Mari Feeling Tu Na Samje by Reshma Thakor song Lyrics and video
Artist: | Reshma Thakor |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar |
Lyricist: | Virbhan Thakor |
Label: | Jay Shree Ambe Sound |
Genre: | Sad |
Release: | 2021-12-22 |
Lyrics (English)
મારી ફિલીંગ તું ના સમજે | MARI FEELING TU NA SAMJE LYRICS IN GUJARATI is recorded by Reshma Thakor from Jay Shree Ambe Sound label. The music of the song is composed by Jackie Gajjar , while the lyrics of "Mari Feeling Tu Na Samje" are penned by Virbhan Thakor . The music video of the Gujarati track features Karan Rajveer, Pooja Rai, Drushati Sharma and Vaibhav. Tane prem karu chhu hacho mari feeling tu na samje Tane prem karu chhu hacho mari feeling tu na samje Tane prem karu chhu hacho mari feeling tu na samje Mara dil ne radavi bol tane shu male chhe Bija hare vaat karta mara thi na bole Bija hare vaat karta mari hathe na bole Mane heran kari tara dil ne shu male chhe Tu chahat chhe mari man aadat chhe tari Cham kadar na karo chho tame re amari Tu chahat chhe mari man aadat chhe tari Cham kadar na karo chho tame re amari Hu tara par maru chhu tu biji par mare chhe Hu tara par maru chhu tu biji par mare chhe Mara dil ne radavi bol tane shu male chhe Mara dil ne radavi bol tane shu male chhe Tara vagar koi no chahero game na Manu potana tame mane gano na Tara vagar koi no chahero game na Manu chhu hu potana tame amane gano na Tara man ma shu chale chhe hamjatu nathi Mara dil nu dukh khamatu nathi Tara man ma shu chale chhe hamjatu nathi Mara dil nu dukh khamatu nathi Roj message jove pan reply na kare se Roj message jove pan reply na kare se Mara dil ne radavi bol tane shu male chhe Tane prem hacho karu chhu mari feeling tu na hamje Tane prem hacho karu chhu mari feeling tu na hamje Mara dil ne radavi bol tane shu male chhe Mara dil ne radavi bol tane shu male chhe Lobi lobi rat mare vitavi re kem Unghava na de sapna tara jivvu mare kem Lobi lobi rato mare vitavi re kem Unghava na de sapna tara jivvu mare kem Kya sudhi karavish tu mane intezaar Khabar nathi tu kyare samjish maro pyar Kya sudhi karavish tu mane intezaar Khabar nathi tu kyare samjish maro pyar Mane tari ja fikar chhe tara ma maro jiv chhe Tari ja fikar chhe tara ma maro jiv chhe Mara dil ne radavi bol tane shu male chhe Tane prem karu hacho mari feeling tu na hamje Tane prem karu hacho mari feeling tu na hamje Mara dil ne radavi bol tane shu male chhe Mara dil ne radavi bol tane shu male chhe. તને પ્રેમ કરું છું હાચો મારી ફિલીંગ તુ ના હમજે તને પ્રેમ કરું છું હાચો મારી ફિલીંગ તુ ના હમજે તને પ્રેમ કરું છું હાચો મારી ફિલીંગ તુ ના હમજે મારા દિલને રડાવી બોલ તને શું મળે છે બીજા હારે વાત કરતા મારાથી ના બોલે બીજા હારે વાત કરતા મારી હાથે ના બોલે મને હેરાન કરી તારા દિલને શુ મળે છે તું ચાહત છે મારી મન આદત છે તારી ચમ કદર ના કરો છો તમે રે અમારી તું ચાહત છે મારી મન આદત છે તારી ચમ કદર ના કરો છો તમે રે અમારી હું તારા પર મરૂ છું તું બીજી પર મરે છે હું તારા પર મરૂ છું તું બીજી પર મરે છે મારા દિલને રડાવી બોલ તને શું મળે છે મારા દિલને રડાવી બોલ તને શું મળે છે તારા વગર કોઈનો ચહેરો ગમે ના માનું પોતાના તમે મને ગણો ના તારા વગર કોઈનો ચહેરો ગમે ના માનું છું હું પોતાના તમે અમને ગણો ના તારા મનમાં શુ ચાલે છે હમજાતું નથી મારા દિલનું દુઃખ ખમાતુ નથી તારા મનમાં શુ ચાલે છે હમજાતું નથી મારા દિલનું દુઃખ ખમાતુ નથી રોજ મેસેજ જોવે પણ રીપ્લાય ના કરે સે રોજ મેસેજ જોવે પણ રીપ્લાય ના કરે સે મારા દિલને રડાવી બોલ તને શું મળે છે તને પ્રેમ હાચો કરું છું મારી ફિલીંગ તુ ના હમજે તને પ્રેમ હાચો કરું છું મારી ફિલીંગ તુ ના હમજે મારા દિલને રડાવી બોલ તને શું મળે છે મારા દિલને રડાવી બોલ તને શું મળે છે લોબી લોબી રાત મારે વિતાવી રે કેમ ઊંઘવા ના દે સપના તારા જીવવું મારે કેમ લોબી લોબી રાતો મારે વિતાવી રે કેમ ઊંઘવા ના દે સપના તારા જીવવું મારે કેમ ક્યાં સુધી કરાવીશ તું મને ઇંતજાર ખબર નથી તું ક્યારે સમજીશ મારો પ્યાર ક્યાં સુધી કરાવીશ તું મને ઇંતજાર ખબર નહીં તું ક્યારે સમજીશ મારો પ્યાર મને તારી જ ફિકર છે તારામાં મારો જીવ છે તારી જ ફિકર છે તારામાં મારો જીવ છે મારા દિલને રડાવી બોલ તને શું મળે છે atozlyric.com તને પ્રેમ કરું હાચો મારી ફિલીંગ તુ ના હમજે તને પ્રેમ કરું હાચો મારી ફિલીંગ તુ ના હમજે મારા દિલને રડાવી બોલ તને શું મળે છે મારા દિલને રડાવી બોલ તને શું મળે છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Feeling Tu Na Samje lyrics in Gujarati by Reshma Thakor, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.