Aekali Na Meli Ja by Twinkle Sharma song Lyrics and video
Artist: | Twinkle Sharma |
---|---|
Album: | Single |
Music: | Pinkesh Vaghela |
Lyricist: | Kamlesh Pandya |
Label: | Kinara Films |
Genre: | Sad |
Release: | 2020-09-10 |
Lyrics (English)
LYRICS OF AEKALI NA MELI JA IN GUJARATI: એકલી ના મેલીજા, The song is sung by Twinkle Sharma from Kinara Films . "AEKALI NA MELI JA" is a Gujarati Sad song, composed by Pinkesh Vaghela , with lyrics written by Kamlesh Pandya . The music video of the track is picturised on Twinkle Sharma, Shruti Shrimali , Hiren Shrimali and Rafik Pathan. સપનું હતું મારુ તારા સંગ રહેવાનું સાથે જીવવાનું ને સાથે મરવાનું સપનું હતું મારુ તારા સંગ રહેવાનું સાથે જીવવાનું ને સાથે મરવાનું નથી હું ભૂલી તારો પ્યાર એકલી ના મેલીજા હો એકલી ના મેલીજા હો દીકુ દીકુ કહીને મને ભોળી ને ભોરવતા પ્રેમ ના નામે ઢીંગલા રમત રમતા ભલે ને કર્યા આવા હાલ એકલી ના મેલીજા હો એકલી ના મેલીજા હો દીધેલા દુઃખ ને અમે ભૂલી જાશુ તમારા ચરણો ની નીરજ થઇ ને રહેશુ હો આંખો ના આંશુડા દિલ મા છુપાવ છું કોઈ દી એને નજરે ના લાવ છું હો ભલે ને ભવ હારી જાવું તમોને કેમ મનાવું એકલી ના મેલીજા હો એકલી ના મેલીજા હો સપનું હતું મારુ તારા સંગ રહેવાનું સાથે જીવવાનું ને સાથે મરવાનું નથી હું ભૂલી તારો પ્યાર એકલી ના મેલીજા હો એકલી ના મેલીજા ભારતલીરીક્સ.કોમ હો કહીદો કોની ફતે ફરમાણાં મને ભૂલી બીજા મા સમાણાં હો દિલ ના દરિયે અમેરે ડુબાણાં કહી દો સાચું કેમ અમેરે ભુલાના હો સાચો છે આ પ્રેમ મારો તારા વિના નથી કોઈ આરો એકલી ના મેલીજા હો એકલી ના મેલીજા હો સપનું હતું મારુ તારા સંગ રહેવાનું સાથે જીવવાનું ને સાથે મરવાનું નથી હું ભૂલી તારો પ્યાર એકલી ના મેલીજા હો એકલી ના મેલીજા હા……..હો….હા…….હો…હા.. એકલી ના મેલીજા હો એકલી ના મેલીજા હો એકલી ના મેલીજા હો મને એકલી ના છોડી જા. Sapnu hatu maru tara sang rehvanu Sathe jivvanu ne sathe marvanu Sapnu hatu maru tara sang rehvanu Sathe jivvanu ne sathe marvanu Nathi hu bhuli taro pyar aekli na meli ja Ho aekli na meli ja Ho diku diku kahine mane bhuri ne bhorvta Prem na name dhingla ramat ramta Bhale ne karya aava haal Aekli na meli ja ho aekli na meli ja Ho didhela dukh ne ame bhuli jasu Tamara charno ni niraj thai ne rehsu Ho…aakho na aasuda dil ma chhupav chhu Koi di aene najre na laav chhu Ho…bhale ne bhav haari javu Tamone kem manvu Aekli na meli ja ho aekli na meli ja Ho sapnu hatu maru tara sagh rehvanu Sathe jivvanu ne sathe marvanu Nathi hu bhuli taro pyar aekli na meli ja Ho aekli na meli ja atozlyric.com Ho..kahido koni fate farmana Mane bhuli bija dil ma samana Ho…dil na dariye amere dubana Kahi do sachu kem ame re bhulana Ho..sacho chhe aa prem maro Tara vina nathi koi aaro Aekli na meli ja ho keli na meli ja Ho sapnu hatu maru tara sagh rehvanu Sathe jivvanu ne sathe marvanu Nathi hu bhuli taro pyar aekli na meli ja Ho…aekli na meli ja Ha……ho…..ha…..ho Aekli na meli ja Ho…aekli na meli ja Ho…aekli na meli ja Ho…mane aekli na chhodi ja. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aekali Na Meli Ja lyrics in Gujarati by Twinkle Sharma, music by Pinkesh Vaghela. Includes YouTube video and lyrics in multiple languages.