Jor Lago Cho by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Jayesh Chauhan |
Label: | Saregama Gujarati |
Genre: | Festivals |
Release: | 2023-01-11 |
Lyrics (English)
JOR LAGO CHO LYRICS IN GUJARATI: જોર લાગો સો, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "JOR LAGO CHO" is a Gujarati Festivals song, composed by Mayur Nadiya , with lyrics written by Jayesh Chauhan . The music video of this song is picturised on Rakesh Barot and Kashish Rathore. E kala che chasma ne mathe hat kali E kala kala chasma ne mathe hat kali Hate na janu najaro amari E kala kala chasma ne mathe hat kali Hate na jaanu najar amari Jor lago so Jor lago so Ekdam jakkas lago so E lago so lago so jor lago so Bhago cho bhago cho mane joi ne bhago so Jor lago so Jor lago so E tame sakhat solid lago so Are are enter thai jav Mara dil na center ma Hambhali rakhu tane heart kera home ma Aa heart elte mara dil nu ghar Tane jota thai jay jone mind maru fresh Super lage tane taro aa pahervesh E tane jota dil ni khuli jaay bari Thodu to hamjo janu feeling amari Jor lago so Jor lago so Tame ekdam hatke lago so Are hed ne godi E painter pahe taru chitaravu pic Jariye na rakhati janu tu to bik Kari dyo ne like lai farshu bike Jivi lyo mast aa mali che life Dai dyo dil ma thodik space Mukh par rakho janu smile always Jor lago so Jor lago so Ek dam jakkas lago so Tame to amara lago so Jor lago so Jor lago so. એ કાળા છે ચશ્મા અને માથે હેટ કાળી એ કાળા કાળા ચશ્મા ને માથે હેટ કાળી હટે ના જાનુ નજર અમારી એ કાળા કાળા ચશ્મા માથે હેટ કાળી હટે ના જાનુ નજર અમારી જોર લાગો સો જોર લાગો સો એકદમ જક્કાસ લાગો સો atozlyric.com એ લાગો સો લાગો સો જોર લાગો સો ભાગો ચો ભાગો ચો મને જોઈ ને ભાગો સો જોર લાગો સો જોર લાગો સો એ તમે સખત સોલિડ લાગો સો અરે અરે એન્ટર થઇ થઇ જાવ મારા દિલ ના સેન્ટર માં હંભાળી રાખું તને હાર્ટ કેરા હોમ માં આ હાર્ટ એટલે મારા દિલ નું ઘર તને જોતા થઇ જાય મારુ માઈન્ડ જોને ફ્રેશ સુપર લાગે તને તારો આ પહેરવેશ એ તને જોતા દિલ ની ખુલી જાય બારી થોડું તો હમજો જાનુ ફીલિંગ અમારી જોર લાગો સો જોર લાગો સો તમે એકદમ હટકે લાગો સો અરે હેડ ને ગોડી એ પેન્ટર પાહે તારું ચીતરાવું પીક જરીયે ના રાખતી જાનું તૂતો બીક કરી દ્યો ને લાઈક લઇ ફરશું બાઈક જીવી લ્યો મસ્ત આ મળી છે લાઈફ દઈ દયો દિલ માં થોડીક સ્પેસ મુખ પર રાખો જાનુ સ્માઈલ ઓલ્વેઝ જોર લાગો સો જોર લાગો સો એકદમ જક્કાસ લાગો સો તમે તો અમારા લાગો સો જોર લાગો સો જોર લાગો સો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jor Lago Cho lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.