Hath Tara Pila Thayi Gaya by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2022-01-22 |
Lyrics (English)
HATH TARA PILA THAYI GAYA LYRICS IN GUJARATI: હાથ તારા પીળા થઇ ગયા, This Gujarati Sad song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by T-Series Gujarati . "HATH TARA PILA THAYI GAYA" song was composed by Ravi-Rahul , with lyrics written by Darshan Bazigar . The music video of this track is picturised on Jignesh Barot, Zeel Joshi, Barkat Wadhwania and Dipika Rawal. Ho… Aek var malya pachhi fari na malya Ho… Aek var malya pachhi fari na malya Ame majboor tame dur re thayi gaya Ankho mari laal hath pila tara thayi gaya Ho… Aek var malya pachhi fari na malya Ame majboor tame dur re thayi gaya Ankho mari laal hath pila tara thayi gaya Tara hastmelap thaya mara shwas tuti rya Tame faro fera ame jota rahi gaya Ankho mari laal hath pila tara thayi gaya Khadhela kasamo tame re bhuli gya Ame majboor tame dur re thayi gaya Ankho mari laal hath pila tara thayi gaya Ankho mari laal hath pila tara thayi gaya Tara ne mara man mel na rahya Jiv thaya juda have aek na rahya Tari ne mari vat judi re hati Tu maro jiv mari jaan tu to hati Tara pan mara jeva hal hashe Tu pan mari jem radti hashe Ankho mari laal hath pila tara thayi gaya Khadhela kasamo tame re bhuli gya Ame majboor tame dur re thayi gaya Ankho mari laal hath pila tara thayi gaya Ankho mari laal hath pila tara thayi gaya Haiya ma dard hothe hasvu padyu Hasti ankho ne radvu re padyu Tara thi juda thaine jivvu padshe Aekla aekla revu re padshe Kathan karyu kalju ne dukh bahu sahya Ame tara vina aekla re rahya Ankho mari laal hath pila tara thayi gaya Khadhela kasamo tame re bhuli gya Ame majboor tame dur re thayi gaya Ankho mari laal hath pila tara thayi gaya Ankho mari laal hath pila tara thayi gaya Have ankho mari laal hath pila tara thayi gaya. હો… એક વાર મળ્યા પછી ફરી ના મળ્યા હો… એક વાર મળ્યા પછી ફરી ના મળ્યા અમે મજબૂર તમે દૂર રે થઇ ગયા આંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા હો… એક વાર મળ્યા પછી ફરી ના મળ્યા અમે મજબૂર તમે દૂર રે થઇ ગયા આંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા તારા હસ્તમેળાપ થયા મારા શ્વાસ તૂટી રયા તમે ફરો ફેરા અમે જોતા રહી ગયા આંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા ખાધેલા કસમો તમે રે ભૂલી ગ્યા અમે મજબૂર તમે દૂર રે થઇ ગયા આંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા આંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા તારા ને મારા મનમેળ ના રહ્યા જીવ થયા જુદા હવે એક ના રહ્યા તારી ને મારી વાત જુદી રે હતી તું મારો જીવ મારી જાન તું તો હતી તારા પણ મારા જેવા હાલ રે હશે તું પણ મારી જેમ રડતી રે હશે આંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા ખાધેલા કસમો તમે રે ભૂલી ગ્યા અમે મજબૂર તમે દૂર રે થઇ ગયા આંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા આંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા હૈયામાં દર્દ હોઠે હસવું પડયું હસતી આંખો ને રડવું રે પડયું તારાથી જુદા થઇને જીવવું પડશે એકલા એકલા રેવું રે પડશે કઠણ કર્યું કાળજું ને દુઃખ બહુ સહ્યા અમે તારા વિના હવે એકલા રે રહ્યા આંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા atozlyric.com ખાધેલા કસમો તમે રે ભૂલી ગ્યા અમે મજબૂર તમે દૂર રે થઇ ગયા આંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા આંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા હવે આંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hath Tara Pila Thayi Gaya lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.