Pehli Najar Tu Mara Dil Ma Vasi by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Prutha Digital |
Genre: | Love |
Release: | 2021-08-17 |
Lyrics (English)
પેહલી નજર તું મારાં દિલ માં વસી | PEHLI NAJAR TU MARA DIL MA VASI LYRICS IN GUJARATI: The song is sung by Bechar Thakor under Prutha Digital label. "PEHLI NAJAR TU MARA DIL MA VASI" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Darshan Bazigar . The music video of this Love song stars Bechar Thakor and Jinal Raval. Ho pehli najar tu mara dil ma vasi Ho pehli najar tu mara dil ma vasi Mane joine tu man maa hasi Harkat tari mane bau re gami Ho mane joine tari aankho nami Ho alag chhe adaa tari katil najar Alag chhe adaa tari katil najar Thayo chhu ghayal ne dil maa asar Ho pehli najar tu mara dil ma vasi Mane joine tu man maa hasi Harkat tari mane bau re gami Mane joine tari aankho nami Ho najuk namni ne goru goru roop taru Tane joine nathi kaabu ma haiyu maru Ho sharbati aankho ne nen chhe nasila Hoth tara gulab jeva lage rasila Ho kamar kasine tu to chale chhe hatke Kamar kasine tu to chale chhe hatke Tane joine mara hothe pani tapke Ho pehli najar tu mara dil ma vasi Mane joine tu man maa hasi Harkat tari mane bau re gami Mane joine tari aankho nami Ho ghadi hase ghadnare raji hase rom maro Tane joi ne sudhri jaayse diva se maro Ho aaras paaras ni putadi jevi kaya Hachu kau to mane lagi tari maya atozlyric.com Ho phool ni jem tu to karmay chhe Mane joine tu to sarmay chhe Aav najik kem gabhray chhe Ho pehli najar tu mara dil ma vasi Mane joine tu man maa hasi Harkat tari mane bau re gami Haay harkat tari mane bau re gami Are re mane joine tari aankho nami Hachu kau dil thi diku tu mane bau re gami હો પેહલી નજર તું મારા દિલ માં વસી હો પેહલી નજર તું મારા દિલ માં વસી મને જોઈને તું મન માં હસી હરકત તારી મને બઉ રે ગમી હો મને જોઈને તારી આંખો નમી હો અલગ છે અદા તારી કાતિલ નજર અલગ છે અદા તારી કાતિલ નજર થયો છું ઘાયલ ને દિલ માં અસર હો પેહલી નજર તું મારા દિલ માં વસી મને જોઈને તું મન માં હસી હરકત તારી મને બઉ રે ગમી મને જોઈને તારી આંખો નમી હો નાજુક નમણી ને ગોરું ગોરું રૂપ તારું તને જોઈને નથી કાબુ માં હૈયું મારુ હો શરબતી આંખો ને નેણ છે નશીલા હોઠ તારા ગુલાબ જેવા લાગે રસીલા હો કમર કસીને તું તો ચાલે હટકે કમર કસીને તું તો ચાલે હટકે તને જોઈને મારા હોઠે પાણી ટપકે હો પેહલી નજર તું મારા દિલ માં વસી મને જોઈને તું મન માં હસી હરકત તારી મને બઉ રે ગમી મને જોઈને તારી આંખો નમી હો ઘડી હશે ઘડનારે રાજી હશે રોમ મારો તને જોઈ ને સુધરી જાય સે દિવસ મારો હો આરસ પારસ ની પૂતળી જેવી કાયા હાચુ કઉ તો મને લાગી તારી માયા ભારતલીરીક્સ.કોમ હો ફૂલ ની જેમ તું તો કરમાય છે મને જોઈને તું તો શરમાય છે આવ નજીક કેમ ગભરાય છે હો પેહલી નજર તું મારા દિલ માં વસી મને જોઈને તું મન માં હસી હરકત તારી મને બઉ રે ગમી હાય હરકત તારી મને બઉ રે ગમી અરે રે મને જોઈને તારી આંખો નમી હાચુ કઉ દિલ થી દીકુ તું મને બઉ રે ગમી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pehli Najar Tu Mara Dil Ma Vasi lyrics in Gujarati by Bechar Thakor, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.