Tame Mane Mavtar Thai Ne Malya So by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Devraj Ravat |
Label: | Ekta Sound |
Genre: | Love, Devotional |
Release: | 2020-06-02 |
Lyrics (English)
Tame Mane Mavtar Thai Ne Malya So lyrics, તમે મને માવતર થઇ ને મળ્યા સો the song is sung by Shital Thakor from Ekta Sound. The music of Tame Mane Mavtar Thai Ne Malya So Devotional track is composed by Ajay Vagheshwari while the lyrics are penned by Devraj Bharat Ravat. Jivtar maru veran padyu tu Mavtar thai tame aabhle madhyu tu Juthi aa jagat ma madi koi nathi maru Juthi aa jagat ma madi koi nathi maru Tame mara mavtar thai ne malya so Dagle ne pagle madi tame to ubhaso Dagle ne pagle madi tame to ubhaso Tame mane mavtar thai ne malya so Juthi aa jagat ma madi koi nathi maru Juthi aa jagat ma madi koi nathi maru Tame mane mavtar thai ne malya so Tame mane mavtar thai maa malya so Pag keriraaj mane mani lone mata Charno ni daasi he banavi lone mata Dukhiyara hata madi tyare ame rota Tara pare aavi ma thaya ame hasta Tara pare aavi madi thaya ame hasta Suna jivan ma nato koi no saharo Suna jivan ma nato koi no saharo Tame mane mavtar thai ne malya so Are..juthi aa jagat ma madi koi nathi maru Juthi aa jagat ma madi koi nathi maru Tame mane mavtar thai ne malya so Tame mane mavtar thai ne ma malya so atozlyric.com Lakho guna hoy toye maaf karjo mata Choruda ne baarsamaj khode lejo mata Sona na shihasan me sajavya mara hathe Ghina divlada pragtavya mani kaje Ghina divlada pragtavya mani kaje Andhara door kari karjo ma ajvara Andhara door kari karjo ma ajvara Sadaye tame mara karjo rakhvara Juthi aa jagat ma madi koi nathi maru Juthi aa jagat ma madi koi nathi maru Tame mane mavtar thai ne malya so Dagle ne pagle madi padkhe ubha so Tame mane mavtar thai ne malya so જીવતર મારુ વેરણ પડ્યું તું માવતર થઇ તમે આભલે મઢ્યું તું ભારતલીરીક્સ.કોમ જૂઠી આ જગત મા માડી કોઈ નથી મારુ જૂઠી આ જગત મા માડી કોઈ નથી મારુ તમે મને માવતર થઇ ને મળ્યા સો ડગલે ને પગલે માડી તમે તો ઉભાસો ડગલે ને પગલે માડી તમે તો ઉભાસો તમે મારા માવતર થઇ ને મળ્યા સો જૂઠી આ જગત મા માડી કોઈ નથી મારુ જૂઠી આ જગત મા માડી કોઈ નથી મારુ તમે મને માવતર થઇ ને મળ્યા સો તમે મને માવતર થઇ ને માં મળ્યા સો પગ કેરિરાજ મને માની લોને માતા ચરણો ની દાસી હે બનાવી લોને માતા દુખીયારા હતા માડી ત્યારે અમે રોતા તારા પારે આવી મા થયા અમે હસતા તારા પારે આવી માડી થયા અમે હસતા સૂના જીવન માં નતો કોઈ નો સહારો સૂના જીવન માં નતો કોઈ નો સહારો તમે મને માવતર થઇ ને મળ્યા સો અરે..જૂઠી આ જગત મા માડી કોઈ નથી મારુ જૂઠી આ જગત મા માડી કોઈ નથી મારુ તમે મને માવતર થઇ ને મળ્યા સો તમે મને માવતર થઇ ને માં મળ્યા સો લાખો ગુના હોય તોયે માફ કરજો માતા છોરૂડા ને બાળસમજ ખોળે લેજો માતા સોનાના સિંહાસન મેં સજાવ્યા મારા હાથે ઘીના દિવલડા પ્રગટાવ્યા માની કાજે ઘીના દિવલડા પ્રગટાવ્યા માની કાજે આંધળા દૂર કરી કરજો માં અજવાળા આંધળા દૂર કરી કરજો માં અજવાળા સદાયે તમે મારા કરજો રખવાળા જૂઠી આ જગત મા માડી કોઈ નથી મારુ જૂઠી આ જગત મા માડી કોઈ નથી મારુ તમે મને માવતર થઇ ને મળ્યા સો ડગલે ને પગલે માડી પડખે ઉભાસો તમે મને માવતર થઇ ને મળ્યા સો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Mane Mavtar Thai Ne Malya So lyrics in Gujarati by Shital Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.