Dil Par Jadu Thayu by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Jashwant Gangani |
Label: | Studio Saraswati Official |
Genre: | Romantic |
Release: | 2024-07-12 |
Lyrics (English)
DIL PAR JADU THAYU LYRICS IN GUJARATI: Dil Par Jadu Thayu (દિલ પર જાદુ થયુ) is a Gujarati Romantic song, voiced by Gopal Bharwad from Studio Saraswati Official . The song is composed by Vishal Vagheshwari , with lyrics written by Jashwant Gangani . The music video of the song features Kuldeep Mishra and Hiral Patel. હો હો હો હો ઓ ઓ ઓ હો હો ઓ ઓ ઓ હો હો તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો હો તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો દિલ પર જાદુ થયું પોતા થી પરાયો થયો તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો દિલ પર જાદુ થયું પોતા થી પરાયો થયો હો મનડું થઈને એક તારો ઝંખે તમારો સથવારો હો મનડું થઈને એક તારો ઝંખે તમારો સથવારો પ્રીત માં પાગલ થયો હો તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો દિલ પર જાદુ થયું પોતા થી પરાયો થયો હો દિલ પર જાદુ થયું પોતા થી પરાયો થયો હો આંખડીયું ના મન દર્પણ મા ચેહરો તમારો બસ છલક્યા કરે હો આંખડીયું ના મન દર્પણ મા ચેહરો તમારો બસ છલક્યા કરે પગલા પડી પ્રીત આગણ મા મીઠુ મધુર મુખ મલક્યા કરે હો આંખ ની ધાર અણિયારી વાગી કાળજડે કટારી હો આંખો ની ધાર અણિયારી વાગી કાળજડે કટારી દિલ થી ગાયલ થયો હો તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો દિલ પર જાદુ થયું પોતા થી પરાયો થયો હો દિલ પર જાદુ થયું પોતા થી પરાયો થયો હો પ્રીત નુ પંખી પ્રીત ની પાડે પલ પલ તમને બસ ઝંખ્યા કરે હો પ્રીત નુ પંખી પ્રીત ની પાડે પલ પલ તમને બસ ઝંખ્યા કરે દિલ ની કલમ માં સ્મરણો તમારા અંતર પામે બસ નાખ્યા કરે હો સ્મરણે રોજ રોજ આવી સાને કરો છો છેડખાની હો સ્મરણે રોજ રોજ આવી સાને કરો છો છેડખાની મારા માં હુ નથી રહ્યો હો તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો દિલ પર જાદુ થયું પોતા થી પરાયો થયો હો દિલ પર જાદુ થયુ પોતા થી પરાયો થયો હો દિલ પર જાદુ થયુ પોતા થી પરાયો થયો Ho ho ho Ho o o o ho Ho o o o ho Ho tasveer jota jota khud tasveer thayo Ho tasveer jota jota khud tasveer thayo Tasveer jota jota khud tasveer thayo Dil par jadu thayu pota thi parayo thayo Tasveer jota jota khud tasveer thayo Dil par jadu thayu pota thi parayo thayo Ho mandu thaine ek taro zankhe tamaro sathwaro Ho mandu thaine ek taro zankhe tamaro sathwaro Preet ma pagal thayo Ho tasveer jota jota khud tasveer thayo Tasveer jota jota khud tasveer thayo Dil par jadu thayu pota thi parayo thayo Ho dil par jadu thayu pota thi parayo thayo Ho ankhadiyu na man darpan ma Chehro tamaro bas chhalkya kare Ho ankhadiyu na man darpan ma Chehro tamaro bas chalkya kare Pagala padi preet aagan ma Mithoo madhur mookh malkya kare Ho aankh ni dhaar aniyari Vagi kadjade katari Ho aankho ni dhaar aniyari Vagi kadjade katari Dil thi gayal thayo Ho tasveer jota jota khud tasveer thayo Tasveer jota jota khud tasveer thayo Dil par jadu thayu pota thi parayo thayo Ho dil par jadu thayu pota thi parayo thayo Ho preet nu pankhi preet ni pade Pal pal tamne bas zankhya kare Ho preet nu pankhi preet ni pade Pal pal tamne bas zankhya kare Dil ni kalam ma smarno tamara Antar pame bas nakhya kare Ho smrane roj roj aavi Sane karo cho chedkhani Ho smrane roj roj aavi Sane karo cho chedkhani Mara ma hu nathi rahyo Ho tasveer jota jota khud tasveer thayo Tasveer jota jota khud tasveer thayo Dil par jadu thayu pota thi parayo thayo Ho dil par jadu thayu pota thi parayo thayo Ho dil par jadu thayu pota thi parayo thayo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Par Jadu Thayu lyrics in Gujarati by Gopal Bharwad, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.