Jivo Ne Jivva Dayo by Rakesh Barot song Lyrics and video

Artist:Rakesh Barot
Album: Single
Music:Shashi Kapadiya
Lyricist:Dev Akash
Label:Jhankar Music
Genre:Sad
Release:2025

Lyrics (English)

JIVO NE JIVVA DAYO LYRICS: This Sad song is sung by Rakesh Barot & released by Jhankar Music. "JIVO NE JIVVA DAYO" Gujarati song was composed by Shashi Kapadiya, with lyrics written by Dev Akash. The song features Rakesh Barot, Ridhi Tailor and Piyush Pate in the video.
હે ખોટા ખેલ ખેલવાનુ તમે હવે રેવા દયો
લાભ મજબુરી નો લેવાનુ રેવા દયો
હે ખોટા ખેલ ખલવાનુ તમે રેવા દયો
લાભ મજબુરી નો લેવાનુ રેવા દયો
ભારતલીરીક્સ.કોમ
તમે જીવો ને કોક ને જીવવા દયો
તમે જીવો ને કોક ને જીવવા દયો
હો બહુ લડાયા લાડ તોય તમારા વાળુ કરીયુ
ખોટા પાડી ઓહુ દિલ અમારુ તમે બાળ્યુ
એ હવે હાચુ ખોટુ હમજાવાનુ છોડી દયો
તમને ગમતુ મોંનહ તમે ગોતીલો
જો જીવો ને અમને જીવવા દયો
તમે જીવો ને કોક ને જીવવા દયો
હો ગોંડા થઈ ને ગળા હુધી અમે પ્રેમ કર્યો
પાગલ થઈ ને પડછાયા ની જેમ પાછળ ફર્યો
હો જોયા જોણ્યા વગર તારા પ્રેમ માં હુ પડયો
જોયા જાણ્યા વગર તારા પ્રેમ માં પડયો
નતી ખબર મેલ મન માં તારા ભર્યો
તમે કીધા એટતા ડગલા અમે ભર્યા
અમે વેર્યા ફૂલ ને કોટા તમે વેર્યા
એ હવે મન ની વાતો મન માં મારા રેવા દયો
નથી કેવુ કરુ હવે જાવા દયો
તમે જીવો ને કોક ને જીવવા દયો
તમે જીવો ને અમને જીવવા દયો
હો હસે મારા રોમ ને ગમ્યુ એ ખરુ
તારુ થાય ખોટુ એવુ કદિયે ના કરું
હો તારા મારગ માં હવે પાછો નહી વળુ
દિલ થી કરું દુવા તારુ થાશે ભલુ
હો મારા હારે કરીયુ એવુ કરતી ના કોઈ હારે
નહિ તો તારુ કરીયુ ભોગવવુ પડશે તારે
એ હવે તમે તમારુ કરીલો
ખોટુ લોહી પીવા નુ મારુ મેલી દયો
જો જીવો ને કોક ને જીવવા દયો
હો જીવો ને કોક ને જીવવા દયો
હસે મારા રોમ ને ગમ્યુ એ ખરુ
તારુ નહિ થાય ખોટુ એવુ કદિયે કરું.
Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.

About: Jivo Ne Jivva Dayo lyrics in Gujarati by Rakesh Barot, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.