Bhulva Mangu by Vinay Nayak song Lyrics and video
Artist: | Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | RDC Gujarati |
Genre: | Sad |
Release: | 2020-07-18 |
Lyrics (English)
BHULVA MANGU LYRICS IN GUJARATI: તને હું ભુલવા માંગુ, This Gujarati Sad song is sung by Vinay Nayak & released by RDC Gujarati . "BHULVA MANGU" song was composed by Dhaval Kapadiya , with lyrics written by Mitesh Barot . The music video of this track is picturised on Viral Mevani, Chini Raval, Nikita Rajput, Pratik Thakor. તારી યાદો માં રાતો જાગું તને હું ભૂલવા માંગુ તારી યાદો માં રાતો જાગું તને હું ભૂલવા માંગુ મારી આંખે આસુંડા વરસાવશો નહિ મને ખબર છે કે તમે મળશો નહિ મારી આંખે આસુંડા વરસાવશો નહિ મને ખબર છે કે તમે મળશો નહિ બસ એટલી દુઆ માંગુ છું તને હું ભૂલવા માંગુ તારી યાદો માં રાતો જાગું તને હું ભૂલવા માંગુ જિંદગી વિનાની રહી ગઈ જિંદગી કરી તારી પૂજા ને કરી તારી બંદગી જીવતા મરી ગઈ તારી દીવાનગી પ્રેમ માં જુદાઈ વિધાતા ની મરજી મારી આંખે આસુંડા વરસાવશો નહિ મને ખબર છે કે તમે મળશો નહિ મારી આંખે આસુંડા વરસાવશો નહિ મને ખબર છે કે તમે મળશો નહિ બસ એટલી દુઆ માંગુ છું તને હું ભૂલવા માંગુ તારી યાદો માં રાતો જાગું તને હું ભૂલવા માંગુ ભારતલીરીક્સ.કોમ છોડી જશો સાથ મારો એ નોતી ખબર મારા પ્રેમ ને લાગી આ કોની નજર મંજિલ વિનાની આ જિંદગી ની સફર રોજ રોજ મળશુ હવે તારા વગર મારી આંખે આસુંડા વરસાવશો નહિ મને ખબર છે કે તમે મળશો નહિ મારી આંખે આસુંડા વરસાવશો નહિ મને ખબર છે કે તમે મળશો નહિ બસ એટલી દુઆ માંગુ છું તને હું ભૂલવા માંગુ તને સમળાની રાતે છોડી તને હું ભૂલવા માંગુ તને હું ભૂલવા માંગુ હાય તને હું ભૂલવા માંગુ તને હું ભૂલવા માંગુ Tari yado ma rato jagu Tane hu bhulva mangu Tari yado ma rato jagu Tane hu bhulva mangu Mari aakhe aasuda varsavso nahi Mane khabar chhe ke tame malso nahi Mari aakhe aasuda varsavso nahi Mane khabar chhe ke tame malso nahi Bus aetli duaa maagu chhu Tane hu bhulva mangu Tari yado ma rato jagu Tane hu bhulva mangu atozlyric.com Zindagi vinani rahi gai zingadi Kari tari pooja ne kari tari bagadi Jivta mari gai tari diwangi Prem ma judai vidhata ni marji Mari aakhe aasuda varsavso nahi Mane khabar chhe ke tame malso nahi Mari aakhe aasuda varsavso nahi Mane khabar chhe ke tame malso nahi Bus aetli duaa magu chhu Tane hu bhulva mangu Tari yado ma rato jagu Tane hu bhulva mangu Chhodi jaso sath maro ae noti khabar Mara prem ne lagi aa koni najar Manjil vinani aa zindagi ni safar Roj roj madsu have tara vagar Mari aakhe aasuda varsavso nahi Mane khabar chhe ke tame malso nahi Mari aakhe aasuda varsavso nahi Mane khabar chhe ke tame malso nahi Bus aetli duaa magu chhu Tane hu bhulva mangu Tane samdani rate chhodhi Tane hu bhulva mangu Tane hu bhulva mangu hay Tane hu bhulva mangu Tane hu bhulva mangu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhulva Mangu lyrics in Gujarati by Vinay Nayak, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.