Mari Kuldevi Maa by Tejal Thakor song Lyrics and video

Artist:Tejal Thakor
Album: Single
Music:Ranjit Nadiya
Lyricist:Baldevsinh Chauhan
Label:Prince Digital
Genre:Devotional
Release:2020-08-17

Lyrics (English)

મારી કુળદેવી માં | MARI KULDEVI MAA LYRICS IN GUJARATI is recorded by Tejal Thakor from Prince Digital label. The music of the song is composed by Ranjit Nadiya , while the lyrics of "Mari Kuldevi Maa" are penned by Baldevsinh Chauhan . The music video of the Gujarati track features Tejal Thakor and Saifali Trivedi.
હો કુળદેવી માં મારી કુળદેવી માં
કુળદેવી માં મારી કુળદેવી માં
હો કુળદેવી માં તારા ચરણે નમું
કુળદેવી માં તને વંદન કરું
હાચવીને રાખજે માં તું અમારી આબરૂ
આંખ ખુલે તારા દર્શન કરું
ધૂપ દીપ ને માડી ફૂલડાં ધરું
હાચવીને રાખજે માં તું અમારી આબરૂ
હો તારા ચરણે નમું, તને વંદન કરું
તારું ધ્યાન ધરું, તારું સમરણ કરું
તારા ચરણે નમું, તને વંદન કરું
તારું ધ્યાન ધરું, તારું સમરણ કરું
હો કુળદેવી માં તારા ચરણે નમું
કુળદેવી માં તને વંદન કરું
હાચવીને રાખજે માં તું અમારી આબરૂ
હો હાચવીને રાખજે અમારી આબરૂ
હો માવતર મારુ તું મારી કુળદેવી
જોઈમાં તુજને તું નથી જેવી તેવી
હો માવતર મારુ તું મારી કુળદેવી
જોઈમાં તુજને તું નથી જેવી તેવી
હે નામ લઈને તારું ઘરથી બાર નીકળું
હોય રજા ના તારી એવું કામ ના કરું
નામ લઈને તારું ઘરથી બાર નીકળું
હોય રજા ના તારી એવું કામ ના કરું
હો કુળદેવી માં તારા ચરણે નમું
કુળદેવી માં તને વંદન કરું
હાચવીને રાખજે માં તું અમારી આબરૂ
હો હાચવીને રાખજે માં અમારી આબરૂ
હો અટક્યા ઉકેલે માં તું કામ અમારા
જીવન અમારુ માડી ભરોસે તમારા
હો અટક્યા ઉકેલે માં તું કામ અમારા
જીવન અમારુ માડી ભરોસે તમારા
હે રાખો ચઢતી સદા તમે કુળની મારા
માન મોભો દેજ્યો માં જગમાં સારા
રાખો ચઢતી સદા તમે કુળની મારા
માન મોભો દેજ્યો માં જગમાં સારા
હો કુળદેવી માં તારા ચરણે નમું
કુળદેવી માં તને વંદન કરું
હાચવીને રાખજે માં તું અમારી આબરૂ
હો હાચવીને રાખજે અમારી આબરૂ
હો અષ્ટસિદ્ધિને નવનિધિની દાતા
બાળ તમારા તારા ગુણલા રે ગાતા
હો અષ્ટસિદ્ધિને નવનિધિની દાતા
બાળ તમારા તારા ગુણલા રે ગાતા
હે રેજે સુખ દુઃખમાં સાથ મારા માથે તારો હાથ
તારી કૃપા એવી એની કરવી શું વાત
રેજે સુખ દુઃખમાં સાથ મારા માથે તારો હાથ
તારી કૃપા એવી એની કરવી શું વાત
હો કુળદેવી માં તારા ચરણે નમું
કુળદેવી માં તને વંદન કરું
હાચવીને રાખજે માં તું અમારી આબરૂ
હો હાચવીને રાખજે માં તું અમારી આબરૂ
હો હાચવીને રાખજે અમારી આબરૂ
માં હાચવીને રાખજે અમારી આબરૂ.
Ho kuldevi maa mari kuldevi maa
kuldevi maa ma mari kuldevi maa
Ho kuldevi maa tara charne namu
kuldevi maa tane vandan karu
Hachavine rakhje maa tu amari abaru
Ankh khule tara darshan karu
Dhup dip ne madi fulda dharu
Hachavine rakhje maa tu amari abaru
Ho tara charne namu, tane vandan karu
Taru dhyan dharu, taru samran karu
Tara charne namu, tane vandan karu
Taru dhyan dharu, taru samran karu
Ho kuldevi maa tara charne namu
kuldevi maa tane vandan karu
Hachavine rakhje maa tu amari abaru
Ho hachavine rakhje maa tu amari abaru
Ho mavtar maru tu mari kuldevi
Joima tujne tu nathi jevi tevi
Ho mavtar maru tu mari kuldevi
Joima tujne tu nathi jevi tevi
He nam laine taru gharthi bar nikadu
Hoy rana na tari aevu kam na karu
Nam laine taru gharthi bar nikadu
Hoy rana na tari aevu kam na karu
Ho atakya ukele maa tu kam amara
Jivan amaru madi bharose tamara
Ho atakya ukele maa tu kam amara
Jivan amaru madi bharose tamara
He raakho chadhati sadaa tame kulni mara
Man mobho dejyo maa jagma sara
Raakho chadhati sadaa tame kulni mara
Man mobho dejyo maa jagma sara
Ho kuldevi maa tara charne namu
kuldevi maa tane vandan karu
Hachavine rakhje maa tu amari abaru
Ho hachavine rakhje maa amari abaru
Ho asthsidhine navnidhini data
Bad tamara tara gunla re gata
Ho asthsidhine navnidhini data
Bad tamara tara gunla re gata
He reje sukh dukhma sath mara mathe taro hath
Tari krupa aevi aeni karvi shu vat
Reje sukh dukhma sath mara mathe taro hath
Tari krupa aevi aeni karvi shu vat
Ho kuldevi maa tara charne namu
kuldevi maa tane vandan karu
Hachavine rakhje maa tu amari abaru
Ho hachavine rakhje maa tu amari abaru
Ho hachavine rakhje amari abaru
Maa hachavine rakhje amari abaru.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Mari Kuldevi Maa lyrics in Gujarati by Tejal Thakor, music by Ranjit Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.