Ramdevji Vina Cham Rahiye by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Jayesh Patel |
Lyricist: | Baldevsinh Chauhan |
Label: | Vikram Thakor Official |
Genre: | Bhajan |
Release: | 2020-08-24 |
Lyrics (English)
LYRICS OF RAMDEVJI VINA CHAM RAHIYE IN GUJARATI: રામદેવજી વિના ચમ રહીએ, The song is sung by Vikram Thakor from Vikram Thakor Official . "RAMDEVJI VINA CHAM RAHIYE" is a Gujarati Bhajan song, composed by Jayesh Patel , with lyrics written by Baldevsinh Chauhan . હે રામ કહું કે રામદેવ અને હીરા કહું કે લાલ પણ જેને રામોપીર ભેટિયા એ નર થઇ ગ્યા ન્યાલ હે ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ એ ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ એ મીનળદેવ ના જાયા રોમાપીર અજમલજી ના બેટા રોમાપીર વ્હાલા ના ગુણલા ગઈએ રોમદેવ વિના ચમ રહીએ એ ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ હે કંકુ પગલીએ વ્હાલો પધાર્યા ઉકળતા દેગ વ્હાલે હેઠે ઉતાર્યા પારણીયે આવી પોઢ્યા રોમદેવ વિના ચમ રહીએ એ ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ હે કાપડનો ઘોડો આકાશે ઉડાડ્યો કપટી દરજીડાને પાઠ ભણાવ્યો એના રે ગુણલા ગઈએ રોમદેવ વિના ચમ રહીએ એ ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ ભારતલીરીક્સ.કોમ એ પાપી ભૈરવાને ભોંયમાં ભંડાયો ભૂમિ રે કેરો ભાર ઉતાર્યો પાળીનાથ ગુરુ બનાવ્યા રોમદેવ વિના ચમ રહીએ એ ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ એ મક્કાથી પાંચ પીર પોકરણ આયા ભાવતા રે ભોજન ઈમન જમાડ્યા હિંદવા પીર કેવાયા રોમદેવ વિના ચમ રહીએ એ ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ એ મૂરેલા ભાણેજ ને જીવન આપી બેની સગુણાની લાજ રે રાખી સાસરિયાના મેણાં ભાગ્યાં રોમદેવ વિના ચમ રહીએ હો ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ હે ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ હો ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ. He rama kahu ke ramdev Ane hira kahu ke lal Pan jene ramopir bhetiya Ae nar thai gya nyal He cham rahiye romdev vina cham rahiye Ae cham rahiye romdev vina cham rahiye Ae minaldev na jaya romapir Ajmalji na beta romapir Vhala na gunala gaiae Romdev vina cham rahiye Ae cham rahiye romdev vina cham rahiye He kanku pagliae vhalo padharya Ukadta deg vhale hethe utayra Parniye aavi podhya Romdev vina cham rahiye Ae cham rahiye romdev vina cham rahiye He kapadno ghodo aakashe udadyo Kapti darjidane paat bhanavyo Ena re gunla gaiae Romdev vina cham rahiye Ae cham rahiye romdev vina cham rahiye atozlyric.com Ae papi bhairvane bhoyma bhandayo Bhumi re kero bhar utaryo Padinath guru banavya Romdev vina cham rahiye Ae cham rahiye romdev vina cham rahiye Ae makkathi panch pir pokran aaya Bhavta re bhojan eman jamadya Hindva pir kevaya Romdev vina cham rahiye Ae cham rahiye romdev vina cham rahiye Ae murela bhanej ne jeevan aapi Beni sagunani laaj re rakhi Sasriyana mena bhagya Ho cham rahiye romdev vina cham rahiye He cham rahiye romdev vina cham rahiye Ho cham rahiye romdev vina cham rahiye. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ramdevji Vina Cham Rahiye lyrics in Gujarati by Vikram Thakor, music by Jayesh Patel. Includes YouTube video and lyrics in multiple languages.