Khush Hata Ame Amni Khushi Ma by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Sanju Thakor |
Lyricist: | Ganu Bharwad |
Label: | Jay Shree Ambe Sound |
Genre: | Sad |
Release: | 2021-01-08 |
Lyrics (English)
ખુશ હતા અમે એમની ખુશી મા | KHUSH HATA AME AMNI KHUSHI MA LYRICS IN GUJARATI: The song is sung by Dhaval Barot under Jay Shree Ambe Sound label. "KHUSH HATA AME AMNI KHUSHI MA" Gujarati song was composed by Sanju Thakor , with lyrics written by Ganu Bharwad . The music video of this Sad song stars Dhaval Barot, Drushti Sharma and Boby Kalpesh. હો ખુશ હતા અમે એમની ખુશી મા ભારતલીરીક્સ.કોમ હો..હો..હો ખુશ હતા અમે એમની ખુશી મા જીવતા હતા જેને જોઈ ને જિંદગી મા છૂટી ગયો એનો સાથ રહી ગયો હું એકલો આજ હો છૂટી ગયો એનો સાથ રહી ગયો હું એકલો આજ પણ ભગવાન ને ના ગમ્યું કુદરત ને ના ગમ્યું હે ભગવાન ઓ ભગવાન હે ભગવાન ઓ ભગવાન આમ ભેગા કરી ને પલ મા જુદા ના કરાય હો આમ ભેગા કરી ને પલ મા જુદા ના કરાય હો ગયા તમે કયા રસ્તે શોધતા રહ્યા અમે પ્રેમ ના પંત મારા દોર થયા હવે તમે હો..હો..હો જોયા નતા એવા મારે દાડા જોવા પડ્યા ભગવાન હામે હારી તુજ થી જુદા પડ્યા હો ખોટ વર્તાય છે તારી આંખલડી રૂંવે એકધારી હે ભગવાન ઓ ભગવાન હે ભગવાન ઓ ભગવાન આમ ભેગા કરી ને જુદા ના કરાય આમ ભેગા કરી ને પલ મા જુદા ના કરાય હો માંગી એ મળી નહિ આજે ખબર પડી લેખ અધૂરા હતા કે પ્રેમ મા કોઈ ખોટ પડી હો હો હતી મારી હારે મારુ હતું સગડું સુખ રે તારા ગયા નું મારા દિલ મા ઘણું દુઃખ રે હો લઇ જાને મને તારી હારે એકલું ના જીવાય હવે મારે હે ભગવાન ઓ ભગવાન હે ભગવાન ઓ ભગવાન આમ ભેગા કરી ને પલ મા જુદા ના કરાય હો આમ ભેગા કરી ને અમને જુદા ના કરાય હો આમ ભેગા કરી ને અમને જુદા ના કરાય આમ ભેગા કરી ને પલ મા જુદા ના કરાય. Ho khush hata ame amni khushi ma atozlyric.com Ho..ho..ho khush hata ame amni khushi ma Jivta hata jane joi ne zindgi ma Chuti gayo ano saath rahi gayo hu eklo aaj Chuti gayo ano saath rahi gayo hu eklo aaj Pan bhagwan ne na gamyu Kudrat ne na gamuy He bhagwan o bhagwan He bhagwan o bhagwan Aam bhega kari ne pal ma juda na karay Ho aam bhega kari ne pal ma juda na karay Ho gaya tame kaya raste sodhta rahya ame Prem na pant mara dor thaya have tame Ho..ho..ho joya nata ava mare dada jova padya Bhagwan hame hari tuj thi juda padya Ho khot vartay che tari ankhaldi ruva ekdhari He bhagwan o bhagwan He bhagwan o bhagwan Aam bhega kari ne juda na karay Aam bhega kari ne pal ma juda na karay Ho mangi a madi nahi aaje khabar padi Lekh adhura hata ke prem ma koi khot padi Ho..ho..ho hati mari hare maru hatu sagdu sukh re Tara gaya nu mara dil ma ghanu dukh re Ho lai jane mane tari hare Eklu na jivay have mare He bhagwan o bhagwan He bhagwan o bhagwan Aam bhega kari ne pal ma juda na karay Ho aam bhega kari ne amne juda na karay Ho aam bhega kari ne amne juda na karay Aam bhega kari ne pal ma juda na karay. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Khush Hata Ame Amni Khushi Ma lyrics in Gujarati by Dhaval Barot, music by Sanju Thakor. Includes YouTube video and lyrics in multiple languages.