Tu Mane Bhulija by Rutvi Pandya song Lyrics and video
Artist: | Rutvi Pandya |
---|---|
Album: | Single |
Music: | Vishal Modi, Vivek Rao, Utpal Barot |
Lyricist: | Sunita Joshi |
Label: | Karma Vision |
Genre: | Sad |
Release: | 2021-06-04 |
Lyrics (English)
TU MANE BHULIJA LYRICS IN GUJARATI: Tu Mane Bhulija (તું મને ભુલીજા) is a Gujarati Sad song, voiced by Rutvi Pandya from Karma Vision . The song is composed by Vishal Modi , Vivek Rao and Utpal Barot , with lyrics written by Sunita Joshi . The music video of the song features Anant Prajapati, Viyona Patil and Unnti Patel. Jindagi chhe thodi jivava de mane Swas thoda baki chhe raheva de have Jindagi chhe thodi jivava de mane Swas thoda baki chhe raheva de have Ho tari yaadono boj sahi nahi shaku Aekle ja kahu chhu hu have nahi malu Fari nahi malu Tu mane bhulija hu tane bhuli jau Ha tu mane bhulija hu tane bhuli jau Jindagi chhe thodi jivava de mane Swas thoda baki chhe raheva de have Ho kismat na khel aa keva re rachya Khota sarname ame avi re chadhya Ho varsho vitya ne divaso gaya Joi tane aaj mara aasu re vahya Ho sath taro hu have dai na shaku Hath ma hath have lai na shaku Aetle kahu Tu mane bhulija hu tane bhuli jau Ha tu mane bhulija hu tane bhuli jau Jindagi chhe thodi jivava de mane Swash thoda baki chhe raheva de have Dilne dilasha ame deta re rahya Nathi tu nashibma kaheta re rahya Jiteli baji ame hari re gaya Premma ramat tame rami re gaya Dago didho premma hu bhuli nahi shaku Dard have dilnu hu sahi nahi shaku Aetle kahu atozlyric.com Tu mane bhulija hu tane bhuli jau Ha tu mane bhulija hu tane bhuli jau Ha tu mane bhulija hu tane bhuli jau. જિંદગી છે થોડી જીવવા દે મને શ્વાસ થોડા બાકી છે રહેવા દે હવે જિંદગી છે થોડી જીવવા દે મને શ્વાસ થોડા બાકી છે રહેવા દે હવે હો તારી યાદોનો બોજ સહી નહિ શકું એકલે જ કહું છું હું હવે નહિ મળું ફરી નહિ મળું તું મને ભુલીજા હું તને ભુલી જઉં હા તું મને ભુલીજા હું તને ભુલી જઉં જિંદગી છે થોડી જીવવા દે મને શ્વાસ થોડા બાકી છે રહેવા દે હવે હો કિસ્મત ના ખેલ આ કેવા રે રચ્યા ખોટા સરનામે અમે આવી રે ચઢ્યા હો વર્ષો વીત્યા ને દિવસો ગયા જોઈ તને આજ મારા આંસુ રે વહ્યા હો સાથ તારો હું હવે દઈ ના શકું હાથ માં હાથ હવે લઇ ના શકું એટલે કહું તું મને ભુલીજા હું તને ભુલી જઉં હા તું મને ભુલીજા હું તને ભુલી જઉં જિંદગી છે થોડી જીવવા દે મને શ્વાસ થોડા બાકી છે રહેવા દે હવે દિલને દિલાશા અમે દેતા રે રહ્યા નથી તું નશીબમાં કહેતા રે રહ્યા જીતેલી બાજી અમે હારી રે ગયા પ્રેમમાં રમત તમે રમી રે ગયા દગો દીધો પ્રેમમાં હું ભુલી નહિ શકું દર્દ હવે દિલનું હું સહી નહિ શકું એટલે કહું ભારતલીરીક્સ.કોમ તું મને ભુલીજા હું તને ભુલી જઉં હા તું મને ભુલીજા હું તને ભુલી જઉં હા તું મને ભુલીજા હું તને ભુલી જઉં. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Mane Bhulija lyrics in Gujarati by Rutvi Pandya, music by Vishal Modi, Vivek Rao, Utpal Barot. Includes YouTube video and lyrics in multiple languages.