Shankar Bhoda Ramva Aavo by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | Studio Saraswati Official |
Genre: | Devotional |
Release: | 2020-07-11 |
Lyrics (English)
SHANKAR BHODA RAMVA AAVO LYRICS IN GUJARATI: શંકર ભોળા રમવા આવો, This Gujarati Devotional song is sung by Vijay Suvada & released by Studio Saraswati Official . "SHANKAR BHODA RAMVA AAVO" song was composed by Dhaval Kapadiya , with lyrics written by Mitesh Barot . The music video of this track is picturised on Yuvraj Suvada. મહાદેવ હર શંકર ભોળા રમવા આવો ગોજા ની મને લેરો લાગી જોગી ના વેશે આયો ગોજા ની મને લેરો લાગી લેરો લાગી રે તારી મેર જાજી લેર લાગી રોજ સમરું શિવજી નંદી ના વેશે આયો ગોજા ની મને લેરો લાગી બાવલિયા ના વેશે આયો ગોજા ની મને લેરો લાગી ચૌદે ભુવન નમે તમને ભોળા રે ભંડાળી નાગ નો રે હાર ગણે નદી ની સવારી કૈલાશે બેઠા ગંગા જટા મા ઉતારી પાપ વધે ત્યારે દુનિયા ત્રીજી આંખે ભારી લેર લાગી તારી મેર જાજી લેરો લાગી રોજ સમરું શિવજી મહાકાલ રમવા આયો ગોજા ની મને લેરો લાગી ત્રિશૂલ ધારી રમવા આયો ગોજા ની મને લેરો લાગી વીષ પીધું પોતે કરી અમૃત ની લાણી ભૂતો ના નાથ તારી અજબ કહાણી દેવો ના રે દેવ તમે ત્રિકાળ જ્ઞાની અંતર ની વાત જાણો જાણી અજાણી લેર લાગી રે થઇ દુનિયા રાજી મહાદેવજી ના નામ થી દુનિયા રાજી ડમરૂં વારા રમવા આયો ગોજા ની મને લેરો લાગી ભભૂત ધારી રમવા આયો ગોજા ની મને લેરો લાગી જોગી ના વેશે આયો ગોજા ની મને લેરો લાગી ભૂતઃનાથ રમવા આયો ગોજા ની મને લેરો લાગી ભારતલીરીક્સ.કોમ ગોજા પીધો રે બાવા ગોજો પીધો ગોજા પીધો રે બાવા ગોજો પીધો ગઢ ગિરનાર મા ગોજો પીધો ચીપિયા રોપ્યા રે બાવા ચીપિયા રોપ્યા ચીપિયા રોપ્યા રે બાવા ચીપિયા રોપ્યા ભવનાથ ની તરેટી મા ગોજો પીધો ચલમ પીધી રે બાવા ચલમ પીધી ચલમ પીધી રે બાવા ચલમ પીધી ડુંગરા ભોખરા મા બાવા ચલમ પીધી વાદી આયા રે પેલા આવી આયા વાદી આયા રે પેલા આવી આયા કોમરુ તે દેશ ના વાદી આયા વિદ્યા લાયા રે જોને વિદ્યા લાયા વિદ્યા લાયા રે જોગી વિદ્યા લાયા કોમરુ તે દેશ ની વિદ્યા લાયા ગઢ ગિરનાર મા ગોજો પીધો ભવનાથ તરેટી મા ગોજો પીધો Mahadev har Shankar bhoda ramva aavo goja ni mane lero lagi Jogi na vese aayo gojani mane lero lagi Lero lagi re tari mer jaji Ler lagi roj samru shivji Nandi na vese aayo goja ni mane lero lagi Bawliya na vese aayo goja ni mane lero lagi atozlyric.com Chaud bhuvan name tamne bhoda re bhandadi Naag no re haar gane nadi ni sawari Kailashe betha ganga jata ma utari Paap vadhe tyare duniya triji aakhe bhari Lero lagi tari mer jaji Ler lagi roj samru shivji Mahakal ramva aayo goja ni mane lero lagi Trishul dhari ramva aayo goja ni mane lero lagi Vish pidhu pote kari amrut ni laani Bhuto na nath tari ajab kahani Devo na re dev tame trikar gyani Antar ni vaat jano jani ajani Ler lagi re thai duniya raji Mahadevji na naam thi duniya raji Damru vara ramva aayo goja ni mane lero lagi Bhabhut dhari ramva aayo goja ni mane lero lagi Jogi na vese aayo goja ni mane lero lagi Bhoothnath ramva aayo goja ni mane lero lagi Gojo pidho re bava gojo pidhi Gojo pidho re bava gojo pidhi Gadh girnar ma gojo pidho Chipiya ropya re bava chipiya ropya Chipiya ropya re bava chipiya ropya Bhavnath ni tareti ma gojo pidho Chalam pidhi re bava chalam pidhi Chalam pidhi re bava chalam pidhi Dungra bhokhra ma bava chalam pidhi Vadi aaya re pela aavdi aaya Vadi aaya re pela aavdi aaya Komdu te desh na vadi aaya Vidya laya re jone vidya laya Vidya laya re jogi vidya laya Komru te desh ni vidya laya Gadh girnar ma gojo pidho Bhavnath ni tareti ma gojo pidho Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shankar Bhoda Ramva Aavo lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.