Dil Maru Kahe Che Avine Mali Lau by Naresh Thakor song Lyrics and video
Artist: | Naresh Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Modi, Utpal Barot |
Lyricist: | Naresh Thakor |
Label: | Dhvani Production |
Genre: | Love |
Release: | 2022-02-17 |
Lyrics (English)
DIL MARU KAHE CHE AVINE MALI LAU LYRICS IN GUJARATI: Dil Maru Kahe Che Avine Mali Lau (દિલ મારુ કહે છે આવી ને મળી લઉં) is a Gujarati Love song, voiced by Naresh Thakor from Dhvani Production . The song is composed by Vishal Modi and Utpal Barot , with lyrics written by Naresh Thakor . The music video of the song features Naresh Thakor and Seema Makwana. Dil maru kahe che aavi ne mali lau Dil maru kahe che aavi ne mali lau Dil maru kahe che aavi ne mali lau Mare kahevu kai nathi khali man bharine joi lau Have kahevu kai nathi khali man bharine joi lau Aa dil maru kahe che aavine mali lau Dil maru kahe che aavine mali lau Ho… Bandh ankho pan na bhulavi shake Taro chahero che aevo majano Na maharaja koi kharidi shake Tu aevo che kimti khajano Aa becheni to tari tirchi najar no kamal che Tu jene malshe seto valo malamal che Aa man ne kya sudhi hu manavi ne rakhu Man ne kya sudhi hu manavi ne rakhu Have sahevu kai nathi khole mathu rakhi roi lau Sahevu kai nathi khole mathu rakhi roi lau Aaje parlok thi che utari pari Aaje parlok thi che utari pari Koi na kari shake tari barobari Na koi gami tara sivay sundari Na koi gami tara sivay sundari Joi tane me jyarthi ao chhokari O maharani tu mali ne aa raja nyal che Tu mane mali taro valo malamal che Aa dil maru kahe che avi ne mali lau Dil maru kahe che avi ne mali lau Mare kahevu kai nathi khali man bharine joi lau Mare kahevu kai nathi khali man bharine joi lau Mare kahevu kai nathi khali man bharine joi lau. દિલ મારુ કહે છે આવી ને મળી લઉં દિલ મારુ કહે છે આવી ને મળી લઉં દિલ મારુ કહે છે આવી ને મળી લઉં મારે કહેવુ કંઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં હવે કહેવુ કંઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં આ દિલ મારુ કહે છે આવીને મળી લઉં દિલ મારુ કહે છે આવીને મળી લઉં હો.. બંધ આંખો પણ ના ભૂલાવી શકે તારો ચહેરો છે એવો મજાનો ના મહારાજા કોઈ ખરીદી શકે તું એવો છે કિંમતી ખજાનો આ બેચેની તો તારી તીરછી નજરનો કમાલ છે તુ જેને મળશે એતો વાલો માલામાલ છે atozlyric.com આ મનને ક્યાં સુધી હુ મનાવી ને રાખુ મનને ક્યાં સુધી હુ મનાવી ને રાખુ હવે સહેવુ કંઈ નથી ખોળે માથુ રાખી રોઈ લઉં સહેવુ કંઈ નથી ખોળે માથુ રાખી રોઈ લઉં આજે પરલોકથી છે ઉતરી પરી આજે પરલોકથી છે ઉતરી પરી કોઈ ના કરી શકે તારી બરોબરી ના કોઈ ગમી તારા સીવાય સુંદરી ના કોઈ ગમી તારા સીવાય સુંદરી જોઈ તને મેં જ્યારથી ઓ છોકરી ઓ મહારાણી તુ મળી ને આ રાજા ન્યાલ છે તું મને મળી તારો વાલો માલામાલ છે આ દિલ મારુ કહે છે આવી ને મળી લઉં દિલ મારુ કહે છે આવી ને મળી લઉં મારે કહેવુ કંઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં મારે કહેવુ કંઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં મારે કહેવુ કંઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Maru Kahe Che Avine Mali Lau lyrics in Gujarati by Naresh Thakor, music by Vishal Modi, Utpal Barot. Includes YouTube video and lyrics in multiple languages.