Parnyaji by Vinay Nayak, Divya Chaudhary song Lyrics and video

Artist:Vinay Nayak, Divya Chaudhary
Album: Single
Music:Dhaval Kapadiya
Lyricist:Manu Rabari, Maulik Desai
Label:Zee Music Gujarati
Genre:Love
Release:2022-01-18

Lyrics (English)

પરણ્યાજી | PARNYAJI LYRICS IN GUJARATI is recorded by Vinay Nayak and Divya Chaudhary from Zee Music Gujarati label. The music of the song is composed by Dhaval Kapadiya , while the lyrics of "Parnyaji" are penned by Manu Rabari and Maulik Desai . The music video of the Gujarati track features Nirav Brahmbhatt and Zeel Joshi.
He… Maro parnyoji kevu maru monato nathi
He… Maro parnyoji kevu maru monato nathi
Ghanu bolu toy sayano sudharto nathi
Mane nathi aevo tem tame melo khoti vem
Mane nathi aevo tem tame melo khoti vem
Tara parnya ne ghadi navrash re nathi
He… Mara prem par cham vishvah re nathi
He… Mara piyu ne mari koi chinta nathi
Fare moj ma mane koy ganto nathi
Ae… Rakhadvama raja man fave aem fare
Parnya no pag nahi takto ghare
Ae godi lage chhe tu aavu vichare
Mu gom no aagevon javu padshe mare
He.. Kevu karto nathi kon aenu bhatke chyo dhon
Kevu karto nathi kon aenu bhatke chyo dhon
Taro parnyoji jyo tyo charto nathi
He… Tane lidha vagar choy farto nathi
He… Maro parnyoji kevu maru monato nathi
Ghanu bolu toy sayano sudharto nathi
He… Phone mo harkho mane javab na aale
Hu bolu prem thi ae dodhu dodhu bole
He… Manmothi malan tame bharam kadhi nokho
Taro balam chhe taro akhe akho
Maro kare na vichar ane vhala dostar
Mali mara jevi naar toy fare barobar
He… Maro bharoho janu cham karti nathi
He… Hachu kai de kuni chadaye tu chadti hati
He… Sorry sayba saiyar kon bharti hati
Hu bholi padi ne vem karti hati.
હે… મારો પરણ્યોજી કેવું મારૂ મોનતો નથી
હે… મારો પરણ્યોજી કેવું મારૂ મોનતો નથી
ઘણું બોલું તોય સાયબો સુધરતો નથી
મને નથી એવો ટેમ તમે મેલો ખોટી વેમ
મને નથી એવો ટેમ તમે મેલો ખોટી વેમ
તારા પરણ્યાને ઘડી નવરાશ રે નથી
હે… મારા પ્રેમ પર ચમ વિશ્વાહ રે નથી
હે… મારા પિયુને મારી કોઈ ચિંતા નથી
ફરે મોજમાં મને કોય ગણતો નથી
એ… રખડવામાં રાજા મનફાવે એમ ફરે
પરણ્યા નો પગ નહીં ટકતો ઘરે
એ ગોડી લાગે છે તું આવું વિચારે
મુ ગોમનો આગેવોન જવું પડશે મારે
હે… કેવું કરતો નથી કોન એનું ભટકે ચ્યો દ્યોન
કેવું કરતો નથી કોન એનું ભટકે ચ્યો દ્યોન
તારો પરણ્યોજી જ્યો ત્યો ચરતો નથી
હે.. તને લીધા વગર ચોય ફરતો નથી
હે… મારો પરણ્યોજી કેવું મારૂ મોનતો નથી
ઘણું બોલું તોય સાયબો સુધરતો નથી
હે… ફોનમો હરખો મને જવાબ ના આલે
હું બોલું પ્રેમથી એ ડોઢું ડોઢું બોલે
હે… મનમોથી માલણ તમે ભરમ કાઢી નોખો
તારો બાલમ છે તારો આખે આખો
atozlyric.com
મારો કરે ના વિચાર એને વ્હાલા દોસ્તાર
મળી મારા જેવી નાર તોય ફરે બારોબાર
હે… મારો ભરોહો જાનુ ચમ કરતી નથી
હે… હાંચુ કઈ દે કુની ચડાયે તું ચડતી હતી
હે.. સોરી સાયબા સૈયર કોન ભરતી હતી
હું ભોળી પડીને વેમ કરતી હતી.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Parnyaji lyrics in Gujarati by Vinay Nayak, Divya Chaudhary, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.