Sinh Bhukhyo Thay Pan Ghas Na Khay by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Vijay Suvada Official |
Genre: | Other |
Release: | 2021-06-05 |
Lyrics (English)
સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય | SINH BHUKHYO THAY PAN GHAS NA KHAY LYRICS IN GUJARATI is recorded by Vijay Suvada from Vijay Suvada Official label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Sinh Bhukhyo Thay Pan Ghas Na Khay" are penned by Rajan Rayka and Dhaval Motan . The music video of the Gujarati track features Yuvraj Suvada. He pran jaay pan vachan no jaay He pran jaay pan vachan no jaay Pran jaay pan vachan no jaay Sinh bhukhyo thay pan ghas na khay Ae mathu kapaay pan mathu na jukay Mathu kapaay pan mathu na jukay Sinh bhukhyo thay pan ghas na khay He duniya na range tu rangai tu no jaje Toto sihan nu dudh lya laje Duniya na range tu rangai tu no jaje Toto sihan nu dudh lya laje He he gamtu alaay pan namtu na alaay Gamtu alaay pan namtu na alaay Sinh bhukhyo thay pan ghas na khay He pran jaay pan vachan na jaay Pran jaay pan vachan na jaay Sinh bhukhyo thay pan ghas na khay Ae..sinh bhukhyo thay pan ghas na khay He bhaiyo mate maan bhaiyo mate jaan Shokhilo havaj amari chhe shan Aavta jata revu savdhan Dushmani karso to nahi thaay samadhan Ho thodi vaar ni shanti hoy Baad ma bhailu kranti hoy Thodi re vaar ni shanti hoy Baad ma bhaila kranti hoy atozlyric.com He mari javay pan medon na melay Mari javay pan medon na melay Sinh bhukhyo thay pan ghas na khay He pran jaay pan vachan no jaay Pran jaay pan vachan no jaay Sinh bhukhyo thay pan ghas na khay He..sinh bhukhyo thay pan ghas na khay Ho bajar ma bhai ni entry re thaay Dushman ni gadi o na sel vagi jaay Sinh ni sarkhamni koi thi na thaay Had fete chade aeto jon thi re jaay Ho mot kaal aavtu hoy to aaje bhale aave Haad ma halki vaat no re aave Ae mot kaal aavtu hoy to aaje bhale aave Haad ma halki vaat no re aave He vakt badlay pan rakt na badlay Vakt badlay pan rakt na badlay Sinh bhukhyo thay pan ghas na khay He pran jaay pan vachan na jaay Pran jaay pan vachan na jaay Sinh bhukhyo thay pan ghas na khay He rajan sinh bhukhyo thay pan ghas na khay He dhaval sinh bhukhyo thay pan ghas na khay હે પ્રાણ જાય પણ વચન નો જાય હે પ્રાણ જાય પણ વચન નો જાય પ્રાણ જાય પણ વચન નો જાય સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય એ માથું કપાય પણ માથું ના જુકાય માથું કપાય પણ માથું ના જુકાય સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય હે દુનિયા ના રંગે તુ રંગઈ નો જાજે તો તો સિંહણ નું દૂધ લ્યા લાજે દુનિયા ના રંગે તુ રંગઈ નો જાજે તો તો સિંહણ નું દૂધ લ્યા લાજે હે હે ગમતું અલાય પણ નમતું ના અલાય ગમતું અલાય પણ નમતું ના અલાય સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય હે પ્રાણ જાય પણ વચન ના જાય પ્રાણ જાય પણ વચન ના જાય સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય એ સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય હે ભૈયો માટે માન ભૈયો માટે જાન શોખીલો હાવજ અમારી છે શાન આવતા જતા રેવું સાવધાન દુશ્મની કરશો તો નહિ થાય સમાધાન ભારતલીરીક્સ.કોમ હો થોડી વાર ની શાંતિ હોય બાદ માં ભૈલું ક્રાંતિ હોય થોડી રે વાર ની શાંતિ હોય બાદ માં ભૈલા ક્રાંતિ હોય હે મરી જવાય પણ મેદોન ના મેલાય મરી જવાય પણ મેદોન ના મેલાય સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય હે પ્રાણ જાય પણ વચન નો જાય પ્રાણ જાય પણ વચન નો જાય સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય હે સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય હો બજાર માં ભઈ ની એન્ટ્રી રે થાય દુશમન ની ગાડી ઓ ના સેલ વાગી જાય સિંહ ની સરખામણી કોઈ થી ના થાય હડ ફેટે ચડે એતો જોન થી રે જાય હો મોત કાલ આવતું હોય તો આજે ભલે આવે હાડ માં હલકી વાત નો રે આવે એ મોત કાલ આવતું હોય તો આજે ભલે આવે હાડ માં હલકી વાત નો રે આવે હે વક્ત બદલાય પણ રક્ત ના બદલાય વક્ત બદલાય પણ રક્ત ના બદલાય સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય હે પ્રાણ જાય પણ વચન ના જાય પ્રાણ જાય પણ વચન ના જાય સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય હે રાજન સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય હે ધવલ સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sinh Bhukhyo Thay Pan Ghas Na Khay lyrics in Gujarati by Vijay Suvada, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.