Jashoda Tara Kanuda Ne by Hemant Chauhan song Lyrics and video
Artist: | Hemant Chauhan |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Traditional |
Label: | Bhane Narsaiyo |
Genre: | Bhajan |
Release: | 2020-11-29 |
Lyrics (English)
LYRICS OF JASHODA TARA KANUDA NE IN GUJARATI: જશોદા તારા કાનુડાને, The song is recorded by Hemant Chauhan from album Bhane Narsaiyo . "Jashoda Tara Kanuda Ne" is a Gujarati Bhajan song, composed by Appu , with lyrics written by Traditional . જશોદા તારા કાનુડાને, જશોદા તારા કાનુડાને જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે જશોદા તારા કાનુડાને જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે જશોદા તારા કાનુડાને આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે જશોદા તારા કાનુડાને જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે જશોદા તારા કાનુડાને, જશોદા તારા કાનુડાને શીંકું તોડ્યું ને ગોરસ ઢોળ્યું ઉઘાડીને બાર રે શીંકું તોડ્યું ને ગોરસ ઢોળ્યું ઉઘાડીને બાર રે માખણ ખાધું ને ઢોળી નાંખ્યું, જાન કીધું આ વાર રે જશોદા તારા કાનુડાને જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે જશોદા તારા કાનુડાને, જશોદા તારા કાનુડાને ભારતલીરીક્સ.કોમ ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે મહી મથવાની ગોળી ફોડી, આશા કહીએ લાડ રે જશોદા તારા કાનુડાને જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે જશોદા તારા કાનુડાને, જશોદા તારા કાનુડાને મારો કાનો ઘરમાં હતો, નથી નીકળ્યો બાર રે મારો કાનો ઘરમાં હતો, નથી નીકળ્યો બાર રે દહીં-દૂધનાં માટ ભર્યાં બીજે ચાખે નહીં લગાર રે જશોદા તારા કાનુડાને જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે જશોદા તારા કાનુડાને, જશોદા તારા કાનુડાને શાને કાજે મળીને આવી ટોળી વળી દસબાર રે શાને કાજે મળીને આવી ટોળી વળી દસબાર રે નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજ નાર રે જશોદા તારા કાનુડાને જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે જશોદા તારા કાનુડાને આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે જશોદા તારા કાનુડાને, જશોદા તારા કાનુડાને જશોદા તારા કાનુડા. Jashoda tara kanudane, jashoda tara kanuda ne Jaashoda tara kanudane sad karine var re Jashoda tara kanudane Jashoda tara kanudane sad karine var re Jashoda tara kanudane Aavadi ghum machave vrajma, nahi koi puchhanhar re Jashoda tara kanudane Jashoda tara kanudane sad karine var re Jashoda tara kanudane, jashoda tara kanudane Shinku todyu ne goras dholyu ughadine bar re Shinku todyu ne goras dholyu ughadine bar re Makhan khadhyu ne dholi nakhyu jan kidhyu aa var re Jashod tara kanudane Jashoda tara kanudane sad karine var re Jashoda tara kanudane, jashoda tara kanudane Khankhakhola karto hinde biae nahi lagar re Khankhakhola karto hinde biae nahi lagar re Nahi mathvani goli fodi aasha kahiae lad re Jashoda tara kanudane Jashoda tara kanudane sad karine var re Jashoda tara kanudane, jashoda tara kanudane atozlyric.com Maro kono gharma hato nathi nikalyo bar re Maro kono gharma hato nathi nikalyo bar re Dahi dudhna mat bharya bije chakhe nahi lagar re Jashoda tara kanudane Jashoda tara kanudane sad karine var re Jashoda tara kanudane, jashoda tara kanudane Shane kaje maline aavi toli vaali dasbar re Shane kaje maline aavi toli vaali dasbar re Narsaiyano swami sacho juthi vraj naar re Jashoda tara kanudane Jashoda tara kanudane sad karine var re Jashoda tara kanudane Aavadi ghum machave, vrajma nahi koi puchhanhar re Jashoda tara kanudane sad karine var re Jashoda tara kanudane. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jashoda Tara Kanuda Ne lyrics in Gujarati by Hemant Chauhan, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.