Tari Tasveer Layo Chhu by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Jigo Govind Pura |
Label: | Mahadev Digital |
Genre: | Sad |
Release: | 2020-09-24 |
Lyrics (English)
TARI TASVEER LAYO CHHU LYRICS IN GUJARATI: તારી તસવીર લાયો છું, This Gujarati Sad song is sung by Ashok Thakor & released by Mahadev Digital . "TARI TASVEER LAYO CHHU" song was composed by Ajay Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Jigo Govind Pura . The music video of this track is picturised on Boby Kalpesh and Aarti Narayan. પ્રેમ નું આ ઘર મારુ જોવા આયો છું તારી યાદો ને તાજી કરવા આયો છું પ્રેમ નું આ ઘર મારુ જોવા આયો છું તારી યાદો ને તાજી કરવા આયો છું ફરી આ દિલ ને રાજી કરવા આયો છું ફરી આ દિલ ને રાજી કરવા આયો છું તું તો ના આવી મારી જાન તારી તસ્વીર લાયો છું તું તો ના આવી મારી જાન તારી તસ્વીર લાયો છું પ્રેમ નું આ ઘર મારુ જોવા આયો છું તારી યાદો ને તાજી કરવા આયો છું ભારતલીરીક્સ.કોમ વીતેલો સમય સાથે મજાક કરે તું નથી સાથે એના ભણકાર આવે યાદો માં તારી મારુ દિલ તડપે આંખો થી આંસુ આજ લાચાર વહે અધૂરી કહાની મારુ લઈને આયો છું રહેલી યાદો તારી લેવા આયો છું ફરી આ દિલ ને રાજી કરવા આયો છું તું તો ના આવી મારી જાન તારી તસ્વીર લાયો છું તારી તસ્વીર લાયો છું તું નથી સાથ તારી મજબૂરી હશે મારો આ પ્રેમ તને પોકાર કરે દિલ ના ધબકારા એવું રે કહે તારા વિના કોણ સાથ રેહશે અધૂરો સાથ તારો શોધવા આયો છું તારા આ પ્રેમ ને પામવા આયો છું મારા આ દિલ ને રાજી કરવા આયો છું તુંતો ના આવી મારી જાન તારી તસ્વીર લાયો છું તારી તસ્વીર લાયો છું જાનુ તારી તસ્વીર લાયો છું ઓ ઓ તારી તસ્વીર લાયો છું Prem nu aa ghar maru jova aayo chhu Tari yado ne taji karva aayo chhu Prem nu aa maru ghar jova aayo chhu Tari yado ne taji karva aayo chhu Fari aa dil ne raji karva aayo chhu Fari aa dil ne raji karva aayo chhu Tu to na aavi mari jaan Tari tasveer layo chhu Tu to na aavi mari jaan Tari tasveer layo chhu Prem nu aa ghar hu jova aayo chhu Tari yado ne taji karva aayo chhu Vitelo samay sathe majak kare Tu nathi sathe aena bhankaar aave Yaado maa tari maru dil tadpe Aakho thi aasu aaj lachar vahe Adhuri kahani mari laine aayo chhu Raheli yado tari leva aayo chhu Fari aa dil ne raji karva aayo chhu Tuto na aavi mari jaan Tari tasveer layo chhu Tari tasveer layo chhu atozlyric.com Tu nathi sath tari majburi hase Maro aa prem tane pokar kare Dil na dhabkara aevu re kahe Tara vina kon sath rehse Adhuro sath taro sodhva aayo chhu Tara aa prem ne pavma aayo chhu Mara aa dil ne raji karva aayo chhu Tuto na aavi mari jaan Tari tasveer layo chhu Tari tasveer layo chhu Janu tari tasveer layo chhu O o tari tasveer layo chhu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Tasveer Layo Chhu lyrics in Gujarati by Ashok Thakor, music by Ajay Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.