Tari Mari Dosti Song by Kriti Rao song Lyrics and video

Artist:Kriti Rao
Album: Single
Music:Vishal Vagheshwari
Lyricist:Bhagvan Ravat
Label:Studio Saraswati Official
Genre:Friendship
Release:2020-06-24

Lyrics (English)

Tari Mari Dosti Song lyrics, તારી મારી દોસ્તી the song is sung by Kriti Rao from Studio Saraswati Official. The music of Tari Mari Dosti Song Friendship track is composed by Vishal Vagheswri while the lyrics are penned by Bhagvan Ravat.
Tari mari aa dosti
Tari mari aa dosti janmo janam ni dosti
Dil thi badhi chhe bosti janmo janam ni dosti
Tara mate aa duniya jukavi dav
Tu jo kahe to hu khud ne mitavi dav
Tode na tute dosti aa aapdi
Chhode na chhute bandgi aa aapdi
Tari mari aa dosti janmo janam ni dosti
Dil thi badhi chhe bosti janmo janam ni dosti
atozlyric.com
Suraj bhale aa aakash chhupi jaay
Taro maro prem na jakho dekhay
Tari mari dosti na lekh lakhai jaay
Ek navo itihas rachai jaay
Jindagi ni raah ma tu mari aash chhe
Andhari raat ma tu mari aakh chhe
Duniya na loko kare kasoti aakri
Tode na tute dosti aa aapdi
Tari mari aa dosti janmo janam ni dosti
Dil thi badhi chhe bosti janmo janam ni dosti
Sukh dukh ke hum sathi he ae vada he
Apna kuch he vo aadha aadha he
Apni yaari vo resam ki dor he
Sunlo yaaro ae duniya me sor he
Hu tari tu mari takaat bani jaay
Muskeli aave tyare tu aavi jaay
Dukh ni vera ae tu aavi jaay
Tu aave tya mara dukh bhagi jaay
Hoi koi tara dil ni majburi
Nai re thavadav ae tari kamjori
Aave koi dukh to sathe ladisu
Bhega madi ne na pachha padi chhu
Tari mari aa dosti janmo janam ni dosti
Dil thi badhi chhe bosti janmo janam ni dosti
Janmo janam ni dosti
Duniya ne yaad rahva ni tari mari aa dosti
Dil thi badhi chhe dosti janmo janam ni dosti
તારી મારી આ દોસ્તી
તારી મારી આ દોસ્તી જન્મો જનમ ની દોસ્તી
દિલ થી બાંધી છે દોસ્તી જન્મો જનમ ની દોસ્તી
તારા માટે આ દુનિયા જુકાવી દવ
તું જો કહે તો હું ખુદ ને મિટાવી દવ
તોડે ના ટુટે દોસ્તી આ આપડી
છોડે ના છૂટે બંદગી આ આપડી
તારી મારી આ દોસ્તી જન્મો જનમ ની દોસ્તી
દિલ થી બાંધી છે દોસ્તી જન્મો જનમ ની દોસ્તી
સુરજ ભલે આ આકાશ છુપી જાય
તારો મારી પ્રેમ ના ઝાખો દેખાય
તારી મારી દોસ્તી ના લેખ લખાઈ જાય
એક નવો ઇતિહાસ રચાઈ જાય
જિંદગી ની રાહ માં તું મારી આશ છે
અંધારી રાતો માં તું મારી આંખ છે
દુનિયા ના લોકો કરે કસોટી આકરી
તોડે ના ટુટે દોસ્તી આ આપડી
તારી મારી આ દોસ્તી જન્મો જનમ ની દોસ્તી
દિલ થી બાંધી છે દોસ્તી જન્મો જનમ ની દોસ્તી
ભારતલીરીક્સ.કોમ
સુખ દુઃખ કે હમ સાથી હે એ વાદા હે
અપના કુછ હે વો આધા આધા હે
અપની યારી વો રેશમ કી દોર હે
સુનલો યારો એ દુનિયા મેં સોર હે
હું તારી તું મારી તાકાત બની જાય
મુશ્કેલી આવે ત્યારે તું આવી જાય
દુઃખ ની વેરા એ તું આવી જાય
તું આવે ત્યાં મારા દુઃખ ભાગી જાય
હોઈ કોઈ તારા દિલ ની મજબૂરી
નઈ રે થવા દવ એ તારી કમજોરી
આવે કોઈ દુઃખ તો સાથે લડીશુ
ભેગા મળી ને ના પાછા પડી છું
તારી મારી આ દોસ્તી જન્મો જનમ ની દોસ્તી
દિલ થી બાંધી છે દોસ્તી જન્મો જનમ ની દોસ્તી
જન્મો જનમ ની દોસ્તી
દુનિયા ને યાદ રહેવા ની તારી મારી આ દોસ્તી
દિલ થી બાંધી છે દોસ્તી જન્મો જનમ ની દોસ્તી
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Tari Mari Dosti Song lyrics in Gujarati by Kriti Rao, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.