Niklyo Bewafaa Kaljano Katko by Rohit Thakor song Lyrics and video
Artist: | Rohit Thakor |
---|---|
Album: | Single |
Music: | Sunil Thakor, Rahul Raval |
Lyricist: | Sandip Talpada |
Label: | Rohit Thakor Official |
Genre: | Sad, Bewafa (બેવફા) |
Release: | 2021-12-18 |
Lyrics (English)
NIKLYO BEWAFAA KALJANO KATKO LYRICS IN GUJARATI: નીકળ્યો બેવફા કાળજાનો કટકો, The song is sung by Rohit Thakor and released by Rohit Thakor Official label. "NIKLYO BEWAFAA KALJANO KATKO" is a Gujarati Sad and Bewafa (બેવફા) song, composed by Sunil Thakor and Rahul Raval , with lyrics written by Sandip Talpada . The music video of this song is picturised on Rohit Thakor, Shreya Dave, Lakshya Patel and Rajnikant. Ae katko re… Bewafaa neklyo re… Ae neklyo bewafaa kaljano katko re Ae neklyo bewafaa kaljano katko re Ine pakdayo mane thali vatko re Ae neklyo dagabaj dil no katko re Neklyo dagabaj dil no katko re Ine pakdayo mane thali vatko re Ho vethyo me to vethyo re rat dado vethyo re Vethyo me to vethyo re rat dado vethyo re Jena mate vethyo tap ne tadko re Aeto kari gai dil ma bhadko re Ine pakdayo mane thali vatko re Ine pakdayo mane thali vatko re Ho vapre mara khicha ma khutato nato rupiyo Kari didhyo aaje man nana vagar no nathiyo Vapre mara khicha ma khutato nato rupiyo Kari didhyo aaje man nana vagar no nathiyo Apyo te to apyo re karya karme apyo re Apyo te to apyo re karya karme apyo re Ae hacha prem ma apyo mane dago re Mara sivay thashe kon taro hago re Ine pakdayo mane thali vatko re Ine pakdayo mane thali vatko re Ao hari moti hotelo mo karavto varu Have gom akhu rakhadu maltu na aek tonu Ao hari moti hotelo mo karavto varu Have gom akhu rakhadu maltu na aek tonu Na rakhyo re na rakhyo bolya jevo na rakhyo Na rakhyo re na rakhyo bolya jevo na rakhyo Ae mane ghar no ghat no na rakhyo re Mane lugada vagar no kari nakhyo re Ine pakdayo mane thali vatko re Ae neklyo bewafaa kaljano katko re Neklyo bewafaa kaljano katko re Ine pakdayo mane thali vatko re Ine pakdayo mane thali vatko re Ine pakdayo mane thali vatko re. એ કટકો રે… બેવફા નીકળ્યો રે… એ નેકળ્યો બેવફા કાળજાનો કટકો રે એ નેકળ્યો બેવફા કાળજાનો કટકો રે ઈને પકડાયો મને થાળી વાટકો રે એ નેકળ્યો દગાબાજ દિલનોકટકો રે નેકળ્યો દગાબાજ દિલનો કટકો રે ઈને પકડાયો મને થાળી વાટકો રે હો વેઠયો મેં તો વેઠયો રે રાત દાડો વેઠયો રે વેઠયો મેં તો વેઠયો રે રાત દાડો વેઠયો રે જેના માટે વેઠયો તાપ ને તડકો રે એતો કરી ગઈ દિલમાં ભડકો રે ઈને પકડાયો મને થાળી વાટકો રે ઈને પકડાયો મને થાળી વાટકો રે atozlyric.com હો વાપરે મારા ખીચા મ ખૂટતો નોતો રૂપિયો કરી દીધો આજે મન નાણાં વગરનો નાથિયો વાપરે મારા ખીચા મ ખૂટતો નોતો રૂપિયો કરી દીધો આજે મન નાણાં વગરનો નાથિયો આપ્યો તે તો આપ્યો રે કર્યા કર્મે આપ્યો રે આપ્યો તે તો આપ્યો રે કર્યા કર્મે આપ્યો રે એ હાચા પ્રેમમાં આપ્યો મને દગો રે મારા સિવાય થાશે કોણ તારો હગો રે ઈને પકડાયો મને થાળી વાટકો રે ઈને પકડાયો મને થાળી વાટકો રે ઓ હારી મોટી હોટલો મો કરાવતો વારુ હવે ગોમ આખું રખડુ મળતું ના એક ટોણુ ઓ હારી મોટી હોટલો મો કરાવતો વારુ હવે ગોમ આખું રખડુ મળતું ના એક ટોણુ ના રાખ્યો રે ના રાખ્યો બોલ્યા જેવો ના રાખ્યો ના રાખ્યો રે ના રાખ્યો બોલ્યા જેવો ના રાખ્યો એ મને ઘરનો ઘાટનો ના રાખ્યો રે મને લૂગડાં વગરનો કરી નાખ્યો રે ઈને પકડાયો મને થાળી વાટકો રે એ નેકળ્યો બેવફા કાળજાનો કટકો રે નેકળ્યો બેવફા કાળજાનો કટકો રે ઈને પકડાયો મને થાળી વાટકો રે ઈને પકડાયો મને થાળી વાટકો રે ઈને પકડાયો મને થાળી વાટકો રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Niklyo Bewafaa Kaljano Katko lyrics in Gujarati by Rohit Thakor, music by Sunil Thakor, Rahul Raval. Includes YouTube video and lyrics in multiple languages.