Maru Dil Vat Jove by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari, Naresh Thakor |
Label: | Zee Music Gujarati |
Genre: | Sad |
Release: | 2022-09-24 |
Lyrics (English)
મારુ દિલ વાત જોવે | MARU DIL VAT JOVE LYRICS IN GUJARATI is recorded by Vijay Suvada from Zee Music Gujarati label. The music of the song is composed by Mayur Nadiya , while the lyrics of "Maru Dil Vat Jove" are penned by Manu Rabari and Naresh Thakor . The music video of the Gujarati track features Yuvraj Suvada, Kuldeep Mishra and Khushbu Shah. He vhali ho Ho vhali Ho maru dil vat jove pela kon aavshe Ho maru dil vat jove pela kon aavshe Maru dil vat jove pela kon aavshe Tame avsho ke pahela mot aavshe He taru mukhdu jovane taro yaar tadpe Mukhdu jovane taro yaar tadpe Tame avsho ke pahela mot aavshe Savalo puchhe mari ankho Aaje lutana sapna jone lakho Pela tame avsho ke pahela mot aavshe Ho.. Maru dil vat jove pela kon aavshe Maru dil vat jove pela kon aavshe Tame avsho ke pahela mot aavshe Tame aavsho ke pahela mot aavshe Tame aavsho ke pahela mot aavshe Ho… Aavi ke kevi rit mane na hamjani Dukhada fatya vadal ankh ubharani Potana ja manso jone ramat rami jay chhe Gamta hoy aej jone ganda kari jay chhe Ho haju khutyo nathi re bharoso Veli aavje nake pyare khosho Pela tame aavsho ke pela mot aavshe Maru dil vat jove pela kon aavshe Maru dil vat jove pela kon aavshe Tame avsho ke pahela mot aavshe Tame avsho ke pahela mot aavshe Ho jher na ghutada pi hu rahyo chhu Man ma aek aas avshe ke nahi tu Chheli var malva dil mare chhe valkha Aavi jaje godi nake jova malish rakh ma Ho jiv lai jashe yamraja maro To to lajvai jashe prem taro Pela rova aavsho ke mane jova aavsho Ao vhali man rova aavsho ke mane jova aavsho Pela tame avsho ke maru mot aavshe Rova aavsho ke man jova aavsho. હો વ્હાલી હો હો વ્હાલી હો મારુ દિલ વાત જોવે પેલા કોણ આવશે હો મારુ દિલ વાત જોવે પેલા કોણ આવશે મારુ દિલ વાત જોવે પેલા કોણ આવશે તમે આવશો કે પહેલા મોત આવશે હે તારું મુખડું જોવાને તારો યાર તડપે મુખડું જોવાને તારો યાર તડપે તમે આવશો કે પહેલા મોત આવશે સવાલો પૂછે મારી આંખો આજે લૂંટાણા સપના જોને લાખો પેલા તમે આવશો કે પહેલા મોત આવશે atozlyric.com હો મારુ દિલ વાત જોવે પેલા કોણ આવશે મારુ દિલ વાત જોવે પેલા કોણ આવશે તમે આવશો કે પહેલા મોત આવશે તમે આવશો કે પહેલા મોત આવશે તમે આવશો કે પહેલા મોત આવશે હો… આવી કે કેવી રીત મને ના હમજાણી દુઃખડા ફાટ્યા વાદળ આંખ ઉભરાણી પોતાના જ માણસો જોને રમત રમી જાય છે ગમતા હોય એજ જોને ગાંડા કરી જાય છે હો હજુ ખૂટ્યો નથી રે ભરોસો વેલી આવજે નકે પ્યાર ખોસો પેલા તમે આવશો કે પેલા મોત આવશે મારુ દિલ વાત જોવે પેલા કોણ આવશે મારુ દિલ વાત જોવે પેલા કોણ આવશે તમે આવશો કે પહેલા મોત આવશે તમે આવશો કે પહેલા મોત આવશે હો ઝેર ના ઘૂંટડા પી હું રહ્યો છું મનમાં એક આસ આવશે કે નહિ તું છેલ્લી વાર મળવા દિલ મારે છે વલખા આવી જજે ગોડી નકે જોવા મળીશ રાખમાં હો જીવ લઇ જાશે યમરાજા મારો તો તો લજવઈ જાશે પ્રેમ તારો પેલા રોવા આવશો કે મને જોવા આવશો ઓ વ્હાલી મન રોવા આવશો કે મને જોવા આવશો પેલા તમે આવશો કે મારુ મોત આવશે રોવા આવશો કે મન જોવા આવશો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maru Dil Vat Jove lyrics in Gujarati by Vijay Suvada, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.