Bewafa Tame Radso by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-03-24 |
Lyrics (English)
BEWAFA TAME RADSO LYRICS IN GUJARATI: બેવફા તમે રડશો, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "BEWAFA TAME RADSO" is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this song is picturised on Rakesh Barot, Ishika Sirshad and Amrat Raval. Ae bewafa tame radso Bewafa tame radso Wafa mari yaad karso Ae pal pal tame marso Pachhi fariyad karso Mari ankho ni tame sharam bhari na Thukravi pyar maro kadar kari na Bewafa tame radso Wafa mari yaad karso Pal pal tame marso Pachhi fariyad karso Pachhi fariyad karso Furshat male na tane malvani Yaad kari mane tari ankho radvani Potana swath mate khotu karyu maru Mari duva chhe ja bhalu thay taru Ho… Keti aek var to tane chhodi deto Tara mate bhale maru dil todi deto Bewafa tame radso Wafa mari yaad karso Pal pal tame marso Pachhi fariyad karso Pachhi fariyad karso Dil na dazya ame dukh kone kahiye Tara didhela dukh hasta hasta sahiye Aaj pachi taru kadi nom nai laiye Bhale ame jiviae ke tara vagar mariye Najar na aavshu homa na malashu Tane bhali ne ame rasto badalshu Bewafa tame radso Wafa mari yaad karso Pal pal tame marso Pachhi fariyad karso Ghayal ne tame bhulso Pachhi pagal thaine farso Pagal thaine farso Janu pagal thaine farso. એ બેવફા તમે રડશો બેવફા તમે રડશો વફા મારી યાદ કરશો એ પલ પલ તમે મરશો પછી ફરિયાદ કરશો મારી આંખોની તમે શરમ ભરી ના ઠુકરાવી પ્યાર મારો કદર કરી ના atozlyric.com બેવફા તમે રડશો વફા મારી યાદ કરશો પલ પલ તમે મરશો પછી ફરિયાદ કરશો પછી ફરિયાદ કરશો ફુરશત મળે ના તને મળવાની યાદ કરી મને તારી આંખો રડવાની પોતાના સ્વાર્થ માટે ખોટું કર્યું મારુ મારી દુવા છે જા ભલું થાય તારું હો… કેતી એક વાર તો તને છોડી દેતો તારા માટે ભલે મારુ દિલ તોડી દેતો બેવફા તમે રડશો વફા મારી યાદ કરશો પલ પલ તમે મરશો પછી ફરિયાદ કરશો પછી ફરિયાદ કરશો દિલ ના દાઝયા અમે દુઃખ કોને કહીયે તારા દીધેલા દર્દ હસતા હસતા સહિયે આજ પછી તારું કદી નોમ નઈ લઈયે ભલે અમે જીવીએ કે તારા વગર મરીયે નજર ના આવશું હોમ ના મળીશું તને ભાળી ને અમે રસ્તો બદલશું બેવફા તમે રડશો વફા મારી યાદ કરશો પલ પલ તમે મરશો પછી ફરિયાદ કરશો ઘાયલ ને તમે ભૂલશો પછી પાગલ થઈને ફરશો પાગલ થઈને ફરશો જાનુ પાગલ થઈને ફરશો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bewafa Tame Radso lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.