Valam Tari Raah Jovano by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Rohit Thakor |
Lyricist: | Kamlesh Thakor (Sultan), Vijay Thakor |
Label: | AJ Music Gujarati |
Genre: | Love |
Release: | 2021-07-13 |
Lyrics (English)
VALAM TARI RAAH JOVANO LYRICS IN GUJARATI: વાલમ તારી રાહ જોવાનો, The song is sung by Dhaval Barot and released by AJ Music Gujarati label. "VALAM TARI RAAH JOVANO" is a Gujarati Love song, composed by Rohit Thakor , with lyrics written by Kamlesh Thakor (Sultan) and Vijay Thakor . The music video of this song is picturised on Dhaval Barot, Priyanka Paladiya and Bhavesh Khatri. Ho gaya chho door tame yaad to rakhjo Ho gaya chho door tame yaad to rakhjo Prem hato sacho ae vaat yaad rakhjo Ho gaya chho door tame yaad to rakhjo Prem hato sacho ae vaat yaad rakhjo Yaad kar divso ae hare farvana Dil todi gaya chho nathi malvana Ho yaad kar divso ae hare farvana Dil todi gaya chho nathi malvana Toye valam tari raah jovano O toye dhavu tari raah jovano O me karyo dil thi janu sacho aevo prem Sharam na aai tane mara par karta vem Ho me karyo dil thi janu sacho aevo prem Sharam na aai tane mara par karta vem atozlyric.com Yaad kar divso ae hare jamvana Dil todi gaya chho nathi malvana Ho yaad kar divso ae hare jamvana Dil todi gaya chho nathi malvana Toye valam tari raah jovano Ho toye valam tari raah jovano O dil tyare bahu dukhe koi dago de potanu Haath ni lakir ma nahi hoy jode rahevanu Ho ho ho dil tyare bahu dukhe koi dago de potanu Haath ni lakir ma nahi hoy jode rahevanu Yaad kar divso ae hare farvana Dil todi gaya chho nathi malvana Ho yaad kar divso ae hare farvana Dil todi gaya chho nathi malvana Toye valam tari raah jovano Ho toye dhavu tari raah jovano Toye valam tari raah jovano Toye valam tari raah jovano હો ગયા છો દૂર તમે યાદ તો રાખજો હો ગયા છો દૂર તમે યાદ તો રાખજો પ્રેમ હતો સાચો એ વાત યાદ રાખજો હો ગયા છો દૂર તમે યાદ તો રાખજો પ્રેમ હતો સાચો એ વાત યાદ રાખજો ભારતલીરીક્સ.કોમ યાદ કર દિવસો એ હારે ફરવાના દિલ તોડી ગયા છો નથી મળવાના હો યાદ કર દિવસો એ હારે ફરવાના દિલ તોડી ગયા છો નથી મળવાના તોયે વાલમ તારી રાહ જોવાનો ઓ તોયે ધવું તારી રાહ જોવાનો ઓ મેં કર્યો દિલ થી જાનુ સાચો એવો પ્રેમ શરમ ના આઈ તને મારા પર કરતા વેમ હો મેં કર્યો દિલ થી જાનુ સાચો એવો પ્રેમ શરમ ના આઈ તને મારા પર કરતા વેમ યાદ કર દિવસો એ હારે જમવાના દિલ તોડી ગયા છો નથી મળવાના હો યાદ કર દિવસો એ હારે જમવાના દિલ તોડી ગયા છો નથી મળવાના તોયે વાલમ તારી રાહ જોવાનો હો તોયે વાલમ તારી રાહ જોવાનો ઓ દિલ ત્યારે બહુ દુખે કોઈ દગો દે પોતાનું હાથ ની લકીર માં નહિ હોય જોડે રહેવાનું હો હો હો દિલ ત્યારે બહુ દુખે કોઈ દગો દે પોતાનું હાથ ની લકીર માં નહિ હોય જોડે રહેવાનું યાદ કર દિવસો એ હારે ફરવાના દિલ તોડી ગયા છો નથી મળવાના હો યાદ કર દિવસો એ હારે ફરવાના દિલ તોડી ગયા છો નથી મળવાના તોયે વાલમ તારી રાહ જોવાનો હો તોયે ધવું તારી રાહ જોવાનો તોયે વાલમ તારી રાહ જોવાનો તોયે વાલમ તારી રાહ જોવાનો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Valam Tari Raah Jovano lyrics in Gujarati by Dhaval Barot, music by Rohit Thakor. Includes YouTube video and lyrics in multiple languages.