Samay Magu Chhu Jiv Nathi Magato by Yash Barot song Lyrics and video
Artist: | Yash Barot |
---|---|
Album: | Single |
Music: | Yash Barot, Rakesh Solanki |
Lyricist: | Yash Barot, Vishal Makvana |
Label: | Pahal Films |
Genre: | Love |
Release: | 2021-03-05 |
Lyrics (English)
સમય માગુ છું જીવ નથી માગતો | SAMAY MAGU CHHU JIV NATHI MAGATO LYRICS IN GUJARATI: The song is sung by Yash Barot under Pahal Films label. "SAMAY MAGU CHHU JIV NATHI MAGATO" Gujarati song was composed by Yash Barot and Rakesh Solanki , with lyrics written by Yash Barot and Vishal Makvana . The music video of this Love song stars Yash Barot and Hiral Patel. સમય માગુ છું તારો જીવ નથી માગતો મારા થી થાય દૂર હું એ નથી ચાહતો હો હો..હો સમય માગુ છું તારો જીવ નથી માગતો મારા થી થાય દૂર હું એ નથી ચાહતો હો તારા વગર શું જિંદગી અમારી આવીજા પાછી જા જીત થઇ તારી આવીજા પાછી જા જીત થઇ તારી ભારતલીરીક્સ.કોમ સમય માગુ છું તારો જીવ નથી માગતો મારા થી થાય દૂર હું એ નથી ચાહતો હો હો હો મારા થી થાય દૂર હું એ નથી ચાહતો હો ભોળા આ દિલને કોણ હમજાવે લાગી લગન તારી પાછળ આવે હો તારો છું ને જાનુ તારો રહેવાનો ખવ છું કસમ ક્યાં બીજે ના જવાનો હો ભૂલ હશે તારી તોય માફી હું માંગીશ તારા બધા દુઃખ ને મારા બનાવીશ તારા બધા દુઃખ ને મારા બનાવીશ સમય માગુ છું તારો જીવ નથી માગતો મારા થી થાય દૂર હું એ નથી ચાહતો હો હો મારા થી થાય દૂર હું એ નથી ચાહતો હો પ્રેમ ની રમત જાનુ નથી કાંઈ સેહલી દિલ ના તોડતા વાત મેં કહેલી હો વફા કરી હું તારા વચને બંધાયો તોયે તને મારો પ્રેમ ના હમજાયોં કહે છે પાગલ દુનિયા મને પ્રેમ સાચો મળે છે ભઈ કોને પ્રેમ સાચો મળે છે ભઈ કોને સમય માગુ છું તારો જીવ નથી માગતો મારા થી થાય દૂર હું એ નથી ચાહતો હો સમય માગુ છું તારો જીવ નથી માગતો મારા થી થાય દૂર હું એ નથી ચાહતો આવીજા પાછી જા જીત થઇ તારી આવીજા પાછી જા જીત થઇ તારી સમય માગુ છું તારો જીવ નથી માગતો મારા થી થાય દૂર હું એ નથી ચાહતો હો હો મારા થી થાય દૂર હું એ નથી ચાહતો atozlyric.com Samay magu chhu taro jiv nathi magto Mara thi thaay dur hu ae nathi chahto Hohoho samay magu chhu taro jiv nathi magto Mara thi thaay dur hu ae nathi chahto Ho tara vagar shu jindagi amari Aavija pachhi jaa jit thai tari Aavija pachhi jaa jit thai tari Samay magu chhu taro jiv nathi magto Mara thi thaay dur hu ae nathi chahto Ho ho ho mara thi thaay dur hu ae nathi chahto Ho bhora aa dilne kon hamjave Lagi lagan tari pachhad aave Ho taro chhu ne janu taro rahevano Khav chhu kasam kya bije naa javano Ho bhul hase tari toy mafi hu magish Tara badha dukh ne mara banavish Tara badha dukh ne mara banavish Samay magu chhu taro jiv nathi magto Mara thi thaay dur hu ae nathi chahto Ho ho mara thi thaay dur hu ae nathi chahto Ho prem ni ramat janu nathi kaai seheli Dil naa todta vaat me kaheli Ho wafa kari hu tara vachane bandhayo Toye tane maro prem naa hamjayo Kahe chhe pagal duniya mane Prem sacho male chhe bhai kone Prem sacho male chhe bhai kone Samay magu chhu taro jiv nathi magto Mara thi thaay dur hu ae nathi chahto Ho samay magu chhu taro jiv nathi magto Mara thi thaay dur hu ae nathi chahto Aavija pachhi jaa jit thai tari Aavija pachhi jaa jit thai tari Samay magu chhu taro jiv nathi magto Mara thi thaay dur hu ae nathi chahto Ho ho mara thi thaay dur hu ae nathi chahto Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Samay Magu Chhu Jiv Nathi Magato lyrics in Gujarati by Yash Barot, music by Yash Barot, Rakesh Solanki. Includes YouTube video and lyrics in multiple languages.