Sambharana by Rakesh Barot song Lyrics and video

Artist:Rakesh Barot
Album: Single
Music:Mayur Nadiya
Lyricist:Manu Rabari
Label:Zee Music Gujarati
Genre:Love
Release:2020-12-25

Lyrics (English)

SAMBHARANA LYRICS IN GUJARATI: સંભારણા, This Gujarati song is sung by Rakesh Barot & released by Zee Music Gujarati . "SAMBHARANA" song was composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . The music video of this track is picturised on Rakesh Barot, Neha Suthar, Prakash Mandora and Vraj Patel.
એ.. અમને યાદ આવે એ હંભારણા રે
ભારતલીરીક્સ.કોમ
હો.. નથી ભુલાતું, નથી વિસરાતું
હો.. નથી ભુલાતું, નથી વિસરાતું
પેલા રે પ્રેમની પેલી મુલાકાતું
આંખ મીંચું ને દેખાય
વિયોગ એનો ના વેઠાય
એ.. અમને યાદ આવે એ હંભારણા રે
એ.. અમને યાદ આવે એ હંભારણા રે
નથી ભુલાતું, નથી વિસરાતું
પેલા રે પ્રેમની પેલી મુલાકાતું
હો..એક જ શેરિયોમાં મોટા રે થયેલા
નાનપણનાં નેહનાં મનડાં મળેલા
હો..એક જ શેરિયો માં મોટા રે થયેલા
નાનપણનાં નેહનાં મનડાં મળેલા
ઓ શીખીયે એકડો બગડો હો..
કાયમ થાય ઝગડો
એ.. અમને યાદ આવે એ હંભારણા રે
એ.. અમને યાદ આવે એ હંભારણા રે
હો નથી ભુલાતું, નથી વિસરાતું
પેલા રે પ્રેમની પેલી મુલાકાતું
ઓ.. હોળી ધુળેટીમાં હું મારું પિચકારી
બંધ કરી દેતી તું ઘરની બારી
ઘડીક વાર એ રિસાય
સામે મને જોઈ હસી જાય
એ.. અમને યાદ આવે એ હંભારણા રે
એ.. અમને યાદ આવે એ હંભારણા રે
હો નથી ભુલાતું, નથી વિસરાતું
પેલા રે પ્રેમની પેલી મુલાકાતું
કઈ દુનિયામાં હશે ખબર નથી એની
લઈને ફરું હું તો એના પ્રેમની નિશાની
કઈ દુનિયામાં હશે ખબર નથી એની
લઈને ફરું હું તો એના પ્રેમ ની નિશાની
જતા જતા પકડેલો હાથ
કાનમાં કરેલી એક વાત
એ.. અમને યાદ આવે એ હંભારણા રે
એ.. અમને યાદ આવે એ હંભારણા રે
એ.. અમને યાદ આવે એ હંભારણા રે.
Ae.. Amne yaad aave ae hambharna re
Ho.. Nathi bhulaatu, nathi visratu
Ho.. Nathi bhulaatu, nathi visratu
Pela re prem ni peli mulaakatu
Aankh minchu ne dekhaay
Viyog eno na vethaay
Ae.. Amne yaad aave ae hambharna re
Ae.. Amne yaad aave ae hambharna re
Nathi bhulatu, nathi visratu
Pela re premni peli mulakatu
atozlyric.com
Ho.. Ek ja sheriyoma mota re thayela
Nanpanna nehna manda madela
Ho..Ek ja sheriyon ma mota re thayela
Nanpanna nehna manda madela
O shikhiye ekdo bagdo ho..
Kayam thaay jagdo
Ae.. Amne yaad aave ae hambharna re
Ae.. Amne yaad aave ae hambharna re
Ho nathi bhulatu, nathi visratu
Pela re premni peli mulakatu
O.. Holi dhuletima hu maru pichkari
Bandh kari deti tu gharni baari
Ghadik vaar ae risaay
Same mane joi hasi jaay
Ae.. Amne yaad aave ae hambharna re
Ae.. Amne yaad aave ae hambharna re
Ho nathi bhulatu, nathi visratu
Pela re premni peli mulakatu
Kai duniyama hashe khabar nathi aeni
Laine faru hu to aena premni nishani
Kai duniyama hase khabar nathi aeni
Laine faru hu to aena premni nishaani
Jata jata pakdelo haath
Kaan ma kareli aek vaat
Ae.. Amne yaad aave ae hambharna re
Ae.. Amne yaad aave ae hambharna re
Ae.. Amne yaad aave ae hambharna re.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Sambharana lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.