Puche Mane Ketalo Kare Prem by Naresh Thakor song Lyrics and video
Artist: | Naresh Thakor |
---|---|
Album: | Single |
Music: | Utpal Barot, Vishal Modi |
Lyricist: | Kamlesh Thakor (Sultan) |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2025 |
Lyrics (English)
પુછે મને કેટલો કરે પ્રેમ | PUCHE MANE KETALO KARE PREM LYRICS IN GUJARATI is recorded by Naresh Thakor from Saregama Gujarati label. The music of the song is composed by Utpal Barot and Vishal Modi , while the lyrics of "Puche Mane Ketalo Kare Prem" are penned by Kamlesh Thakor (Sultan) . The music video of the Gujarati track features Naresh Thakor and Aditi Khimsuriya. તું પૂછે મને તું મને કેટલો કરે છે પ્રેમ રાખ ને ના પૂછ જલન કેવી હોય તું પૂછ્યા કરે તું મને કેટલો કરે છે પ્રેમ આજે આ દિલની કિતાબ ખોલી દઉં હું કેટલો કરું છું પ્રેમ આજે આ દિલની કિતાબ ખોલી દઉં હું કેટલો કરું છું પ્રેમ જેવી સંધ્યા ઢળે થોડીવારમાં મળવા આવી જાય રાત જેવું પરોઢ થાય થોડીવારમાં મળવા આવી જાય સવાર એ સંધ્યા ને રાત જેવો એ પરોઢ ને સવાર જેવો કરું છું તને પ્રેમ કરું છું તને પ્રેમ તું પૂછ્યા કરે તું મને કેટલો કરે છે પ્રેમ આજે આ દિલની કિતાબ ખોલી દઉં હું કેટલો કરું છું પ્રેમ આજે આ દિલની કિતાબ ખોલી દઉં હું કેટલો કરું છું પ્રેમ ભારતલીરીક્સ.કોમ જેવું દિલ દુખે ને થોડીવારમા રડી જાય છે નયન જેવો શ્વાસ ખૂટે થોડીવારમા બંધ થાય ધડકન એ દિલ ને નયન જેવો એ શ્વાસ ને ધડકન જેવો કરું છું તને પ્રેમ કરું છું તને પ્રેમ તું પૂછે મને તું મને કેટલો કરે છે પ્રેમ આજે આ દિલની કિતાબ ખોલી દઉં હું કેટલો કરું છું પ્રેમ આજે આ દિલની કિતાબ ખોલી દઉં હું કેટલો કરું છું પ્રેમ Tu puche mane tu mane ketalo kare che prem Raakh ne na puch jalan kevi hoy Tu puchya kare tu mane ketalo kare che prem Aaje aa dilni kitab kholi dau Hu ketlo karu chu prem Aaje aa dilni kitab kholi dau Hu ketlo karu chu prem Jevi sandhya dhale thodivar ma madva aavi jay raat Jevu parodh thay thodivar ma madva aavi jay savar Ae sandhya ne raat jevo ae parodh ne savar jevo Karu chu tane prem Karu chu tane prem Tu puchya kare tu mane ketalo kare che prem Aaje aa dil ni kitab kholi dau Hu ketalo karu chu prem Aaje aa dil ni kitab kholi dau Hu ketalo karu chu prem bharatlyrics.com Jevu dil dukhe ne thodivar ma radi jay che nayan Jevo swas khute thodivar ma bandh thay dhadkan Ae dil ne nayan jevo ae swas ne dhadkan jevo Karu chu tane prem Karu chu tane prem Tu puche mane tu mane ketalo kare che prem Aaje aa dilni kitab kholi dau Hu ketalo karu chu prem Aaje aa dilni kitab kholi dau Hu ketalo karu chu prem Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Puche Mane Ketalo Kare Prem lyrics in Gujarati by Naresh Thakor, music by Utpal Barot, Vishal Modi. Includes YouTube video and lyrics in multiple languages.