Paap Taru Prakash Jadeja by Praful Dave, Bhavna Labadiya song Lyrics and video
Artist: | Praful Dave, Bhavna Labadiya |
---|---|
Album: | Single |
Music: | Pankaj Bhatt |
Lyricist: | Traditional |
Label: | Shivam |
Genre: | Bhajan |
Release: | 2020-08-16 |
Lyrics (English)
પાપ તારું પ્રકાશ જાડેજા | PAAP TARU PRAKASH JADEJA LYRICS IN GUJARATI: The song is sung by Praful Dave and Bhavna Labadiya under Shivam Cassettes Gujarati Music label. "PAAP TARU PRAKASH JADEJA" Gujarati song was composed by Pankaj Bhatt , with lyrics written by Traditional . પાપ તારું પ્રકાશ જાડેજા ધરમ તારોં હંભાળ રે જી તારી બેડલી ને ડુબવા નહિ દીયે તારી નાવડી ને ડુબવા નહિ દીયે જાડેજા રે, આમ તોરલ કે છે જી એ જી રે એમ તોરલ કે છે જી હે… હરણ હણ્યાં લખ ચાર તોડી રાણી હરણ હણ્યાં લખ ચાર રે આ વન ના રે મોરલા મારિયા મેં વન ના રે મોરલા મારિયા તોળાંદે રે, એમ જેસલ કે છે જી અરે રે રે એમ જાડેજો કે છે જી પાપ તારું પ્રકાશ જાડેજા અર રે રે ધરમ તારોં હંભાળ રે હો એ તારી બેડલી ને, બેડલી ને બેડલી ને બૂડવા નહિ દીયે તારી નાવડી ને બૂડવા નહિ દીયે જાડેજા રે, આમ તોરલ કે છે જી એ જી એમ તોરલ કે છે જી હે… તોડી સરોવર પાળ સતી મેં તોડી સરોવરયાની પાળ રે ગો ધન તરસ્યા વાડિયા મેં તો ધન તરસ્યા વાડિયા તોળાંદે રે, આમ જાડેજો કે છે જી… અરે રે રે એમ જેસલ કે છે જી… હે… લૂંટી કુંવારી જાન એ તોળાંદે લૂંટી કુંવારી જાન સતી મેં લૂંટી કુંવારી જાન રે સાત વિસુમોડ બંધા મારી નાખ્યા અર રે રે હાત વિસ વરરાજાને મારિયા તોળાંદે રે, એમ જેસલ કે છે જી અરે રે રે જાડેજો કે છે જી એ પુણ્યે પાપ ઠેલાય, જાડેજા રાજા પુણ્યે પાપ ઠેલાય રે જી તારી બેડલીને બૂડવા નહિ દીયે તારી બેડલીને બૂડવા નહિ દીયે જાડેજા રે આમ તોરલ કે છે જી એ જી એમ તોરલ કે છે જી એ… જેટલા માથાના વાળ સતી મારે જેટા મથે જા વાળ રે એટલા કરમ મેં કર્યા, એટલા પાપ દુનિયામાં મેં કર્યા તોળાંદે રે, એમ જેસલ કે છે જી અરે રે રે જાડેજો કે છે જી એ પાપ તારું પ્રકાશ જાડેજા અર રે રે ધરમ તારોં હંભાળ રે જી એ તારી બેડલી ને, બેડલી ને બેડલી ને બૂડવા નહિ દીયે તારી નાવડી ને બૂડવા નહિ દીયે જાડેજા રે, આમ તોરલ કે છે જી ઓ જી રે એમ તોરલ કે છે જી બોલ્યા રે જેસલ રાય તોળાંદે બોલ્યા રે જેસલરાય તોળાંદે બોલ્યા રે જેસલરાય રે તમે રે તર્યા ને મને તારજો તમે તર્યા ને મને તારજો તોળાંદે રે, એમ જેસલ કે છે જી ઓ જી રે એમ જાડેજો કે છે જી જેસલ કે છે જી ભારતલીરીક્સ.કોમ પાપ તારું પ્રકાશ જાડેજા ધરમ તારોં સંભાળ રે જી તારી બેડલી ને ડુબવા નહિ દીયે તારી નાવડી ને બૂડવા નહિ દીયે જાડેજા રે, આમ તોરલ કે છે જી ઓ જી રે એમ તોરલ કે છે જી જી રે એમ તોરલ કે છે જી જી રે એમ તોરલ કે છે જી એ જોને કોઈ કરે તંબૂરાનો તાર રે કોઈ કરે તંબૂરાનો તાર અને બીજી પાપી તલવાર એવા એક રે વ્રજ થી દોનો ઉપજ્યાં એ તોયે એનો મેડ રે મળે નહિ લગાર. Paap taru prakash jadeja Dharam taro hanbhad re ji Tari bedali ne dubva nahi diye Tari navdi ne dubva nahi diye Jadej re aam toral ke chhe ji Ae ji re aem toral ke chhe ji He.. Haran hanya lakh char todi rani Haran hanya lakh char re Aa van na re moral mariya Me van na re moral mariya Todande re em jesal ke chhe ji Are re re aem jadeja ke chhe ji Paap taru prakash jadeja Ar re re dharam taro hanbhad re ji Ae tari bedali ne, bedali ne Bedali ne budva nahi diye Tari navdi ne budva nahi diye Jadeja re aam toral ke chhe ji Ae ji aem toral ke chhe ji atozlyric.com He.. Todi sarovar pad sati me Todi sarovaryani pad re Go dhan tarsya vadiya Me to dhan tarsy vadiya Todande re aam jadeja ke chhe ji Are re re aem jesal ke chhe ji He luti kuvari jan ae todande Luti kuvari jan sati me Luti kuvari jan re Sat visumod bandha mari nakya Ar re re hat vish varrajane mariya Todande re em jesl ke chhe ji Are re re jadeja ke chhe ji Ae punye paap thelay jadeja raja Punye paap thelay re ji Tari bedline budva nahi diye Tari bedline budva nahi diye Jadeja re aam toral ke chhe ji Ae ji aem toral ke chhe ji Ae jetala mathana vad sati mare Jeta mathe ja vad re Aetla karam me karya Aetla paap duniyam me karya Todande re aem jesal ke chhe ji Are re re jadeja ke chhe ji Ae paap taru prakash jadeja Ar re re dharam taro hambhad reji Ae tari bedline, bedline Bedline budva nahi diye Tari navdi ne budva nahi diye Jadeja re aam toral ke chhe ji Aa ji re aem toral ke chhe ji Bolya re jesal ray todande Bolya re jesal ray todande Bolya re jesal ray re Tame re tarya ne mane tarjo Tame tarya ne mane tarjo Todande re aem jesal ke chhe ji O ji re aem jesal ke chhe ji Jesal ke chhe ji Paap taru prakash jadeja Dharam taro sambhad re ji Tari bedline dubva nahi diye Tari navdine budva nahi diye Jadeja re aem toral ke chhe ji O ji re aem toral ke chhe ji Ji re aem toral ke chhe ji Ji re aem toral ke chhe ji Ae jone koi kare tamburano tar re Koi kare tamburano tar Aane biji paapi talvar Aeva aek re vraj thi dono upajya Ae toye aeno med re made nahi lagar. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Paap Taru Prakash Jadeja lyrics in Gujarati by Praful Dave, Bhavna Labadiya, music by Pankaj Bhatt. Includes YouTube video and lyrics in multiple languages.