Malataj Meladi Khara Tane Aai by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manu Rabari |
Label: | VM DIGITAL |
Genre: | Devotional, Sad |
Release: | 2020-11-28 |
Lyrics (English)
MALATAJ MELADI KHARA TANE AAI LYRICS IN GUJARATI: Malataj Meladi Khara Tane Aai (મલાતજ મેલડી ખરા ટાણે આઈ) is a Gujarati Devotional and Sad song, voiced by Vijay Suvada from VM Digital . The song is composed by Dhaval Kapadiya , with lyrics written by Manu Rabari . The music video of the song features Yuvraj Suvada, Nilesh Pandit, Sanket Mistry and Rehan Khandosan. એ સમય એવો આયો ના કોઈ મારી ફેરમાં એ સમય એવો આયો ના કોઈ મારી ફેરમાં દિલમાં દુશ્મની લઇ ફરે બધા ભેરમાં વહમી વેળા એવી થાય હે આગળ કુવોને પાછળ ખાઈ મલાતજ મેલડી ખરા ટોણે આઈ અલ્યા આગળ કૂવો ને પાછળ ખાઈ મલાતજ મેલડી ખરા ટોણે આઈ ભારતલીરીક્સ.કોમ એ વખત એવો આયો ના કોઈ મારી ફેરમાં દિલમાં દુશ્મની લઈ ફરે બધા ભેરમાં એ મઢડે તારા રોજ હું તો આવતો રે માજી મંદિરે માડી તારી ભીડ રેહતી ઝાઝી હે આવું બધું જોઈને કઈ શકું ના માગી પાછો વળી જાવ પગે તને લાગી એ નીંદર ના આવે મને આવી જોને ઘરમાં રાજા ભુવાની દેવી આવો કરો મેર માં કપરો ટાઈમ કેમ જાય અલ્યા આગળ કૂવો ને પાછળ ખાઈ મલાતજ મેલડી ખરા ટોણે આઈ એ વખત એવો આયો ના કોઈ મારી ફેરમાં દિલમાં દુશમની લઇ ફરે બધા ભેરમાં એ ચારે કોર જોયું ના પોચી રે નજર શુ કરવું કઈ મને પડી ના ખબર એ રાજા ભુવાની પાહે જઈ ના શકું મનમાં નોમ માં મેલડી રટું એ ધુણતા ધુણતા માની આવ્યો હું નજરમાં બોલાવી દીધો માં એ પાહે મને પલમાં મનુ કે ટહુકો માનો થાય એ આગળ કુવોને પાછળ ખાઈ મલાતજ મેલડી ખરા ટોણે રે આઈ એ આગળ કુવોને પાછળ ખાઈ મલાતજ મેલડી ખરા ટોણે આઈ એ મલાતજ મેલડી ખરા ટોણે આઈ. Ae samay aevo aayo na koi mari ferma Ae samay aevo aayo na koi mari ferma Dilma dushamani lai fare badha bherma Vahami vela aevi thay He agad kuvone pachhad khai Malataj meladi khara tone aai Alya agad kuvo ne pachhad khai Malataj meladi khara tone aai Ae vakhat aevo aayo na koi mara ferma Dilma dushamani lai fare bdha bherma Ae madhade tara roj hu to avato re maji Mandire madi tari bhid rehati zazi He aavu badhu joine kai shaku na magi Pachho vali jav page tane lagi Ae nindar na ave mane aavi jone gharma Raja bhuvani devi aavo karo mer maa Kapro time kem jay Alya agad kuvo ne pachhad khai Malataj meladi khara tone aai Ae vakhat aevo aayo na koi mara ferma Dilma dushamani lai fare bdha bherma Ae chare kor joyu na pochi re najar Shu karvu kai mane padi na khabar Ae raja bhuvani pahe jai na shaku Manma nom maa meladi ratu atozlyric.com Ae dhrunta dhrunta mani aavyo hu najarma Bolavi didhyo maa ae paahe mane palma Manu ke tahuko mano thay Ae agad kuvone pachhad khai Malataj meladi khara tone re aai Ae agad kuvone pachhad khai Malataj meladi khara tone aai Ae malataj meladi khara tone aai. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Malataj Meladi Khara Tane Aai lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.