Jata Jata Pachi Mane Keti Bye Bye by Rakesh Barot song Lyrics and video

Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Pravin Ravat |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2022-08-22 |
Lyrics (English)
જાતા જાતા પાછી મને કેતી બાય બાય | JATA JATA PACHI MANE KETI BYE BYE LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "JATA JATA PACHI MANE KETI BYE BYE" Gujarati song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Pravin Ravat . The music video of this Bewafa (બેવફા) song stars Rakesh Barot, Neha Suthar and Sunny Khatri. Vat thi fare godi bija ne laine Kuna kalaja mara badya mari somu joi ne Vat thi fare godi bija ne laine Ae vat thi fare godi bija ne laine Vat thi fare godi bija ne laine Kuna kalaja mara badya mari somu joi ne Be vet adhdhar hede e to man joi ne Be vet adhdhar hede e to man joi ne Kuna kalaja mara badya mari somu joi ne Mara dil ma laagi laay thodi ae na sharmaay Jata jata paachi mane keti bye bye Mara dil ma laagi laay thodi ae na sharmaay Jata jata paachi mane keti bye bye Ho fare ae ruaab ma bija ne lai ne Fare ae ruaab ma bija ne lai ne Mane jivate jiv maare mara somu joi ne Kuna kalaja mara badya mari somu joi ne Ho eni okhe bhaalta ta eni vaat monata ta Hase bewafa evu cho jonata ta Ho ene jiv monata ta bharoso rakhata ta Modhe mithu boli e to amane lootta ta Mara dil ma laagi laay thodi ae na sharmaay Jata jata paachi mane keti bye bye Mara dil ma laagi laay thodi ae na sharmaay Jata jata paachi mane keti bye bye Ho daga didha dil ma smile karine Daga didha dil ma smile karine Raata poni ae rovadaya mari somu aayine Ho kuna kalaja mara badya mari somu aayine Ho mara khisa khali thay tari tijori bharay Toye talvaar mane jon na thay Ho ho jene dil re devay sath eno na chhoday Pet mo pehi ne pag loba na karay Mara dil ma laagi laay thodi ae na sharmaay Jata jata paachi mane keti bye bye Mara dil ma laagi laay thodi ae na sharmaay Jata jata paachi mane keti bye bye Ho color tu kari gayi mane lover kari ne Color tu kari gayi mane lover kari ne Kuna kalaja mara badya mari somu joi ne Kuna kalaja mara badya mari somu joi ne Ae kuna kalaja mara badya mari somu joi ne. વટ થી ફરે ગોડી બીજા ને લઈને કુણા કાળજા મારા બાળ્યા મારી સોમુ જોઈ ને વટ થી ફરે ગોડી બીજા ને લઈને એ વટ થી ફરે ગોડી બીજા ને લઈને વટ થી ફરે ગોડી બીજા ને લઈને કુણા કાળજા મારા બાળ્યા મારી સોમુ જોઈ ને બે વેંત અધ્ધર હેડે એ તો મન જોઈ ને બે વેંત અધ્ધર હેડે એ તો મન જોઈ ને કુણા કાળજા મારા બાળ્યા મારી સોમુ જોઈ ને મારા દિલ માં લાગી લાય થોડી એ ના શરમાય જાતા જાતા પાછી મને કેતી બાય બાય મારા દિલ માં લાગી લાય થોડી એ ના શરમાય જાતા જાતા પાછી મને કેતી બાય બાય atozlyric.com હો ફરે એ રુઆબ માં બીજા ને લઇ ને ફરે એ રુઆબ માં બીજા ને લઇ ને મને જીવતે જીવ મારે મારા સોમુ જોઈ ને કુણા કાળજા મારા બાળ્યા મારા સોમુ જોઈ ને હો એની ઓખે ભાળતા તા એની વાત મોનતા તા હશે બેવફા એવું ચો જોણતા તા હો એને જીવ મોનતા તા ભરોસો રાખતા તા મોઢે મીઠું બોલી એ તો અમને લૂંટતા તા મારા દિલ માં લાગી લાય થોડી એ ના શરમાય જાતા જાતા પાછી મને કેતી બાય બાય મારા દિલ માં લાગી લાય થોડી એ ના શરમાય જાતા જાતા પાછી મને કેતી બાય બાય હો દગા દીધા દિલ માં સ્માઈલ કરીને દગા દીધા દિલ માં સ્માઈલ કરીને રાતા પોણી એ રોવડાયા મારી સોમુ આયીને હો કુણા કાળજા મારા બાળ્યા મારી સોમુ આયીને હો મારા ખીસા ખાલી થાય તારી તિજોરી ભરાય તોયે પલ વાર મને જોણ ના થાય હો હો જેને દિલ રે દેવાય સાથ એનો ના છોડાય પેટ મોં પેહી ને પગ લોબા ના કરાય મારા દિલ માં લાગી લાય થોડી એ ના શરમાય જાતા જાતા પાછી મને કેતી બાય બાય મારા દિલ માં લાગી લાય થોડી એ ના શરમાય જાતા જાતા પાછી મને કેતી બાય બાય હો કલર તું કરી ગયી મને લવર કરી ને કલર તું કરી ગયી મને લવર કરી ને કુણા કાળજા મારા બાળ્યા મારી સોમુ જોઈ ને કુણા કાળજા મારા બાળ્યા મારી સોમુ જોઈ ને એ કુણા કાળજા મારા બાળ્યા મારી સોમુ આયીને. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jata Jata Pachi Mane Keti Bye Bye lyrics in Gujarati by Rakesh Barot, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.