Hu Badhu Bhuli Saku Ek Tane Nahi by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | PM Films Official |
Genre: | Love |
Release: | 2021-10-19 |
Lyrics (English)
HU BADHU BHULI SAKU EK TANE NAHI LYRICS IN GUJARATI: Hu Badhu Bhuli Saku Ek Tane Nahi (હું બધું ભુલી શકું એક તને નહિ) is a Gujarati Love song, voiced by Vijay Suvada from PM Films Official . The song is composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the song features Yuvraj Suvada, Divya Bhatt and Neel Shah. Bhulvani vato karta nahi Na malvu hoy to malta nahi atozlyric.com Hu badhu bhuli saku ek tane nahi Tu bolati rahi ne ankho roti rahi Hu lutato rahyo ne tu joti rahi Hu badhu bhuli saku ek tane nahi Ho dil dhabkaro levanu bhulshe Ankh palkaro levanu chukshe Dil dhabkaro levanu bhulshe Ankh palkaro levanu chukshe Hu badhu bhuli saku ek tane nahi Bhulvani vato karta nahi Na malvu hoy to malta nahi Hu badhu bhuli saku ek tane nahi Hu badhu bhuli saku ek tane nahi Jyare malta ta hare keti thi aek vaat Mari jai pan hu chhodu nahi taro sath Ajanyo samaji ne chhodi didho re hath Yaad karo sogandh khadheli vaat Sapna todya sapna batavi Rota melya ghadik hasavi Sapna todya sapna batavi Rota melya ghadik hasavi Hu badhu bhuli saku ek tane nahi Bhulvani vato karta nahi Na malvu hoy to malta nahi Hu badhu bhuli saku ek tane nahi Hu badhu bhuli saku pan tane nahi Tane bhulva mate mare marvu re padshe Aavta bhave pan tu na re malshe Gho na pape aaje pepado re badshe Koi ni khushiyo mate koi ni bali chadshe Dago taro nahi thay hago Aek dado tane aavshe vakho Dago taro nahi thay hago Aek dado tane aavshe vakho Hu badhu bhuli saku ek tane nahi Bhulvani vato karta nahi Na malvu hoy to malta nahi Hu badhu bhuli saku ek tane nahi Tu bolati rahi ne ankho roti rahi Hu luntato rahyo ne tu joti rahi Hu badhu bhuli saku ek tane nahi Hu badhu bhuli saku pan tane nahi Hu badhu bhuli saku ek tane nahi Hu badhu bhuli saku ek tane nahi. ભુલવાની વાતો કરતા નહિ ના મળવું હોય તો મળતા નહિ હું બધું ભૂલી શકુ એક તને નહી તું બોલતી રહી ને આંખો રોતી રહી હું લૂંટાતો રહ્યો ને તું જોતી રહી હું બધું ભૂલી શકુ એક તને નહી હો દિલ ધબકારો લેવાનું ભૂલશે આંખ પલકારો લેવાનું ચુકશે દિલ ધબકારો લેવાનું ભૂલશે આંખ પલકારો લેવાનું ચુકશે હું બધું ભૂલી શકુ એક તને નહી ભુલવાની વાતો કરતા નહિ ના મળવું હોય તો મળતા નહિ હું બધું ભૂલી શકુ એક તને નહી હું બધું ભૂલી શકું પણ તને નહિ જયારે મળતા તા હારે કેતી તી એક વાત મરી જઈશ પણ હું છોડું નહિ તારો સાથ અજાણ્યો સમજીને છોડી દીધો રે હાથ યાદ કરો સોગંધ ખાધેલી રે તમે વાત સપના તોડ્યા સપના બતાવી રોતા મેલ્યા ઘડીક હસાવી સપના તોડ્યા સપના બતાવી રોતા મેલ્યા ઘડીક હસાવી હું બધું ભૂલી શકુ એક તને નહી ભારતલીરીક્સ.કોમ ભુલવાની વાતો કરતા નહિ ના મળવું હોય તો મળતા નહિ હું બધું ભૂલી શકુ એક તને નહી હું બધું ભૂલી શકુ પણ તને નહિ તને ભૂલવા માટે મારે મરવું રે પડશે આવતા ભવે પણ તું ના રે મળશે ઘો ના પાપે આજે પેપળો રે બળશે કોઈની ખુશીયો માટે કોઈની બલી ચડશે દગો તારો નહિ થાય હગો એક દાડો તારે આવશે વખો દગો તારો નહિ થાય હગો એક દાડો તારે આવશે વખો હું બધું ભૂલી શકુ એક તને નહી ભુલવાની વાતો કરતા નહિ ના મળવું હોય તો મળતા નહિ હું બધું ભૂલી શકુ એક તને નહી તું બોલતી રહી ને આંખો રોતી રહી હું લૂંટાતો રહ્યો ને તું જોતી રહી હું બધું ભૂલી શકુ એક તને નહી હું બધું ભૂલી શકુ પણ તને નહિ હું બધું ભૂલી શકુ એક તને નહી હું બધું ભૂલી શકુ એક તને નહી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hu Badhu Bhuli Saku Ek Tane Nahi lyrics in Gujarati by Vijay Suvada, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.