Chhapru Chhodi Ne Nai Aaviae by Arjun Thakor song Lyrics and video
Artist: | Arjun Thakor |
---|---|
Album: | Single |
Music: | Rajni Prajapati, Gabbar Thakor |
Lyricist: | Gabbar Thakor, Rahul Thakur |
Label: | Jhankar Music |
Genre: | Playful |
Release: | 2024-10-17 |
Lyrics (English)
CHHAPRU CHHODI NE NAI AAVIAE LYRICS IN GUJARATI: છાપરુ છોડી ને નહિ આવીએ, This Gujarati Playful song is sung by Arjun Thakor & released by Jhankar Music . "CHHAPRU CHHODI NE NAI AAVIAE" song was composed by Rajni Prajapati and Gabbar Thakor , with lyrics written by Gabbar Thakor and Rahul Thakur . The music video of this track is picturised on Namrata Solanki, Vishal Desai and Shilpa Thakor. હો બંગલા તમારા ગોડી તમને મુબારક બંગલા તમારા ગોડી તમને મુબારક અમે છાપરા છોડી ને શેર નહિ આવીએ હે એસી વાળી ગાડીયો ગોડી તમને મુબારક એસી વાળી ગાડીયો ગોડી તમને મુબારક લીલી વાડીયો છોડી ને શેર નહિ આવીએ હો તમે મોટા બંગલા વાલા મોતી મોતી ગાડિયો વાલા અમે ગામડિયા શેર માં નહિ લાગીએ હારા તામે મોટા બંગલા વાળા મોટી મોટી ગાડિયો વાળા અમે ગામડિયા શેર માં નહિ લાગીએ હારા નહિ લાગીએ હારા શેર ની સાહિબી ગોડી તમને મુબારક શેર ની સાહિબી ગોડી તમને મુબારક અમે ગોમડુ મેલી શેર નહિ આવીએ હે મારુ ઝુપડુ છોડી ને બંગલે નહી આવીએ હો રૂડુ ને રઢીયાળુ ગામડુ અમારુ મન સોના જેવા અને માનવી માયાળુ હો વહેલી પરોઢે ગાજે વલોણું એક એક દાડો જીવે હોય દરરોજ ટાણું હો નહિ ફાવે નહિ ફાવે ઈંગ્લીશ બોલતા અમને નહિ ફાવે ગોમડે અમારા રામ રામ હોય હેલ્લો હાવ આર યુ કોય ના હોય કોય ના હોય હે ફેશન તમારી તમને મુબારક હે ફેશન તમારી તમને મુબારક અમે ધોતીયું મેલીને પેન્ટ નહીં પેરીએ હે મારુ ધોતિયું મેલીને પેન્ટ નહિ પેરીએ હો તને લવ કરું હાચો મોંન મારુ કેવુ તારી હારે મારે ગામડે ઘર બાંધી ને રેવુ તુ વિચાર તો કર ખેતરે પોણી વાળુ કેવી રૂડી લાગે તું લઈને આવે ભાતુ હો તુ રુપ ની રાણી હુ ગોમડા નો રાજા મારે ખાવા સે રોટલા તારા ઘડેલા તુ રુપ ની રાણી હુ ગોમડા નો રાજા મારે ખાવા સે રોટલા તારા ઘડેલા હો શેર ની કમાણી ગોડી તમને મુબારક શેર ની કમાણી ગોડી તમને મુબારક અમે અડધો રોટલો ખાઈને ગોમડે ખુશ રહીએ અમારા છાપરા છોડી ને શેર નહિ આવીએ Ho bangala tamara godi tamne mubarak Bangala tamara godi tamne mubarak Ame chhapra chhodi sher nahi aaviae He are ac vali gadiyo godi tamne mubarak Ac vali gadiyo godi tamne mubarak Lili vadio chhodi ne sher nahi aaviae Ho tame mota bangala vala moti moti gadio vala Ame gamdiya sher ma nahi lagiae hara Tame mota bangala vala moti moti gadio vala Ame gamdiya sher ma nahi lagiae hara Nahi lagiae hara Sher ni sahibi godi tamane mubarak Sher ni sahibi godi tamane mubarak Ame gomadu meli sher nahi aaviae He maru zupadu chhodi ne bangale nahi aaviae Ho rudu ne radhiyalu gamadu amaru Maan sona jeva manvi mayalu Ho vaheli parodhe gaje valonu Ek ek dado jive hoy daroj talu Ho nahi fave nahi fave english bolata amane nahi fave Gomade amara ram ram hoy hallo how are you koy na hoy Koy na hoy He feshion tamari tamane mubarak He feshion tamari tamane mubarak Ame dhotiyu meline pent nahi periae He maru dhotiyu meline pent nahi periae Ho tane love karu hacho mon maru kevu Tari hare mare gamde ghar bandhi ne revu Tu vichar to kar khetare poni valu Kevi rudi lage tu laine aave bhatu Ho tu rup ni rani hu gomada no raja Mare khava se rotala tara ghadela Tu rup ni rani hu gomada no raja Mare khava se rotala tara ghadela Ho sher ni kamani godi tamne mubarak Sher ni kamani godi tamne mubarak Ame adadho rotalo khaine gomade khush rahiae Amara chhapra chhodi ne sher nahi aaviae Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chhapru Chhodi Ne Nai Aaviae lyrics in Gujarati by Arjun Thakor, music by Rajni Prajapati, Gabbar Thakor. Includes YouTube video and lyrics in multiple languages.