Tu Lakho Ma Ek Hati by Gopal Bharwad, Tejal Thakor song Lyrics and video
Artist: | Gopal Bharwad, Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Jashwant Gangani |
Label: | Studio Saraswati Official |
Genre: | Love |
Release: | 2025-04-25 |
Lyrics (English)
LYRICS OF TU LAKHO MA EK HATI IN GUJARATI: તુ લાખોમા એક હતી, The song is sung by Gopal Bharwad and Tejal Thakor from Studio Saraswati Official . "TU LAKHO MA EK HATI" is a Gujarati Love song, composed by Vishal Vagheshwari , with lyrics written by Jashwant Gangani . The music video of the track is picturised on Nirav Kalal and Palak Patel. હો તું લાખોમાં એક હતી હો તું લાખોમાં એક હતી તારી યાદો ભુલાતી નથી ભારતલીરીક્સ.કોમ હો તું લાખોમાં એક હતી તારી યાદો ભુલાતી નથી હો નથી મન લાગતું હવે કે ને શું કરું નથી મન લાગતું હવે કે ને શું કરું મને કંઈ સમજાતું નથી તારી યાદો ભુલાતી નથી હો તું લાખોમાં એક હતી તારી યાદો ભુલાતી નથી હો મધ મીઠી નજરું થી પ્રીત કસુંબો પાતી રે સપનામાં સામે મળી મનગમતું મલકાતી રે હો હો મધ મીઠી નજરું થી પ્રીત કસુંબો પાતી રે સપનામાં સામે મળી મનગમતું મલકાતી રે તું છે મારી બંદગી તારા વિના જીંદગી તું છે મારી બંદગી તારા વિના જીંદગી એક પળ પણ જીવાતી નથી તારી યાદો ભુલાતી નથી હો તું લાખોમાં એક હતી તારી યાદો ભુલાતી નથી હો પચરંગી પ્રેમ તણી પાંખો થઈ તું આવી રે આથમતા જીવનમાં નવી જીંદગી લાવી રે હો હો પચરંગી પ્રેમ તણી પાંખો થઈ તું આવી રે આથમતા જીવનમાં નવી જીંદગી લાવી રે હો મારું મંદિર તું નીત અરજ કરું મારું મંદિર તું નીત અરજ કરું આવો પ્રેમની થઈ ને પરી તારી યાદો ભુલાતી નથી હો તું લાખોમાં એક હતી તારી યાદો ભુલાતી નથી હો તારી યાદો ભુલાતી નથી હે તારી યાદો ભુલાતી નથી Ho tu lakho ma ek hati Ho tu lakho ma ek hati Tari yadon bhulati nathi Ho tu lakho ma ek hati Tari yadon bhulati nathi Ho nathi man lagtu have ke ne su karu Nathi man lagtu have ke ne su karu Mane kai samjatu nathi Tari yadon bhulati nathi Ho tu lakho ma ek hati Tari yadon bhulati nathi Ho madh mitthi najaru thi prit kasumbo pati re Sapna ma same madi mangamtu malkati re Ho ho madh mitthi najaru thi prit kasumbo pati re Sapna ma same madi mangamtu malkati re Tu che mari bandgi tara vina zindagi Tu che mari bandgi tara vina zindagi Ek pal pan jivati nathi Tari yadon bhulati nathi Ho tu lakho ma ek hati tari yadon bhulati nathi Ho pachrangi prem tani pankho thai tu aavi re Aathmta jivan ma navi zindagi lavi re Ho ho pachrangi prem tani pankho thai tu aavi re Aathmta jivan ma navi zindagi lavi re Ho maru mandir tu nit araj karu Maru mandir tu nit araj karu Aavo premni thai ne pari tari yadon bhulati nathi atozlyric.com Ho tu lakho ma ek hati Tari yadon bhulati nathi Ho tari yadon bhulati nathi He tari yadon bhulati nathi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Lakho Ma Ek Hati lyrics in Gujarati by Gopal Bharwad, Tejal Thakor, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.