Mata Taro Vishwas by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Saregama Gujarati |
Genre: | Garba, Devotional |
Release: | 2021-10-12 |
Lyrics (English)
માતા તારો વિશ્વાસ | MATA TARO VISHWAS LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Saregama Gujarati label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Mata Taro Vishwas" are penned by Rajan Rayka and Dhaval Motan . The music video of the Gujarati track features Jignesh Barot, Saurabh Rajyaguru and Neha Suthar. He mata joje vishwas maro tute na He madi joje vishwas maro tute na Madi joje vishwas maro tute na Hu to tara bharose betho chu Ae joje aa janme sath taro chhute na Joje aa janme sath taro chute na Hu to tara bharose betho chu Ho mata mata o mari mata Nom taru leta mara kom thai jata Kom thai jata He tara shivay maru mathu kyay jhuke na Tara shivay maru mathu kyay jhuke na Hu to tara bharose betho chhu Ae hu to tara bharose betho chhu Ho maa tame jindagi mane raj re karayu Je mangyu aena karta didhu re savayu Ho… Je pan kam me tujne bhalayu Bheli rai ne maa te par re palayu Ho… Je je vicharyu hatu me to man ma Sukh badhu aapyu te mara re jivan ma Mara re jivan ma He joje bharela bhandar mara khute na Joje bharela bhandar mara khute na Hu to tara bharose betho chu Ae madi tara bharose betho chu atozlyric.com Ho diva thi dev ni odkhan reshe Mari mata mara rakhopa re karshe Ho… Patthar ni murat pan pagla re bharshe Aaj nahi to kal rubaru mata malshe Ho tari angali jhali ne chalavu Maa tari ankhe mare bhalavu Mare bhalavu He bhul thay to joje ruthe na Bhul thay to joje ruthe na Rajan dhaval tara bharoshe betha chhe Ae madi joje vishwas maro tute na Mata joje vishwas maro tute na Hu to tara bharose betho chhu Ae madi tara bharose betho chhu Ae madi tara bharose betho chhu. હે માતા જોજે વિશ્વાસ મારો તૂટે ના હે માડી જોજે વિશ્વાસ મારો તૂટે ના માડી જોજે વિશ્વાસ મારો તૂટે ના હું તો તારા ભરોસે બેઠો છુ એ જોજે આ જન્મે સાથ તારો છૂટે ના જોજે આ જન્મે સાથ તારો છૂટે ના હું તો તારા ભરોસે બેઠો છુ હો માતા માતા ઓ મારી માતા નોમ તારું લેતા મારા કોમ થઇ જાતા કોમ થઇ જાતા હે તારા સિવાય મારુ માથું ક્યાંય ઝુકે ના તારા સિવાય મારુ માથું ક્યાંય ઝુકે ના હું તો તારા ભરોસે બેઠો છુ એ હું તો તારા ભરોસે બેઠો છુ હો માં તમે જિંદગી મને રાજ રે કરાયું જે માંગ્યું એના કરતા દીધું રે સવાયું હો… જે પણ કામ મેં તુજને ભળાયું ભેળી રઈ ને માં તે પાર રે પળાયું હો… જે જે વિચાર્યું હતું મેં તો મનમાં સુખ બધું આપ્યું તે મારા રે જીવનમાં મારા રે જીવનમાં હે જોજે ભરેલા ભંડાર મારા ખૂટે ના જોજે ભરેલા ભંડાર મારા ખૂટે ના હું તો તારા ભરોસે બેઠો છુ એ માડી તારા ભરોસે બેઠો છુ હો દિવાથી દેવની ઓળખાણ રેશે મારી માતા મારા રખોપા રે કરશે હો… પથ્થરની મુરત પણ પગલાં રે ભરશે આજ નહિ તો કાલ રૂબરૂ માતા મળશે હો તારી આંગળી ઝાલી ને ચાલવું માં તારી આંખે મારે ભાળવું મારે ભાળવું હે ભૂલ થાય તો જોજે રુઠે ના ભૂલ થાય તો જોજે રુઠે ના રાજન ધવલ તારા ભરોસે બેઠા છે ભારતલીરીક્સ.કોમ એ માડી જોજે વિશ્વાસ મારો તૂટે ના માતા જોજે વિશ્વાસ મારો તૂટે ના હું તો તારા ભરોસે બેઠો છું એ માડી તારા ભરોસે બેઠો છુ એ માડી તારા ભરોસે બેઠો છુ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mata Taro Vishwas lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.