Sheno Prem Sheni Vaat by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Anand Mehra |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-02-17 |
Lyrics (English)
SHENO PREM SHENI VAAT LYRICS IN GUJARATI: Sheno Prem Sheni Vaat (શેનો પ્રેમ શેની વાત) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Shital Thakor from Saregama Gujarati . The song is composed by Mayur Nadiya , with lyrics written by Anand Mehra . The music video of the song features Akib Pathan, Leeza Prajapati, Ramesh Desai and Jatin Panchal. હો ઓછા છે આ જગ માં જે પ્રેમ કરે સાચો હો હો હો ઓછા છે આ જગ માં જે પ્રેમ કરે સાચો બાકી તો આ જગ માં લોકો કરે મોટી વાતો હો જીવવા મરવા કે કુરબાન થવાનું કિતાબી વાતો છે કાઈ નથી લેવા નું જીવવા મરવા કે કુરબાન થવાનું કિતાબી વાતો છે કાંઈ નથી લેવા નું શેનો પ્રેમ શેની વાત બધી મતલબ ની વાત જેવો મતલબ નીકળે ભૂલી જાય રાતો રાત શેનો પ્રેમ શેની વાત બધી મતલબ ની વાત જેવો મતલબ નીકળે ભૂલી જાય રાતો રાત હો ઓછા છે આ જગ માં જે પ્રેમ કરે સાચો બાકી તો આ જગ માં લોકો કરે મોટી વાતો હો નવા નવા પ્રેમ માં હોય,ખુશીયો ના ઉલાર અને દિલ તૂટ્યા પછી જીવન ભર ના લોહી ઉકાર હો મીઠી મીઠી વાતો કરવા થાતા રે ઉજાગરા વાત જ્યારે બગડે તો ઈજ્ત ના ધજાગરા હો પ્રેમ માં ખુશ બે ઘડી જ રેવાનું પછી જિંદગી માં ગમ નું ઝેર પીવાનું પ્રેમ માં ખુશ બે ઘડી જ રેવાનું પછી જિંદગી માં ગમ નું ઝેર પીવાનું પ્રેમ માં ખુશ બે ઘડી જ રેવાનું પછી જિંદગી માં ગમ નું ઝેર પીવાનું શેનો પ્રેમ શેની વાત બધી મતલબની વાત જેવો મતલબ નીકળે ભૂલી જાય રાતો રાત શેનો પ્રેમ શેની વાત બધી મતલબ ની વાત જેવો મતલબ નીકળે ભૂલી જાય રાતો રાત હો ઓછા છે આ જગ માં જે પ્રેમ કરે સાચો બાકી તો આ જગ માં લોકો કરે મોટી વાતો હો ખોટી ખોટી લાગણી ઓ માં આવી પ્રેમ માં પડશો તો પછી યાદ રાખજો તમે જિંદગી ભર રડશો હો હો હો મોટી મોટી વાતો થાતા ખોટા ખોટા વાયદાઅને વાયદો તોડે દિલ તોડે એવા પ્રેમ ના કાયદા હો ખોટા વિશ્વાસ ના ઘા સહેવાના સાથે જીવનના ખોટા સપના સહેવાના ખોટા વિશ્વાસ ના ઘા સહેવાના સાથે જીવનના ખોટા સપના સહેવાના શેનો પ્રેમ શેની વાત બધી મતલબ ની વાત જેવો મતલબ નીકળે ભૂલી જાય રાતો રાત હો શેનો પ્રેમ શેની વાત બધી મતલબ ની વાત જેવો મતલબ નીકળે ભૂલી જાય રાતો રાત હા ઓછા છે આ જગ માં જે પ્રેમ કરે સાચો બાકી તો આ જગ માં લોકો કરે મોટી વાતો જેવો મતલબ નીકળે એ ભૂલી જાય રાતો રાત Ho ocha chhe aa jag maa je prem kare sacho Ho ho ho ocha chhe aa jag maa je prem kare sacho Baaki to aa jag maa loko kare moti vato Ho jivva marva ke kurban thavanu Kitabi vato chhe kaai nathi leva nu Jivva marva ke kurban thava nu Kitabi vato chhe kaai nathi leva nu Sheno prem sheni vaat Badhi matlab ni vaat Jevo matlab nikde bhuli jaay rato raat Sheno prem sheni vaat Badhi matlab ni vaat Jevo matlab nikde bhuli jaay rato raat Ho ocha chhe aa jag maa je prem kare sacho Baaki to aa jag maa loko kare moti vato Ho nava nava prem maa hoy khushiyo naa ulara Ane dil tutya pachi jivan bhar na lohi ukara Ho mithi mithi vato karva thata re ujagra Vaat jyare bagde to ijat naa dhajagra Ho prem maa khush be ghadi j revanu Pachhi jindagi maa gam nu jer pivanu Prem maa khush be ghadi j revanu Pachi jindagi maa gam nu jer pivanu Prem maa khush be ghadi j revanu Pachi jindagi maa gam nu jer pivanu Sheno prem sheni vaat Badhi matlab ni vaat Jevo matlab nikde bhuli jaay rato raat Sheno prem sheni vaat Badhi matlab ni vaat Jevo matlab nikde bhuli jaay rato raat Ho ocha chhe aa jag maa je prem kare sacho Baaki to aa jag maa loko kare moti vato Ho khoti khoti aavi laagni o maa aavi padso to Pachhi yaad rakhjo tame jindagi bhar radso Ho ho ho moti moti vato thata khota khota vayda Ane vaydo tode dil tode aeva prem naa kayda Ho khota vishwas naa ghaa sahevana Sathe jivavana khota sapna sahevana Khota vishwas naa ghaa sahevana Sathe jivavana khota sapna sahevana Sheno prem sheni vaat Badhi matlab ni vaat Jevo matlab nikde bhuli jaay rato raat Ho sheno prem sheni vaat Badhi matlab ni vaat Jevo matlab nikde bhuli jaay rato raat Ha ocha chhe aa jag maa je prem kare sacho Baaki to aa jag maa loko kare moti vato Jevo matlab nikde ae bhuli jaay rato raat Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sheno Prem Sheni Vaat lyrics in Gujarati by Shital Thakor, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.