Janu Tu To Patang Jevi Nikadi by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik-Bhupat |
Lyricist: | Suresh Zala, Natvar Solanki |
Label: | Suresh Zala Official |
Genre: | Festivals |
Release: | 2024-01-12 |
Lyrics (English)
JANU TU TO PATANG JEVI NIKADI LYRICS IN GUJARATI: જાનુ તું તો પતંગ જેવી નીકળી, The song is sung by Suresh Zala and released by Suresh Zala Official label. "JANU TU TO PATANG JEVI NIKADI" is a Gujarati Festivals song, composed by Hardik-Bhupat , with lyrics written by Suresh Zala and Natvar Solanki . The music video of this song is picturised on Suresh Zala, Dhrsti Parmar and Gk Group. Nekadi tu to patang jevi Ali nekadi tu to goti jevi Badnom kari gai Ae man jivto mari gai Badnom kari gai man jivto mari gai Barbad kari gai man jivto mari gai Ali nekadi tu to patag jevi Ali luti aeni thai gai Alya bhai pakadi aeni thai gai Samay ato maro tyare mari thai na reti Kari mane kangal bijani tu thai gai Ali nekadi tu to meniya jevi Bhar dori mo jati rai Ae luti aeni thai gai Kavshu pakdi aeni thai gai Ali tu ana tari vato yaad hu nahi karu Tari have aek pan vat hu nahi monu Nekadi tu to patang jevi Are nekadi tu to goti jevi atozlyric.com Ali dhaba upar ave toye tane hu nahi jovu Game teva chen chala kare taro hu nahi banu Aevi tu to nikadi vayara vagar chagi gai Jindagi ni kinya mari down kari gai Ali nekadi tu to goti jevi Bhar dori ma kapai gai Luti aeni thai gai Kavshu pakdi aeni thai gai Luti aeni thai gai Ali tara jevi dagali me chyoy na bhali Aaj thi tane me mari jindagi thi kadhi Dilthi dil ni dori me to have kapi nakhi Mara dimag mathi me jat kadhi nakhi Ali havad hato man tara prem ma padi jyo Khabar nathi man maro patag chyok khalai jyo Ali nekadi tu to patang jevi Tu bija gom mo jati ri Luti aeni thai gai Kavshu bhar dori ma kapai jai Badnom kari gai man jivto mari gai Barbad kari gai man jivto mari gai Ali nekadi tu to patang jevi Luti aeni thai gai Pakdi aeni thai gai Pakdi aeni thai gai Kavshu bhar dori ma kapai jai. નેકળી તું તો પતંગ જેવી અલી નેકળી તું તો ગોટી જેવી બદનોમ કરી ગઈ એ મન જીવતો મારી ગઈ બદનોમ કરી ગઈ મન જીવતો મારી ગઈ બરબાદ કરી ગઈ મન જીવતો મારી ગઈ અલી નેકળી તું તો પતંગ જેવી અલી લૂંટી એની થઇ ગઈ અલ્યા ભઈ પકડી એની થઇ ગઈ સમય અતો મારો ત્યારે મારી થઈન રેતી કરી મને કંગાલ બીજાની તું થઇ ગઈ અલી નેકળી તું તો મેણીયા જેવી ભાર દોરીમો જતી રઈ એ લૂંટી એની થઇ ગઈ કવશું પકડી એની થઇ ગઈ અલી તું અન તારી વાતો યાદ હું નહીં કરું તારી હવે એક પણ વાત હું નહીં મોનુ નેકળી તું તો પતંગ જેવી અરે નેંકળી તું તો ગોટી જેવી અલી ધાબા ઉપર આવે તોયે તને હું નહીં જોવું ગમે તેવા ચેનચાળા કરે તારો હું નહીં બનું એવી તું તો નીકળી વાયરા વગર ચગી ગઈ જિંદગીની કિન્યા મારી ડાઉન કરી ગઈ અલી નેકળી તું તો ગોટી જેવી ભાર દોરીમાં કપઈ ગઈ લૂંટી એની થઇ ગઈ કવશું પકડી એની થઇ ગઈ લૂંટી એની થઇ ગઈ અલી તારા જેવી દગાળી મેં ચ્યોંય ના ભાળી આજથી તને મેં મારી જિંદગીથી કાઢી દિલથી દિલની દોરી મેં તો હવે કાપી નાખી મારા દિમાગ માંથી મેં જટ કાઢી નાખી અલી હવાદ હતો મન તારા પ્રેમમાં પડી જ્યો ખબર નથી મન મારો પતંગ ચ્યોંક ખલઈ જ્યો ભારતલીરીક્સ.કોમ અલી નેકળી તું તો પતંગ જેવી તું બીજા ગોમમો જતી રી લૂંટી એની થઇ ગઈ કવશું ભાર દોરીમાં કપઈ જઈ બદનોમ કરી ગઈ મન જીવતો મારી ગઈ બરબાદ કરી ગઈ મન જીવતો મારી ગઈ અલી નેકળી તું તો પતંગ જેવી અલી લૂંટી એની થઇ ગઈ પકડી એની થઇ ગઈ પકડી એની થઇ ગઈ કવશું ભાર દોરીમાં કપઈ જઈ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Janu Tu To Patang Jevi Nikadi lyrics in Gujarati by Suresh Zala, music by Hardik-Bhupat. Includes YouTube video and lyrics in multiple languages.