Vat Bahu Jovani Gher Jat Aavo Ne by Vinay Nayak, Divya Chaudhary song Lyrics and video
Artist: | Vinay Nayak, Divya Chaudhary |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Mitesh Barot |
Label: | POP SKOPE MUSIC |
Genre: | Sad |
Release: | 2021-12-21 |
Lyrics (English)
વાટ બહુ જોવાણી ઘેર જટ આવો ને | VAT BAHU JOVANI GHER JAT AAVO NE LYRICS IN GUJARATI: The song is sung by Vinay Nayak and Divya Chaudhary under Pop Skope Music label. "VAT BAHU JOVANI GHER JAT AAVO NE" Gujarati song was composed by Amit Barot , with lyrics written by Mitesh Barot . The music video of this Sad song stars Yuvraj Suvada and Ishika Toria. Aekli meli ne tame halya kya valamji Aekli meli ne tame halya kya valamji Dal ni dalvadi suni lagi re valamji Dalde karvi dhani vaat aavi karjo mulakat Vhali joje mari vat aavi karshu mulakat Aatli araj mari mano re Vat bahu jovani gher jat aavo re Mari ankhyu bhijani vhali jat aavu re Vat bahu re jovani gher jat aavo ne Ke vhali mari rudiya kero dhabkar Dil ma rakhu chhabi tari re Dil ma rakhu chhabi tari re Valamji haiya na chho tame haar Jovu vatladi re tamari Ke jovu vatladi re tamari Vhali mari haiye tame ham thodi rakho Ajvadi rate karshu mithi mithi vato Yaado tamari dil ne ape chhe dilaso Kem kari jashe mara divso ne rato Koranu kalje chhe vhali taru nam re Radha vina jone suno lage taro shyam re Tara mara prem nu amar chhe nam re Vat bahu re jovani gher jat aavo re Vat jove diwani gher jat aavu re Vat bahu re jovani gher jat aavo re Ke vhali mari gamtu nathi talbhar Dil ma rakhu chhabi tari re Vhalamji saji re sol shangar Jovu vatladi re tamari Ke jovu vatladi re tamari Yaad aave vhali ne varse mehuliyo Tara vina rahi na shake taro valmiyo Jova mangu tamne ne jovu hu chandliyo Aave dal ni deliye kyare harkhave naholiyo Sapna ma sapna jevi aa to vaat re Yaad karu ne vhali jovu tamne paas re Tara jeva mara pan vhali haal re Vat bahu re jovani gher jat aavo re Mari rudiya ni rani gher jat aavu re Vat bahu re jovani gher jat aavo re Ke taro maro janmo no chhe sath Rudiye raj chhe taru rani re Ke mara bhavo bhav na bharthar Ke jova tarshe ankho mari re Ke jova tarshe ankho mari re. એકલી મેલીને તમે હાલ્યા ક્યાં વાલમજી એકલી મેલીને તમે હાલ્યા ક્યાં વાલમજી દલની દલવાડી સુની લાગી રે વાલમજી દલડે કરવી ધણી વાત આવી કરજો મુલાકાત વ્હાલી જોજે મારી વાટ આવી કરશું મુલાકાત આટલી અરજ મારી માનો રે વાટ બહુ જોવાણી ઘેર જટ આવો રે મારી આંખ્યું ભીંજાણી વ્હાલી જટ આવું રે વાટ બહુ રે જોવાણી ઘેર જટ આવો રે કે વ્હાલી મારી રુદિયા કેરો ધબકાર દિલમાં રાખું છબી તારી રે દિલમાં રાખું છબી તારી રે વાલમજી હૈયા ના છો તમે હાર જોવું વાટલડી રે તમારી કે જોવું વાટલડી રે તમારી વ્હાલી મારી હૈયે તમે હામ થોડી રાખો અજવાળી રાતે કરશું મીઠી મીઠી વાતો યાદો તમારી દિલને આપે છે દિલાસો કેમ કરી જાશે મારા દિવસો ને રાતો કોરાણુ કાળજે છે વ્હાલી તારું નામ રે રાધા વિના જાણે સુનો લાગે તારો શ્યામ રે તારા મારા પ્રેમનું અમર છે નામ રે વાટ બહુ રે જોવાણી ઘેર જટ આવો રે વાટ જોવે દીવાની ઘેર જટ આવું રે વાટ બહુ રે જોવાણી ઘેર જટ આવો રે કે વ્હાલી મારી ગમતું નથી તલભાર દિલમાં રાખું છબી તારી રે atozlyric.com વ્હાલમજી સજી રે સોળ શણગાર જોવું વાટલડી રે તમારી કે જોવું વાટલડી રે તમારી યાદ આવે વ્હાલી ને વરસે મેહુલીયો તારા વિના રહી ના શકે તારો વાલમીયો જોવા માંગુ તમને ને જોવું હું ચાંદલીયો આવે દલની ડેલીએ ક્યારે હરખાવે નાહોલીયો સપનામાં સપના જેવી આ તો વાત રે યાદ કરુંને વ્હાલી જોવું તને પાસ રે તારા જેવા મારા પણ વ્હાલી હાલ છે વાટ બહુ રે જોવાણી ઘેર જટ આવો રે મારા રુદિયાની રાણી ઘેર જટ આવું રે વાટ બહુ રે જોવાણી ઘેર જટ આવો રે કે તારો મારો જનમો નો છે સાથ રુદિયે રાજ છે તારું રાણી રે કે મારા ભવો ભવના ભરથાર કે જોવા તરશે આંખો મારી રે કે જોવા તરશે આંખો મારી રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vat Bahu Jovani Gher Jat Aavo Ne lyrics in Gujarati by Vinay Nayak, Divya Chaudhary, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.