Var Raja by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Wedding |
Release: | 2021-11-17 |
Lyrics (English)
વર રાજા | VAR RAJA LYRICS IN GUJARATI is recorded by Geeta Rabari from T-Series Gujarati label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Var Raja" are penned by Rajan Rayka and Dhaval Motan . The music video of the Gujarati track features Geeta Rabari, Hiral Patel and Rutvik Patel. He var raja ao var raja He hambhal ne alya var raja He var raja ao var raja Kav chhu hambhal ne alya var raja Tara lagan ma ame aavshu He dj sound ma ha He garba na ground ma ha He farte round ma ha He ame nachvana He dj sound ma ha He garba na ground ma ha He farte round ma He ame nachvana Ae… Ae… Ae… Ae… He aevu dj vage ne gam aakhu gaje Bhai ni jan ma jone aa jondiyu nache He raj kumar jevo viro maro lage Aevi hir ghodi par hiro biraje He viro maro bau mast lage Ha koi ni tane na najar lage He tara lagan ma ame aavshu He dj sound ma ha He garba na ground ma ha He farte round ma ha He ame nachvana He dj sound ma ha He garba na ground ma ha He farte round ma He ame nachvana He var raja ao var raja Kav chhu hambhal ne alya var raja Ae… Ae… Ae… Ae… He gulabi noto udati revani Media ma aeni charcha thavani He aevi bajar ma chare kor boom padvani Jan to traffic jam karvani He joti rahe aakhi duniyadari Ha leva javu aaje bhabhi mari He tari jan ma ame aavshu He dj sound ma ha He garba na ground ma ha He farte round ma ha He ame nachvana He dj sound ma ha He garba na ground ma ha He farte round ma ha He ame nachvana Ae… Ae… Ae… Ae… He var raja ao var raja Kav chhu hambhal ne alya var raja He var raja ao var raja Kav chhu hambhal ne alya var raja. હે વરરાજ ઓ વરરાજ હે હાંભળને અલ્યા વરરાજ atozlyric.com હે વરરાજ ઓ વરરાજ કવ છું હાંભળને અલ્યા વરરાજ તારા લગનમાં અમે આવશું હે ડી જે સાઉન્ડમાં હા હે ગરબાના ગ્રાઉન્ડમાં હા હે ફરતે રાઉન્ડમાં હા હે અમે નાચવાના હે ડી જે સાઉન્ડમાં હા હે ગરબાના ગ્રાઉન્ડમાં હા હે ફરતે રાઉન્ડમાં હે અમે નાચવાના એ… એ… એ… એ… હે એવું ડી જે વાગેને ગામ આખું ગાજે ભઈની જાનમાં જોને આ જોનડિયું નાચે હે રાજ કુમાર જેવો વીરો મારો લાગે એવી હીર ઘોડી પર હીરો બિરાજે હે વીરો મારો બઉ મસ્ત લાગે હા કોઈની તને ના નજર લાગે હે તારા લગનમાં અમે આવશું હે ડી જે સાઉન્ડમાં હા હે ગરબાના ગ્રાઉન્ડમાં હા હે ફરતે રાઉન્ડમાં હા હે અમે નાચવાના હે ડી જે સાઉન્ડમાં હા હે ગરબાના ગ્રાઉન્ડમાં હા હે ફરતે રાઉન્ડમાં હા હે અમે નાચવાના હે વરરાજ ઓ વરરાજ કવ છું હાંભળને અલ્યા વરરાજ એ… એ… એ… એ… હે ગુલાબી નોટો ઊડતી રેવાની મીડિયામાં એની ચર્ચા થવાની હે એવી બજારમાં ચારે કોર બુમ પડવાની જાન તો ટ્રાફિક જામ કરવાની હે જોતી રહે આખી દુનિયાદારી હા લેવા જાવું આજે ભાભી મારી હે તારી જાનમાં અમે આવશું હે ડી જે સાઉન્ડમાં હા હે ગરબાના ગ્રાઉન્ડમાં હા હે ફરતે રાઉન્ડમાં હા હે અમે નાચવાના હે ડી જે સાઉન્ડમાં હા ગરબાના ગ્રાઉન્ડમાં હા હે ફરતે રાઉન્ડમાં હા હે અમે નાચવાના એ… એ… એ… એ… હે વરરાજ ઓ વરરાજ કવ છું હાંભળને અલ્યા વરરાજ હે વરરાજ ઓ વરરાજ કવ છું હાંભળને અલ્યા વરરાજ એ… એ… એ… એ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Var Raja lyrics in Gujarati by Geeta Rabari, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.