Mane Chhodyo Kaya Karne by Rakesh Raval song Lyrics and video

Artist:Rakesh Raval
Album: Single
Music:Aakash Tiger, Meet Gohil
Lyricist:Rakesh Raval
Label:
Genre:Bewafa (બેવફા)
Release:2020-08-22

Lyrics (English)

MANE CHHODYO KAYA KARNE LYRICS IN GUJARATI: મને છોડ્યો કયા કારણે, This Gujarati Bewafa (બેવફા) song is sung by Rakesh Raval & released by Harsiddhi Studio . "MANE CHHODYO KAYA KARNE" song was composed by Aakash Tiger and Meet Gohil , with lyrics written by Rakesh Raval . The music video of this track is picturised on Sunny Khatri, Neha Suthar and Iqbal Bhai.
મને છોડ્યો તે જાનુ કયા કારણે
મને છોડ્યો તે જાનુ કયા કારણે
હવે નહિ આવું હું તારા બારણે
મને ભૂલી રે ગયા તમે કયા કારણે
હવે નહિ આવું હું તારા બારણે
તારું મન ભરાઈ ગયું દિલ મારુ તૂટી ગયું
તારું મન ભરાઈ ગયું દિલ મારુ તૂટી ગયું
સાથ છોડ્યો તે જાનુ મારો કયા કારણે
હવે નહિ આવું તું તારા બારણે
હવે નહિ આવું તું તારા બારણે
પ્રેમ ની ગાંઠ મારી હતી છૂટી ગઈ
રસ્તો બદલીને મારા થી અળગી થઇ
જોડે જીવશું મરશું એવી વાતો કરી ગઈ
અચાનક મને જોઈને પાછી ફરી ગઈ
પાછી ફરી ગઈ
મને ખોટું બોલી ગઈ તું જૂઠી પડી ગઈ
મને ખોટું બોલી ગઈ તું જૂઠી પડી ગઈ
મને પાડ્યો તે એકલો કયા કારણે
હવે નહિ આવું હું તારા બારણે
હવે નહિ આવું જા તારા બારણે
ભારતલીરીક્સ.કોમ
હાચો વિશ્વાસ તને જ્યારે થવાનો
નહિ હોય તારી જોડે અફસોસ થવાનો
હારે દુનિયાને એક વાત રે કેવાનો
પ્રેમ કોઈ નો ના થયો કોઈ નો ના થવાનો
કોઈ નો ના થવાનો
તને રડતા નહિ આવડે તને હસતા નહિ આવડે
તને રડતા નહિ આવડે તને હસતા નહિ આવડે
તુંતો મતલબી બની ગઈ બોલ કયા કારણે
હવે નહિ આવું જા તારા બારણે
હવે નહિ આવું જા તારા બારણે
હતી મજબૂરી તને તારા ઘર ની
યાદ રોજ કરી મારી આંખો રડતી
વિચાર આવશે તને મારા પ્રેમ નો
દોડી ને આવીશ તુંતો મારા ગોમમ
મારા ગોમમ માં
તું મારી હતી ને તું મારી રેવાની
હવે વાત ના કરતી તું જુદા થવાની
પાછા મળી રે ગયા કુદરત ના કારણે
હવે હૂતો આવું અરે તારા બારણે
હવે હૂતો આવું અરે તારા બારણે
હવે હૂતો આવું અરે તારા બારણે
હવે હૂતો આવું અરે તારા બારણે
હવે હૂતો આવું જા તારા બારણે
Mane chhodyo te janu kaya karne
Mane chhodyo te janu kaya karne
Have nahi aavu hu tara barne
Mane bhuli re gaya tame kaya karne
Have nahi aavu hu tara barne
Taru man bharai gayu dil maru tuti gayu
Taru man bharai gayu dil maru tuti gayu
Sath chhodyo te janu maro kaya karne
Have nahi aavu hu tara barne
Have nahi aavu hu tara barne
Prem ni ganth mari hati chhuti gai
Rasto badline mara thi argi thai
Jode jivsu marsu aevi vato kari gai
Achanak mane joine pachhi fari gai
Pachhi fari gai
Mane khotu boli gai tu juthi padi gai
Mane khotu boli gai tu juthi padi gai
Mane padyo te eklo kaya karne
Have nahi aavu hu tara barne
Have nahi aavu jaa tara barne
atozlyric.com
Hacho visvas tane jyare thavano
Nahi hoy tari jode afsos thavano
Hare duniyane ek vaat re kevano
Prem koi no na thayo koi no na thavano
Koi no na thavano
Tane radta nahi aavde tane hasta nahi aavde
Tane radta nahi aavde tane hasta nahi aavde
Tuto matlabi bani gai bol kaya karne
Have nahi aavu jaa tara barne
Have nahi aavu jaa tara barne
Hati majburi tane tara ghar ni
Yaad roj kari mari aakho radti
Vichar aavse tane mara prem no
Dodi ne aavis tuto mara gomm
Mara gomm
Tu mari hati ne tu mari revani
Have vaat na karti tu juda thavani
Pachha mali re gaya kudrat na karne
Have huto aavu are tara barne
Have huto aavu are tara barne
Have huto aavu are tara barne
Have huto aavu are tara barne
Have huto aavu jaa tara barne
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Mane Chhodyo Kaya Karne lyrics in Gujarati by Rakesh Raval, music by Aakash Tiger, Meet Gohil. Includes YouTube video and lyrics in multiple languages.