Daring Baaz by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Bhagwandas Rawat, Bhumi Patel |
Label: | Jay Vision |
Genre: | Motivational |
Release: | 2020-04-08 |
Lyrics (English)
DARING BAAZ LYRICS IN GUJARATI: Daring Baaz (ડેરિંગ બાજ) is a Gujarati Motivational song, voiced by Vikram Thakor from Jay Vision . The song is composed by Ravi-Rahul , with lyrics written by Bhagwandas Rawat and Bhumi Patel . The music video of the song features Vikram Thakor. જ્યાં તાડ પડે શેરની રાત હોય અંધેરની જ્યાં તાડ પડે શેરની રાત હોય અંધેરની ભાગો દુશ્મનો અહીં એન્ટ્રી પડે બોસ ની જ્યાં તાડ પડે શેરની રાત હોય અંધેરની ભાગો દુશ્મનો અહીં એન્ટ્રી પડે બોસ ની મુશ્કેલી નો સામનો વટ થી કરીયે મારી દઈએ કાંતો મરી જઇયે અલ્યા ડેરિંગ આપણા બાપ નું અલ્યા ડેરિંગ આપણા બાપ નું ના ચાલે કોઈ ના બાપ નું જ્યાં તાડ પડે શેરની રાત હોય અંધેરની ભાગો દુશ્મનો અહીં એન્ટ્રી પડે બોસ ની ભારતલીરીક્સ.કોમ મર્દો ની ફોજ છે હાકલ હાવજ ની તાડ પડે જ્યાં રિયલ ટાઇગર ની જ્યાં વહેવાર ની વાત હોય એમાં એનો સાથ હોય પાછા પડે ના ભલે દુશ્મન હજાર હોય વટ વચન માટે અમે માથા દઈએ સાચા ની સામે અમે જુકી જઇયે ધાર્યું કરીયે અમારા મન નું ના ચાલે કોઈ ના બાપ નું અલ્યા ડેરિંગ આપણા બાપ નું જ્યાં તાડ પડે શેરની રાત હોય અંધેરની ભાગો દુશ્મનો અહીં એન્ટ્રી પડે બાદશાહ ની કાયદા ની ખોફ છે જબરો માટે રોફ છે રાવડી રખેવાળ નો એવો રૂડો વટ છે મૂછે રે તાવ દઈને અમેરે ફરતા કોઈ ની ધાગ-ધમકી થી અમે ના ડરતા સામે પડે તો જુકાવી દઈએ વળી પાછું ના જોવે એવું કરીયે અલ્યા રાજ છે આ કિંગ નું ના ચાલે કોઈ ના બાપ નું અલ્યા ડેરિંગ આપણા બાપ નું Jya taad pade sherni raat hoy andherni Jya taad pade sherni raat hoy andherni Bhago dushmano ahi entry pade bos ni Jya taad pade sherni raat hoy andherni Bhago dushmano ahi entry pade bos ni Muskeli no samno vat thi kariye Mari daiye kato mari jaiye Alya daring aapda baap nu Alya daring aapda baap nu Na chale koi na baap nu Jya taad pade sherni raat hoy andherni Bhago dushmano ahi entry pade bos ni atozlyric.com Mardo ni foj chhe hakal havaj ni Taad pade jya reyal tigar ni Jya vahvar ni vaat hoy ema aeno sath hoy Pachha pade na bhale dushman hajar hoy Vat vachan mate ame matha daiye Sacha ni same ame juki jaiye Dharyu kariye amara man nu Na chale koi na baap nu Alya daring aapda baap nu Jya taad pade sherni raat hoy andherni Bhago dushmano ahi entry pade baadshah ni Kayda ni khof chhe jabro moto rof chhe Ravdi rakhevaar no aevo rudo vat chhe Muchhe re taav daine amere farta Koi ni dhag dhamki thi ame na darta Same pade to jukvi daiye Vari pachu na jove avu kariye Alya raaj chhe aa king nu Na chale koi na baap nu Alya daring aapda baap nu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Daring Baaz lyrics in Gujarati by Vikram Thakor, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.