Bewafa Ae Bewafa Revana by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Harshad Mer, Prakash Jaygoga |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2025-04-21 |
Lyrics (English)
બેવફા એ બેવફા રેવાનાં | BEWAFA AE BEWAFA REVANA LYRICS IN GUJARATI: The song is sung by Gopal Bharwad under Saregama Gujarati label. "BEWAFA AE BEWAFA REVANA" Gujarati song was composed by Dipesh Chavda , with lyrics written by Harshad Mer and Prakash Jaygoga . The music video of this Sad song stars Karan Rajveer and Komal Pandya. હો જેના દિલમાં હોય દગો એ પ્રેમ શું કરવાના હો જેના દિલમાં હોય દગો એ પ્રેમ શું કરવાના દિલમાં હોય દગો એ પ્રેમ શું કરવાના હો જે બેવફા સે એ બેવફા રેવાના હો આજે મારા ના થયા બીજાના શું થવાના મારા ના થયા બીજાના શું થવાના હો જે બેવફા સે એ બેવફા રેવાના હો સાથે રેવાવાળા સાથ છોડી જાય છે ત્યારે સાચા પ્રેમ ની બદનામી થાય છે હો જે નથી સુધર્યા એ તો નથી સુધરવાના નથી સુધર્યા એ તો નથી સુધરવાના હો જે બેવફા સે એ બેવફા રેવાના હો જે બેવફા સે એ બેવફા રેવાના હો માંગે એ લાવતા જીવ પણ આપતા હાચું કહું તો હાથની હથેળીમાં રાખતા હો એને કોઈ વાત ની ખોટના પાડતા હમેશા એને અમે ખુશ જોવા માંગતા ભારતલીરીક્સ.કોમ હો દાડો ઉગેને રોજ બેવફાઈ થાય છે જિંદગીની તો પથારી ફરી જાય છે હો જે આપણા નથી એને યાદ શું કરવાના આપણા નથી એને યાદ શું કરવાના હો જે બેવફા સે એ બેવફા રેવાના હો જે બેવફા સે કાયમ બેવફા રેવાના હો બેવફાઈ કરીશું આયું તારા હાથમાં બદનામ થઈ ગયા અમે આખા ગામમાં હો તારા જેવા દગાબાજ મારા શું કામના ભોગવો હવે તમે આયાસો ગાટમાં હો બેવફા જોડે જયારે બેવફાઈ થાય છે આંશુ લૂછનાર ત્યારે કોઈ ના હોય છે હવે ક્યાં ગયા એ બધા આશિકો તમારા ક્યાં ગયા એ બધા આશિકો તમારા હો જે બેવફા સે એ બેવફા રેવાના હો તમે બેવફા હતા ને બેવફા રેવાના હા તમે બેવફા હતા ને બેવફા રેવાના Ho jena dilma hoy dago ae prem su karvana Ho jena dilma hoy dago ae prem su karvana Dilma hoy dago ae prem su karvana Ho je bewafa se ae bewafa revana Ho aaje mara na thaya bijana su thavana Mara na thaya bijana su thavana Ho je bewafa se ae bewafa revana Ho sathe revavada sath chodi jay che Tyare sacha prem ni badnami thay che Ho je nathi sudhrya ae to nathi sudharvana Nathi sudhrya ae to nathi sudharvana Ho je bewafa se ae bewafa se ae bewafa revana Ho je bewafa se ae bewafa se ae bewafa revana Ho mange ae lavta jiv pan aapta Hachu kahu to hathni hatheli ma rakhta Ho aene koi vat ni khot na padta Hamesha aene ame khush jova mangta Ho dado ugene roj bewafai thay che Zindagi ni to pathari fari jay che Ho je aapna nathi ene yaad su karvana Aapna nathi ene yaad su karvana atozlyric.com Ho je bewafa se ae bewafa revana Ho je bewafa se kayam bewafa revana Ho bewafai karisu aayu tara haath ma Badnam thai gaya ame aakha gaam ma Ho tara jeva dagabaaz mara su kaam na Bhogvo have tame aayaso gaat ma Ho bewafa jode jyare bewafai thay che Aanshu luchnar tyare koi na hoy che Have kya gaya ae badha aashiko tamara Kya gaya ae badha aashiko tamara Ho je bewafa se ae bewafa revana Ho tame bewafa hata ne bewafa revana Ho tame bewafa hata ne bewafa revana Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bewafa Ae Bewafa Revana lyrics in Gujarati by Gopal Bharwad, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.