Hasata Faro Chho Nathi Lagata Saara by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Mahesh Sawala |
Lyricist: | Ajay Barot |
Label: | Dhiren Randheja Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-07-26 |
Lyrics (English)
LYRICS OF HASATA FARO CHHO NATHI LAGATA SAARA IN GUJARATI: હસતા ફરો છો નથી લગતા સારા, The song is sung by Vikram Thakor from Dhiren Randheja Official . "HASATA FARO CHHO NATHI LAGATA SAARA" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Mahesh Sawala , with lyrics written by Ajay Barot . The music video of the track is picturised on Vikram Thakor and Poija Ray. Aasu nathi rukta aankh ma thi mara Ho aasu nathi rukta aankh ma thi mara Aasu nathi rukta aankh ma thi mara Hasta re faro chho nathi lagta sara Ho tame hasta re faro chho nathi lagta re sara Bahu fom ma faro chho nathi prem par bharosho Bahu fom ma faro chho nathi prem par bharosho Jutha tara vayda ne juthi tari kasmo Ho aasu nathi rukta aankh ma thi mara Aasu nathi rukta aankh ma thi mara Hasta re faro chho nathi lagta sara Ho tame hasta re faro chho nathi lagta sara Tadapta rahi chhu yaad ma tari Roi roi jase jaan jindgi aa mari Sath chhodvo hato to prem karvo nohto Yado ma eklo melvo nohto Ho lekh aa naseeb na keva re lakhay chhe Lekh aa naseeb na keva re lakhay chhe Chaho jene dil thi ae door thai jaay chhe Ho aasu nathi rukta aankh ma thi mara Aasu nathi rukta aankh ma thi mara Hasta re faro chho nathi lagta sara Ho tame hasta re faro chho nathi lagta sara atozlyric.com Jyare pastavo thase tara aasu na rokashe Karyo hato prem tane yaad mari aavshe Bhale sath maro chhodyo eklo mane melyo Prem ma fasavi teto daav aevo khelyo Nahi faadi sake mara prem no aa chhedo Nahi faadi sake mara prem no aa chhedo Jaa bewafa jaa taro chhodi didho kedo Ho aasu nathi rukta aankh ma thi mara Aasu nathi rukta aankh ma thi mara Hasta re faro chho nathi lagta sara Ho tame hasta re faro chho nathi lagta sara Bahu fom ma faro chho nathi prem par bharosho Bahu fom ma faro chho nathi prem par bharosho Jutha tara vayda ne juthi tari kasmo Ho aasu nathi rukta aankh ma thi mara Aasu nathi rukta aankh ma thi mara Hasta re faro chho nathi lagta sara Ho tame hasta re faro chho nathi lagta sara Ho tame hasta re faro chho nathi lagta sara Tame hasta re faro chho nathi lagta sara આંસુ નથી રૂકતા આંખ માં થી મારા હો આંસુ નથી રૂકતા આંખ માં થી મારા આંસુ નથી રૂકતા આંખ માં થી મારા હસતા રે ફરો છો નથી લાગતા સારા હો હસતા રે ફરો છો નથી લાગતા સારા બહુ ફોમ માં ફરો છો નથી પ્રેમ પર ભરોશો બહુ ફોમ માં ફરો છો નથી પ્રેમ પર ભરોશો જુઠા તારા વાયદા ને જૂઠી તારી કસમો હો આંસુ નથી રૂકતા આંખ માં થી મારા આંસુ નથી રૂકતા આંખ માં થી મારા હસતા રે ફરો છો નથી લાગતા સારા હો તમે હસતા રે ફરો છો નથી લાગતા સારા તડપતા રહી છું યાદ માં તારી રોઈ રોઈ જાશે જાન જિંદગી આ મારી સાથ છોડવો હતો તો પ્રેમ કરવો નોહ્તો યાદો માં એકલો મેલવો નોહ્તો હો લેખ આ નસીબ ના કેવા રે લખાય છે લેખ આ નસીબ ના કેવા રે લખાય છે ચાહો જેને દિલ થી એતો દૂર થઇ જાય છે હો આંસુ નથી રૂકતા આંખ માં થી મારા આંસુ નથી રૂકતા આંખ માં થી મારા હસતા રે ફરો છો નથી લાગતા સારા હો તમે હસતા રે ફરો છો નથી લાગતા સારા ભારતલીરીક્સ.કોમ જયારે પસ્તાવો થાશે તારા આંસુ ના રોકાશે કર્યો હતો પ્રેમ તને યાદ મારી આવશે ભલે સાથ મારો છોડયો એકલો મને મેલ્યો પ્રેમ માં ફસાવી તેતો દાવ એવો ખેલ્યો નહિ ફાડી શકે મારા પ્રેમ નો આ છેડો નહિ ફાડી શકે મારા પ્રેમ નો આ છેડો જા બેવફા જા તારો છોડી દીધો કેડો હો આંસુ નથી રૂકતા આંખ માં થી મારા આંસુ નથી રૂકતા આંખ માં થી મારા હસતા રે ફરો છો નથી લાગતા સારા હો તમે હસતા રે ફરો છો નથી લાગતા સારા બહુ ફોમ માં ફરો છો નથી પ્રેમ પર ભરોશો બહુ ફોમ માં ફરો છો નથી પ્રેમ પર ભરોશો જુઠા તારા વાયદા ને જૂઠી તારી કસમો હો આંસુ નથી રૂકતા આંખ માં થી મારા આંસુ નથી રૂકતા આંખ માં થી મારા હસતા રે ફરો છો નથી લાગતા સારા હો તમે હસતા રે ફરો છો નથી લાગતા સારા હો તમે હસતા રે ફરો છો નથી લાગતા સારા તમે હસતા રે ફરો છો નથી લાગતા સારા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hasata Faro Chho Nathi Lagata Saara lyrics in Gujarati by Vikram Thakor, music by Mahesh Sawala. Includes YouTube video and lyrics in multiple languages.