Nashib Ma Hase To Fari Malishu by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mehul Barot |
Lyricist: | Mitesh Samrat |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-10-11 |
Lyrics (English)
નસીબ માં હશે તો ફરી મળીશું | NASHIB MA HASE TO FARI MALISHU LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "NASHIB MA HASE TO FARI MALISHU" Gujarati song was composed by Mehul Barot , with lyrics written by Mitesh Samrat . The music video of this Love song stars Rakesh Barot and Vidhi Shah. તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું નસીબ માં હશે તો ફરી મળીશું જ્યાં મળતા હતા ત્યાં વાટ રે જોઈશું જ્યાં મળતા હતા ત્યાં વાટ રે જોઈશું નસીબ માં હશે તો ફરી મળીશું પ્રેમ એકવાર થાય ને તારા થી થયો પ્રેમ એકવાર થાય ને તારા થી થયો જો ભૂલી ગઈ તો મોનજે મરી હું ગયો તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું નસીબ માં હશે તો ફરી મળીશું નસીબ માં હશે તો ફરી મળીશું હું તારો હતો તારો છું ને તારો રહેવાનો સવાલ પેદા થતો નથી ભૂલી રે જવાનો છેલ્લા શ્વાસ સુધી તારી વાટ રે જોવાનો યાદ રાખજે કે એક પાગલ છે દીવાનો દીલ પર પથ્થર અમે મૂકી રે દીધો દીલ પર પથ્થર અમે મૂકી રે દીધો જુદાઈ નો ઘૂંટ હસતા હસતા પી લીધો તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું નસીબ માં હશે તો ફરી મળીશું નસીબ માં હશે તો ફરી મળીશું જીવ એક હતા તોય કેમ દૂર થઈ ગયા એવી કઈ વાતે મજબૂર થઈ ગયા એ વાતો નાં રહી કે નાં દિવસો નાં રહ્યા તમે મારા જીવ ક્યાં જતા રે રહ્યા એક તમારા વિશ્વાસે હું જીવી રે રહ્યો એક તમારા વિશ્વાસે હું જીવી રે રહ્યો યાદ તારી કાગળ પર લખી રે રહ્યો તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું નસીબ માં હશે તો ફરી મળીશું નસીબ માં હશે તો ફરી મળીશું Tame bhuli naa jata ame bhuli naa shakisu Bhuli na jata ame bhuli naa shakisu Tame bhuli naa jata ame bhuli naa shakisu Nashib ma hase to fari malishu Jya madta hata tya vatt re joisu Jya madta hata tya vatt re joisu Nashib ma hase to fari malishu Prem ekvaar thay ne tara thi thayo Prem ekvaar thay ne tara thi thayo Jo bhuli gai to monje mari hu gayo Tame bhuli naa jata ame bhuli naa shakisu Tame bhuli naa jata ame bhuli naa shakisu Nashib ma hase to fari malishu Nashib ma hase to fari malishu Hu taro hato taro chhu ne taro rahevano Sawal peda thato nathi bhuli re javano Chella swas sudhi tari vatt re jovano Yaad rakhje ke ek pagal che diwano Dil par patthar ame muki re didho Dil par patthar ame muki re didho Juddai no goont hasta hasta pi lidho Tame bhuli naa jata ame bhuli na shakisu Tame bhuli naa jata ame bhuli na shakisu Nashib ma hase to fari malishu Nashib ma hase to fari malishu Jeev ek hata toy kem door thai gaya Evi kai vate majboor thai gaya Ae vato na rahi ke na divaso naa rahya Tame mara jeev kya jata re rahya Ek tamara viswase hu jeevi re rahyo Ek tamara viswase hu jeevi re rahyo Yaad taari kagad par lakhi re rahyo Tame bhuli naa jata ame bhuli na shakisu Tame bhuli naa jata ame bhuli na shakisu Tame bhuli naa jata ame bhuli na shakisu Nashib ma hase to fari malishu Nashib ma hase to fari malishu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nashib Ma Hase To Fari Malishu lyrics in Gujarati by Rakesh Barot, music by Mehul Barot. Includes YouTube video and lyrics in multiple languages.