Tara Ghar Ni Galio Ame Chhodi Didhi by Rajdeep Barot song Lyrics and video
Artist: | Rajdeep Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Raghuvir Barot |
Label: | Raj Digital |
Genre: | Sad |
Release: | 2025-05-30 |
Lyrics (English)
તારા ઘરની ગલીઓ અમે છોડી દીધી | TARA GHAR NI GALIO AME CHHODI DIDHI LYRICS IN GUJARATI: The song is sung by Rajdeep Barot under Raj Digital label. "TARA GHAR NI GALIO AME CHHODI DIDHI" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Raghuvir Barot . The music video of this Sad song stars Rajdeep Barot, Nirav Kalal and Sudha Tripathi. હો ફરી મળવાની આશા અમે મેલી દીધી હો ફરી મળવાની આશા અમે મેલી દીધી ફરી મળવાની આશા અમે મેલી દીધી તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી હો અમે એકલા જીવવાની ટેવ પાડી દીધી અમે એકલા જીવવાની ટેવ પાડી દીધી તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી હો જીવ બળે છે અમારો ખોટો પ્રેમ હતો તારો શું વાક હતો મારો તારી યાદોનો સહારો જીવ બળે છે અમારો ખોટો પ્રેમ હતો તારો શું વાક હતો મારો તારી યાદોનો સહારો હો મારો જીવ રે બનીને મારા દિલમાં રેતી મારો જીવ રે બનીને મારા દિલમાં રેતી અમે દિલમાંથી હવે એને કાઢી દીધી હો તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી હો ખોટો દેખાડો કરી ભોળવી લીધા જૂઠી વાતોમાં ફસાવી દીધા હો જીવ દેનારી આજે જીવ રે માંગે ભરમાવી કોકે તને એવું રે લાગે અમારા સપના તૂટ્યા તમે મુજથી રૂઠ્યાં અમે દિલથી તૂટ્યા અમારા નસીબ ફૂટ્યા અમારા સપના તૂટ્યા તમે મુજથી રૂઠ્યાં અમે દિલથી તૂટ્યા અમારા નસીબ ફૂટ્યા હો ફરી મળવાની આશા અમે મેલી દીધી ફરી મળવાની આશા અમે મેલી દીધી તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી હો તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી હો જોવું તારી ગલીઓ યાદ તારી આવે યાદો આ તારી મારા મનને મુજાવે હો માને ના દિલ મારું કોણ હમજાવે ખબર છે પાછી તું નહી રે આવે હો નથી તમે રે અમારા અમે હજુ એ તમારા આંખે આંસુડાની ધારા હાય લાગી છે અમારા નથી તમે રે અમારા અમે હજુએ તમારા આંખે આસુડાની ધારા હાય લાગે છે અમારા હો ફરી મળવાની આશા અમે મેલી દીધી ફરી મળવાની આશા અમે મેલી દીધી તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી હો અમે એકલા જીવવાની બેવફાઈ દીધી અમે એકલા જીવવાની બેવફાઈ દીધી ભારતલીરીક્સ.કોમ તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી હો તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી હો તારા ઘરની આગલીઓ અમે છોડી દીધી Ho fari madvani aasha ame meli didhi Ho fari madvani aasha ame meli didhi Fari madvani aasha ame meli didhi Tara gharni aa galiyon ame chodi didhi Ho ame ekla jivvani tev padi didhi Ame ekla jivvani tev padi didhi Tara ghar ni aa galiyon ame chodi didhi Ho jiv bale che amaro khoto prem hato taro Su vaak hato maro tari yadono saharo Ho jiv bale che amaro khoto prem hato taro Su vaak hato maro tari yadono saharo Ho maro jiv re banine mara dil ma reti Maro jiv re banine mara dil ma reti Ame dil mathi have ene kadhi didhi Ho tara ghar ni aa galiyon ame chodi didhi Ho khoto dekhado kari bhodvi lidha Juthi vato ma fasavi didha Ho jiv denari aaje jiv re mange Bharmavu koke tane evu re lage atozlyric.com Amara sapna tutya tane nujhthi ruthya Ame dilthi tutya amara nasib futya Amara sapna tutya tane nujhthi ruthya Ame dilthi tutya amara nasib futya Ho fari madvani aasha ame meli didhi Fari madvani aasha ame meli didhi Tara gharni aa galiyon ame chodi didhi Ho tara gharni aa galiyon ame chodi didhi Ho jovu tari galiyon yaad tari aave Yaado aa tari mara man ne mujave Ho mane na dil maru kon hamjave Khabar che pachi tu nahi re aave Ho nathi tame re amara ame haju ae tamara Aankhe aanshuda ni dhara haay lagi che amara Nathi tame re amara ame haju ae tamara Aankhe aanshuda ni dhara haay lage che amara Ho fari madvani aasha ame meli didhi Fari madvani aasha ame meli didhi Tara ghar ni aa galiyon ame chodi didhi Ho ame ekla jivvani bewafai didhi Ame ekla jivvani bewafai didhi Tara gharni aa galiyon ame chodi didhi Ho tara gharni aa galiyon ame chodi didhi Ho tara gharni aa galiyon ame chodi didhi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Ghar Ni Galio Ame Chhodi Didhi lyrics in Gujarati by Rajdeep Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.