Ramapir Tamari Jay Ho by Poonam Gondaliya song Lyrics and video

Artist:Poonam Gondaliya
Album: Single
Music:Ajay Vagheshwari
Lyricist:Traditional
Label:Studio Jay Somnath Official Channel
Genre:Devotional
Release:2020-12-01

Lyrics (English)

RAMAPIR TAMARI JAY HO LYRICS IN GUJARATI: રામાપીર તમારી જય હો, The song is sung by Poonam Gondaliya and released by Studio Jay Somnath Official Channel label. "RAMAPIR TAMARI JAY HO" is a Gujarati Devotional song, composed by Ajay Vagheshwari , with lyrics written by Traditional .
જય જય જય રામદેવ
રમો રમો રામદેવ
રમો રમો રામદેવ ખેલો કુંવર
મારી પત રાખો પીર હિંદવાજી
જીવો રામદેવજી રમો રામદેવજી
રમો રમો રામદેવ ખેલો કુંવર
મારી પત રાખી દ્યો પીર હિંદવાજી
જીવો રામદેવજી રમો રામદેવજી
જીવો રામદેવજી તમે રમો રામદેવજી
એ ઉગીયા ભાનને કિરણો રે કાઢી
એ ઉગીયા ભાનને કિરણો રે કાઢી
જે દી વાણીયા એ વાણ હંકાર્યા જી
જીવો રામદેવજી રમો રામદેવજી
એ વાણિયાના વાણ જે દી ડૂબવા રે લાગ્યા
એ વાણિયાના વાણ જે દી ડૂબવા રે લાગ્યા
ત્યારે રામદેવપીર ને સમરીયા જી
જીવો રામદેવજી રમો રામદેવજી
જીવો રામદેવજી તમે રમો રામદેવજી
એ ખંભે કામળો ને હાથમાં રે ગેડીયો
એ ખંભે કામળો ને હાથમાં રે ગેડીયો
રણુજાથી રામદેવ આવ્યા જી
જીવો રામદેવજી રમો રામદેવજી
એ સોનાની લાકડીને રૂપાની ચાખડી
સોનાની લાકડીને રૂપાની ચાખડી
રુમઝુમ કરતા આવ્યા જી
જીવો રામદેવજી રમો રામદેવજી
જીવો રામદેવજી રમો રામદેવજી
એ લીલાપીળા નેજા પીરના ફરકે સે
લીલા પીળા નેજા પીરના ફરકે સે
લીલા પીળા નેજા પીરના ફરકે સે
ફરકે સે રણુજા ધામ નેજા પીરના ફરકે સે
ફરકે સે રણુજા ધામ નેજા પીરના ફરકે સે
લીલા પીળા નેજા પીરના ફરકે સે
લીલા પીળા નેજા પીરના ફરકે સે
એ એબ રે ગેબના વાજા રે વાગ્યા
એ એબ રે ગેબના વાજા રે વાગ્યા
ત્યારે મંજીરા સંભળાયા જી
જીવો રામદેવજી રમો રામદેવજી
ભારતલીરીક્સ.કોમ
એ હરીના ચરણે ભાટી હરજી રે બોલ્યા
હરીના ચરણે ભાટી હરજી રે બોલ્યા
તારા બાનાની પત રાખું જી
જીવો રામદેવજી રમો રામદેવજી
એ રમો રમો રામદેવ ખેલો કુંવર
મારી પત રાખો પીર હિંદવાજી
જીવો રામદેવજી રમો રામદેવજી
જીવો રામદેવજી રમો રામદેવજી
એ રામાપીર તમારી જય જય હો
એ રામાપીર તમારી જય જય હો
રણુજા વાળા તમારી જય જય હો
રણુજા વાળા તમારી જય જય હો
એ હિંદવા પીર તમારી જય જય હો
એ હિંદવા પીર તમારી જય જય હો
પોકરણ ગઢ વાળા તમારી જય જય હો
પોકરણ વાળા તમારી જય જય હો
તોરણીયા વાળા તમારી જય જય હો
તોરણીયા વાળા તમારી જય જય હો
પીપળી વાળા તમારી જય જય હો
પીપળી વાળા તમારી જય જય હો
હો ઢોલરા વાળા તમારી જય જય હો
ઢોલરા વાળા તમારી જય જય હો
વડખડી વાળા તમારી જય જય હો
વડખડી વાળા તમારી જય જય હો.
રામાપીર રામાપીર હો
રામાપીર રામાપીર હો
હિંદવા પીર હિંદવા પીર હો
રામાપીર હો રામાપીર.
Jay jay jay ramvdev
Ramo ramo ramdev
Ramo ramo ramdev khelo kuvar
Mari pat rakho pir hindvaji
Jivo ramdevji ramo ramdevji
Ramo ramo ramdev khelo kuvar
Mari pat rakho pir hindavji
Jivo ramdevji ramo ramdevji
Jivo ramdevji tame ramo ramdevji
Ae ugiya bhanne kirno re kadhi
Ae ugiya bhanne kirno re kadhi
Je di vaniya ae van hankarya ji
Jivo ramdevji ramo ramdevji
Ae vaniyana van je di dubva re lagya
Ae vaniyana van je di dubva re lagya
Tyare ramdevpir ne samriya ji
Jivo ramdevji ramo ramdevji
Jivo ramdevji tame ramo ramdevji
Ae khambhe kamdo ne hathma gediyo
Ae khambhe kamdo ne hathma gediyo
Ranujathi ramdev aavya ji
Jivo ramdevji ramo ramdevji
Ae sonani lakadine rupani chakhadi
Sonani lakadine rupani chakhadi
Rumjum karta avya ji
Jivo ramdevji ramo ramdevji
Jivo ramdevji ramo ramdevji
Ae lila pila neja pirna farke se
Lila pila neja pirna farke se
Lila pila neja pirna farke se
Farke se ranuja dham neja pirna farke se
Farke se ranuja dham neja pirna farke se
Lila pila neja pirna farke se
Lila pila neja pirna farke se
Ae aeb re gebna vaja re vagya
Ae aeb re gebna vaja re vagya
Tyare manjira sambhadaya ji
Jivo ramdevji ramo ramdevji
Ae harina charne bhati harji re bolya
Harina charne bhati harji re bolya
Tara banani pat rakhu ji
Jivo ramdevji ramo ramdevji
Ae ramo ramo ramdev khelo kuvarji
Mari pat rakho pir hindvaji
Jivo ramdevji ramo ramdevji
Jivo ramdevji ramo ramdevji
atozlyric.com
Ae ramapir tamari jay jay ho
Ae ramapir tamari jay jay ho
Ranuja vala tamari jay jay ho
Ranuja vala tamari jay jay ho
Ae hindva pir tamari jay jay ho
Ae hindva pir tamari jay jay ho
Pokaran gadh vala tamari jay jay ho
Pokaran gadh vala tamari jay jay ho
Toraniya vala tamari jay jay ho
Toraniya vala tamari jay jay ho
Pipali vala tamari jay jay ho
Pipali vala tamari jay jay ho
Ho dholra vala tamari jay jay ho
Dholra vala tamari jay jay ho
Vadkhadi vala tamari jay jay ho
Vadkhadi vala tamari jay jay ho
Ramapir ramapir ho
Ramapir ramapir ho
Hindva pir hindva pir ho
Ramapir ho ramapir.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Ramapir Tamari Jay Ho lyrics in Gujarati by Poonam Gondaliya, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.