Vande Mataram by Jignesh Barot (Jignesh Kaviraj Barot), Shital Thakor song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot), Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Prahlad Thakor |
Label: | Ekta Sound |
Genre: | Patriotic |
Release: | 2022-01-26 |
Lyrics (English)
VANDE MATARAM LYRICS IN GUJARATI: વંદે માતરમ, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and Shital Thakor and released by Ekta Sound label. "VANDE MATARAM" is a Gujarati Patriotic song, composed by Ajay Vagheshwari , with lyrics written by Prahlad Thakor . Aa desh ni dharti par aeva hata narbanka Jena lidhe bharat ma lehray chhe tiranga Aa desh ni dharti par aeva hata narbanka Jena lidhe bharat ma lehray chhe tiranga Vande mataram… Vande mataram… Vande matarm… Vande mataram… atozlyric.com Bal gangadhar tilak ne subhas chandra jeva Lala lajpat rai ne mangal pandey jeva Azad chandrashekhar ne raj guru jeva Shahid veer bhagat singh ne sukhdev jeva Pote shahid thai ne azadi apavi Pote shahid thai ne azadi apavi Kurbani jone emni aaj kevo rang laai Am desh kaaj jene aapya balidano Narbanka navjavano ne yaad karva aaje Aa desh ni dharti par aeva hata nar banka Jena lidhe bharat ma lahray che tiranga Vande mataram… Vande mataram… Vande matarm… Vande mataram… Lal bahadur shastri ne dr.baba ambedkar Pandit nehru chacha ae desh bhakt sacha Sardar ane gandhi dusmano saame aandhi Ek shant bija krodhi gulami na virodhi Thar thar dushmno kaape azadi raat aape Thar thar dushmno kaape azadi raat aape Eva desh premi yo ne aaj kem re bhula se Azad desh maro raheshe runi tamaro Vatan ni laaz kaje homi didho janmaro Azad desh maro raheshe runi tamaro Vatan ni laaz kaje homi didho janmaro Vande mataram… Vande mataram… Vande matarm… Vande mataram. આ દેશની ધરતી પર એવા હતા નરબંકા જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા આ દેશની ધરતી પર એવા હતા નરબંકા જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા વંદે માતરમ… વંદે માતરમ… વંદે માતરમ… વંદે માતરમ… બાળ ગંગાધર તિલક ને સુભાસચંદ્ર જેવા લાલા લજપતરાય ને મંગલ પાંડે જેવા આઝાદ ચંદ્રશેખર ને રાજગુરુ જેવા શહીદ વીર ભગતસિંહ ને સુખદેવ જેવા ભારતલીરીક્સ.કોમ પોતે શહીદ થઈને આઝાદી અપાવી પોતે શહીદ થઈને આઝાદી અપાવી કુરબાની જોને એમની આજ કેવો રંગ લાવી આમ દેશ કાજે જેને આપ્યા છે બલીદાનો નરબંકા નવજવાનો ને યાદ કરવા આજે આ દેશની ધરતી પર એવા હતા નરબંકા જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા વંદે માતરમ… વંદે માતરમ… વંદે માતરમ… વંદે માતરમ… લાલ બહાદુર શાસ્ત્રી ને ડોક્ટર બાબા આંબેડકર પંડિત નહેરુ ચાચા એ દેશ ભક્ત સાચા સરદાર અને ગાંધી દુશ્મનો સામે આંધી એક શાંત બીજા ક્રોધી ગુલામી ના વિરોધી થર થર દુશ્મનો કાપે આઝાદી રાત આપે થર થર દુશ્મનો કાપે આઝાદી રાત આપે એવા દેશ પ્રેમીયો ને આજ કેમ રે ભુલાશે આઝાદ દેશ મારો રહશે ઋણી તમારો વતન ની લાજ કાજે હોમી દીધો જન્મારો આઝાદ દેશ મારો રહશે ઋણી તમારો વતન ની લાજ કાજે હોમી દીધો જન્મારો વંદે માતરમ… વંદે માતરમ… વંદે માતરમ… વંદે માતરમ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vande Mataram lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), Shital Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.