Aankhe Aansu Khutya Ne Ame Dil Thi Tutya by Rohit Thakor song Lyrics and video
Artist: | Rohit Thakor |
---|---|
Album: | Single |
Music: | Sunil Vageshwari, Vishal Vageshwari |
Lyricist: | Darshan Bazigar |
Label: | Meshwa Films |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-03-13 |
Lyrics (English)
આંખે આંસુ ખૂટ્યા ને અમે દિલ થી તૂટ્યા | AANKHE AANSU KHUTYA NE AME DIL THI TUTYA LYRICS IN GUJARATI is recorded by Rohit Thakor from Meshwa Films label. The music of the song is composed by Sunil Vageshwari and Vishal Vageshwari , while the lyrics of "Aankhe Aansu Khutya Ne Ame Dil Thi Tutya" are penned by Darshan Bazigar . The music video of the Gujarati track features Rohit Thakor, Shreya Dave and Jignesh Modi. આંખે આંસુ ખૂટ્યાને અમે દિલ થી તૂટ્યા હો આંખે આંસુ ખૂટ્યાને અમે દિલ થી તૂટ્યા આંસુ ખૂટ્યાને અમે દિલ થી તૂટ્યા તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા હો આંખે આંસુ ખૂટ્યા ને અમે દિલ થી તૂટ્યા તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા હું કરું શું મને કઈ હમજાતું નથી હવે તારા વિના તો રહેવાતું નથી હું કરું શું મને કઈ હમજાતું નથી હવે તારા વિના તો રહેવાતું નથી દિલનું દર્દ સહેવાતું નથી અરે દિલનું દર્દ સહેવાતું નથી હો આંખે આંસુ ખૂટ્યા ને અમે દિલ થી તૂટ્યા તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા હો હાલત બુરીસે મહોબ્બત મા મારી તું પણ જરૂરી છે જિંદગી મા મારી હો હો હૈયે ને હોઠે નામ સે તારું તારા વિના જીવન મા કોણ છે મારુ ભારતલીરીક્સ.કોમ તું શું જાણે દિલ પર શું વીતે એક એક પલ તારી યાદો મા વીતે તું શું જાણે દિલ પર શું વીતે એક એક પલ તારી યાદો મા વીતે હો એક એક પલ તારી યાદો મા વીતે હો એક એક પલ તારી યાદો મા વીતે હો આંખે આંસુ ખૂટ્યા ને અમે દિલ થી તૂટ્યા તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા હો તારા થી દૂર શું હૂતો મજબુર શું કેમ કરી કહું તને હૂતો લાચાર શું હો હો સમય જો મળે મળવા ને આવો માની જોને વાત મારી દિલ ના દુભાવો હો દુઆ કરું છું કબૂલ મારી થાય મન ની મુરાદ મારી પુરી રે થાય દુઆ કરું છું કબૂલ મારી થાય મન ની મુરાદ મારી પુરી રે થાય મન ની મુરાદ મારી પુરી રે થાય હો મન ની મુરાદ મારી પુરી રે થાય હો આંખે આંસુ ખૂટ્યા ને અમે દિલ થી તૂટ્યા તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા હો કેમ કરી કહું મારુ દર્દ શું છે કાંટો બની ને મારા હૈયા મા કૂચે હો હો નાની નાની વાત મા તુજો રૂઠે તારો હાથ મારા હાથ થી છૂટ્યે હો તુજને મનાવું તું ના માને તારા વિના મારુ દિલના લાગે તુજને મનાવું તું ના માને તારા વિના મારુ દિલના લાગે તારા વિના મારુ દિલના લાગે અરે તારા વિના મારુ દિલના લાગે હો આંખે આંસુ ખૂટ્યા ને અમે દિલ થી તૂટ્યા આંસુ ખૂટ્યા ને અમે દિલ થી તૂટ્યા તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા હો આંખે આંસુ ખૂટ્યા ને અમે દિલ થી તૂટ્યા તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા હો તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા હો તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા હો હો તમે રૂઠ્યાં ને અમે જગ થી છૂટ્યા Aankhe aasu khutya ne ame dil thi tutya Ho aankhe aasu khutya ne ame dil thi tutya Aasu khutya ne ame dil thi tutya Tame ruthya ne ame jag thi chhutya atozlyric.com Ho aankhe aasu khutya ne ame dil thi tutya Tame ruthya ne ame jag thi chhutya Hu karu shu mane kai hamajtu nathi Have tara vina to rehvatu nathi Hu karu shu mane kai hamajtu nathi Have tara vina to rehvatu nathi Dilnu dard sahevatu nathi Are dilnu dard sahevatu nathi Ho aankhe aasu khutya ne ame dil thi tutya Tame ruthya ne ame jag thi chhutya Ho halat burise mohabbat ma tari Tu pan jaruri chhe jindagi ma mari Ho ho haiye ne hothe naam se taru Tara vina jivan maa kon chhe maru Tu shu jane dil par shu vite Ek ek pal tari yado ma vite Tu shu jane dil par shu vite Ek ek pal tari yado ma vite Ho ek ek pal tari yado maa vite Ho ek ek pal tari yado maa vite Ho aankhe aasu khutya ne ame dil thi tutya Tame rutya ne ame jag thi chhutya Ho tara thi dur shu hato majbur shu Kem kari kahu tane huto lachar shu Ho ho samay jo male malva ne aavo Mani jone vaat mari dil na dubhavo Ho duaa karu chhu kabul mari thaay Man ni murad mari puri re thaay Duaa karu chhu kabul mari thaay Man ni murad mari puri re thaay Man ni murad mari puri re thaay Ho man ni murad mari puri re thaay Ho aankhe aasu khutya ne ame dil thi tutya Tame ruthya ne ame jag thi chhutya Ho kem kari kahu maru dard shu chhe Kanto bani ne mara haiya ma tu chhe Ho ho nani nani vaat ma tujo ruthe Taro hath mara hath thi chhutye Ho tujne manavu tu na mane Tara vina maru dilna lage Tujne manavu tu na mane Tara vina maru dilna lage Tara vina maru dilna lage Are tara vina maru dilna lage Ho aankhe aasu khutya ne ame dil thi tutya Aankhe aasu khutya ne ame dil thi tutya Tame ruthya ne ame jag thi chhutya Ho aankhe aasu khutya ne ame dil thi tutya Tame ruthya ne ame jag thi chhutya Tame ruthya ne ame jag thi chhutya Ho tame ruthya ne ame jag thi chhutya Ho ho tame ruthya ne ame jag thi chhutya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aankhe Aansu Khutya Ne Ame Dil Thi Tutya lyrics in Gujarati by Rohit Thakor, music by Sunil Vageshwari, Vishal Vageshwari. Includes YouTube video and lyrics in multiple languages.