Kem Meli Gaya Rann Ma by Harshad Dantani song Lyrics and video
Artist: | Harshad Dantani |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Sanjay Yogiraj |
Label: | Ekta Sound |
Genre: | Sad |
Release: | 2024-07-21 |
Lyrics (English)
KEM MELI GAYA RANN MA LYRICS IN GUJARATI: Kem Meli Gaya Rann Ma (કેમ મેલી ગયા રણમાં) is a Gujarati Sad song, voiced by Harshad Dantani from Ekta Sound . The song is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Sanjay Yogiraj . The music video of the song features Chandan Thakor, Bhudev Thara and Bhoomi Raval. હો ભીડ પડી ભવ ના ભણતર મા હો ભીડ પડી ભવ ના ભણતર મા ખોટ પડી શુ મારા ગણતર મા ભીડ પડી ભવ ના ભણતર મા ખોટ પડી શુ મારા ગણતર મા દિલ દોરી દર્પણ મા કેમ મેલી ગયા રણ મા હો ભીડ પડી ભવ ના ભણતર મા ખોટ પડી શુ મારા ગણતર મા દિલ દોરી દર્પણ મા કેમ મેલી ગયા રણ મા હો નામ કોર્યુ મેં કણ કણ મા એ ભૂલી ગયા ક્ષણ મા મને ફસવી સંકટ મા એ ફરે છે રે વટ મા હો એ ઝુલુમ કરી મારા જીવતર મા વેર વાડી ગઈ એ વડતર મા દિલ દોરી દર્પણ મા કેમ મેલી ગયા રણ મા હો દિલ દોરી દર્પણ મા કેમ મેલી ગયા રણ મા હો મે સગડુ એના નામ કર્યું એને બેમાની નુ કામ કર્યું મારી જાત ને નિલામ કરી પણ બદલા માં કાઈ ના મળ્યુ એ ઉભી રેતી સામે ત્યારે લાગતું સુખ નુ આભ ભર્યુ એની મોહબ્બત નુ માર્યું મનડું આજ રે ચગડોળે ચડ્યુ હો લઇ લાવો ભઈ લગતર મા કરું મજુરી ખેતર મા આથી કુરબાની મેં ઘટ માં એ હમજી ના કપટ માં હો એ કરી રખડતો મને પડતર માં ભૂલી એ ચાહત આવી ચડતર માં દિલ દોરી દર્પણ મા કેમ મેલી ગયા રણ મા હો દિલ દોરી દર્પણ મા કેમ મેલી ગયા રણ મા હો વાતો રે વાત મા રાખી ઝેર આખી જામ કહ્યું એની પામવા ની આશા કરતુ નસીબ રે નાકામ રહ્યુ હો બતાવી બેદરકારી હામે આવી બાય કહ્યું દુઆ કરતુ દિલ મારુ મજધારે ડુબાઈ ગયુ હો મને લપેટી લપેટ મા શોધ્યો રસ્તો રે શોર્ટકટ મા બેન વેરી ગઈ વેતર માં પેઠી બિજાના રે ઘર મા હો એ કરી ગદારી એને ગળતર મા મળી ના ચાહત મને મળતર મા દિલ દોરી દર્પણ માં કેમ મેલી ગયા રણ માં હો ભીડ પડી ભવ ના ભણતર મા ખોટ પડી શુ મારા ભણતર મા દિલ દોરી દર્પણ માં કેમ મેલી ગયા રણ માં હો દિલ દોરી દર્પણ માં કેમ મેલી ગયા રણ માં હો દિલ દોરી દર્પણ માં કેમ મેલી ગયા રણ માં Ho bheed padi bhav na bhantar ma Ho bheed padi bhav na bhantar ma Khot padi shu mara gantar ma Bheed padi bhav na bhantar ma Khot padi shu mara gantar ma Dil dori darpan ma kem meli gaya rann ma Ho bheed padi bhav na bhantar ma Khot padi shu mara gantar ma Dil dori darpan ma kem meli gaya rann ma Ho name koryu me kan kan ma ae bhuli gaya kshan ma Mane fasavi sankat ma ae fare che re vatt ma Ho ae zulum kari mara jivtar ma ver vadi gai ae vadtar ma Dil dori darpan ma kem meli gaya rann ma Ho dil dori darpan ma kem meli gaya rann ma Ho me sagadu ena name karyu ene baimani nu kaam karyu Mari jaat ne nilaam kari pan badala ma kaai na madyu Ae ubhi reti same tyare lagtu sukh nu aabh bharyu Eni mohabbat nu maryu mandu aaj re chagdode chadyu Ho lai lavo bhai lagtar ma karu majuri khetar ma Aathi quarbaani me ghat ma ae hamji na kapat ma Ho ae kari rakhdto mane padtar ma bhuli ae chahat aavi chadtar ma Dil dori darpan ma kem meli gaya rann ma Ho dil dori darpan ma kem meli gaya rann ma Ho vato re vato ma rakhi zher aakhi jaam kahyu Eni pamva ni aasha kartu naseeb re nakam rahyu Ho batavi bedarkari hame aavi bye kahyu Duaa kartu dil maru majdhare dubaai gayu Ho mane lapeti lapet ma sodhyo rasto re shortcut ma Ben veri gai vetar ma pethi bijana re ghar ma Ho ae kari ghadaari ene gadtar ma Madi na chahat mane madtar ma Dil dori darpan ma kem meli gaya rann ma Ho bheed padi bhav na bhantar ma Khot padi shu mara gantar ma Dil dori darpan ma kem meli gaya rann ma Ho dil dori darpan ma kem meli gaya rann ma Ho dil dori darpan ma kem meli gaya rann ma Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kem Meli Gaya Rann Ma lyrics in Gujarati by Harshad Dantani, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.