Love Marriage by Sarla Dave song Lyrics and video
Artist: | Sarla Dave |
---|---|
Album: | Single |
Music: | Prakash Thakor, Praful Gajjar |
Lyricist: | Ketan Barot |
Label: | R G Digital |
Genre: | Happy |
Release: | 2020-09-04 |
Lyrics (English)
LOVE MARRIAGE LYRICS IN GUJARATI: લવ મેરેજ, This Gujarati Happy song is sung by Sarla Dave & released by R G Digital . "LOVE MARRIAGE" song was composed by Prakash Thakor and Praful Gajjar , with lyrics written by Ketan Barot . The music video of this track is picturised on Nikzz and Janu. તું ચાંદ હું ચકોરી તું રાજા ને હું રાણી તું ચાંદ હું ચકોરી તું રાજા ને હું રાણી મારા પ્રેમ થી ભરીલે તારા દિલ ની આ તિજોરી તું ચાંદ હું ચકોરી તું રાજા ને હું રાણી મારા પ્રેમ થી ભરીલે તારા દિલ ની આ તિજોરી હાચા મારા પ્રેમ ને એક્સેપટ કરીલે મારી હારે જાન તું સંસાર માંડિલે હાચા મારા પ્રેમ ને એક્સેપટ કરીલે મારી હારે જાન તું સંસાર માંડિલે લવ મેરેજ…લવ મેરેજ લવ મેરેજ કરીલે લવ મેરેજ…લવ મેરેજ લવ મેરેજ કરીલે ભારતલીરીક્સ.કોમ ભગવાન પાસે માંગુ હૂતો તને તારા સિવાય ના જોવે કાંઈ મને વાતો તારી વાલી દિલને મારા ગમે જોવા માંગુ કાયમ આંખો ની સામે દિલ થી દિલ નો નાતો તું મારા થી જોડીલે પ્રેમ ને મારા દિલમા તારા લોક કરીલે લવ મેરેજ…લવ મેરેજ લવ મેરેજ કરીલે લવ મેરેજ…લવ મેરેજ લવ મેરેજ કરીલે તું ચાંદ હું ચકોરી તું રાજા ને હું રાણી મારા પ્રેમ થી ભરેલી તારા દિલની આ તિજોરી તું ઓનલાઈન આવે મારા ફોન મા બતાવે વાત કર્યા વિના ઊંઘ ના મને આવે તને મળ્યા વિના મને ઘડીયે ના ફાવે તું થઇ જા મારો એવો સમય ક્યારે આવે મારી હારે જાન મારી તું ફેરા ફરીલે તું છે મારી જિંદગી તું એટલું જાણીલે લવ મેરેજ..લવ મેરેજ લવ મેરેજ કરીલે લવ મેરેજ..લવ મેરેજ લવ મેરેજ કરીલે તું ચાંદ હું ચકોરી તું રાજા ને હું રાણી મારા પ્રેમ થી ભરેલી તારા દિલ ની આ તિજોરી Tu chand hu chakori tu raja ne hu rani Tu chand hu chakori tu raja ne hu rani Mara prem thi bharile tara dil ni aa tijori Tu chand hu chakori tu raja ne hu rani Mara prem thi bharile tara dil ni aa tijori Hacha mara prem ne accept karile Mari hare jaan tu sansar madile Hacha mara prem ne accept karile Mari hare jaan tu sansar mandile Love marriage..love marriage Love marriage karile Love marriage..love marriage Love marriage karile atozlyric.com Bhagwan pase magu huto tane Tara sivay na jove kaai mane Vato tari vali dilne mara game Jova magu kayam aakho ni same Dil thi dil no nato tu mara thi jodile Prem ne mara dil ma tara look karile Love marriage..love marriage Love marriage karile Love marriage..love marriage Love marriage karile Tu chand hu chakori tu raja ne hu rani Mara prem thi bharile tara dil ni aa tijori Tu online aave mara phone ma batave Vaat karya vina ungh na mane aave Tane madya vina mane ghadiye na fave Tu thai jaa maro aevo samay kyare aave Mari hare jaan mari fera farile Tu chhe mari zindagi tu aetlu janile Love marriage..love marriage Love marriage karile Love marriage..love marriage Love marriage karile Tu chand hu chakori tu raja ne hu rani Mara prem thi bharile tara dil ni aa tijori Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Love Marriage lyrics in Gujarati by Sarla Dave, music by Prakash Thakor, Praful Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.