Dhadkan Ma Tamne Samavi Lidha by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Dipesh Chavda |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-10-18 |
Lyrics (English)
ધડકન માં તમને સમાવી લીધા | DHADKAN MA TAMNE SAMAVI LIDHA LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Saregama Gujarati label. The music of the song is composed by Dipesh Chavda , while the lyrics of "Dhadkan Ma Tamne Samavi Lidha" are penned by Dipesh Chavda . The music video of the Gujarati track features Karan Rajveer, Krishna Zala, Bharti Sen, Jinit chaudhary and Smita Goswami. હો અમે ધડકન માં તમને સમાવી લીધા હો અમે ધડકન માં તમને સમાવી લીધા ધડકન માં તમને સમાવી લીધા અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા હો અમે દિલ શુ જીવન તારા નામ રે કીધા દિલ શુ જીવન તારા નામ રે કીધા અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા હો તમને સોપી દીધી ઝિંદગી અમારી રાખજો વાલમ કાયમ એને રે હમ્ભાળી એને રે હમ્ભાળી હો અમે ખુલ્લી આંખે સપના તારા જોઈ રે લીધા ખુલ્લી આંખે સપના તારા જોઈ રે લીધા ભગવાન જોડે તમને માંગી રે લીધા ઓ મારા ભગવાન જોડે તમને માંગી રે લીધા હો આખો મારી ખુલે તમને જોવા માંગુ ધડકન નો તમને ધબકારો કરી રાખુ હો તમને પામી ને અમે પામી લીધુ બધુ માંગતા નથી એના જોડે કઈ વધુ હો નાની આ ઝિંદગી માં ખુશીઓ રહે બસ એટલુ આ દિલ માંગતુ રહે માંગતુ રહે હો અમે ધડકન માં તમને સમાવી લીધા ધડકન માં તમને સમાવી લીધા અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા હો અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા હો તારા શિવાય ખ્વાબ નથી કોઈ આંખ મા ખુશ્બુ થઈ મહેકો તમે મારા શ્વાસ મા હો દુનિયા નુ સુખ ના જોવે જોવે બસ તારો સાથ મન મુકી ને કઈ શકુ જેને દિલ ની વાત હો તમારા દિલ ની ધડકન થઈ ને રેવુ બસ એટલુ હવે મારે તમને કેવુ મારે તમને કેવુ હો અમે ધડકન માં તમને સમાવી લીધા ધડકન માં તમને સમાવી લીધા અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા ઓ ઓ મારા રોમ જોડે તમને માંગી રે લીધા Ho ame dhadkan ma tamne samavi lidha Ho ame dhadkan ma tamne samavi lidha Dhadkan ma tamne samavi lidha Ame bhagwan jode tamne mangi re lidha Ho ame dil shu jivan tara naam re kidha Dil shu jivan tara naam re kidha Ame bhagwan jode tamne mangi re lidha Ho tamne sopi didha zindagi amari Rakhajo valam kayam ene re hambhali Ene re hambhali Ho ame khulli aakhe sapna tara joyi re lidha Khulli aakhe sapna tara joyi re lidha Bhagwan jode tamne mangi lidha O o mara bhagwan jode tamne mangi re lidha Ho aakho mari khule tamne jova mangu Dhadkan no dhabkaro tamne kari rakhu Ho tamne pami ne ame pami lidhu badhu Mangata nathi ena jode kai vadhu Ho nani aa zindagi ma khushiyo rahe Bas etlu aa dil mangatu rahe Mangatu rahe Ho ame dhadkan ma tamne samavi lidha Dhadkan ma tamne samavi lidha Ame bhagwan jode tamne mangi re lidha Ho ame bhagwan jode tamne mangi re lidha Ho tara sivay khwab nathi koi aakh ma Khushbu thai maheko tame mara swas ma Ho duniya nu sukh na jove jove bas taro saath Man muki ne kai shaku jene dil ni vaat Ho tamara dil ni dhadkan thai ne revu Bas etlu have mare tamne kevu mare tamne kevu Ho ame dhadkan ma tamne samavi lidha Dhadkan ma tamne samavi lidha Ame bhagvan jode tamne mangi re lidha Ame bhagwan jode tamne mangi re lidha O o mara rom jode tamne mangi re lidha Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dhadkan Ma Tamne Samavi Lidha lyrics in Gujarati by Kajal Maheriya, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.